________________
૬/૧/૯
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ વર્ગ-૭ ૬
-
o
-
o
• વિવેચન-૩૯ :
અતિમુક્તની કથામાં કંઈક લખીએ છીએ. સુંઠ્ઠાણા - ઈન્દ્રયષ્ટિ ઉભી કરાય છે. • x - સાવ પાઇ - ગમનાગમન પ્રતિક્રમી, ભકત-પાન આલોચી, ગૌચરી દેખાડી. સાદે - કયા સમયે, વ - કયા ક્ષેત્રમાં, વરું - કયા પ્રકારે, કિચન - કેટલો કાળ જતાં ? • x -
જે વર્ગ-૬, અધ્યયન-૧૬-“અલક્ષ
- X - X - X - X - • સૂગ-૪o -
તે કાળે, તે સમયે વાણારસી નગરી, કામમહાવન ચૈત્ય, તે વાણારસીમાં અલક્ષ નામે રાજ હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર યાવતું વિચરતા હતા, દા નીકળી, લહારાજ આ વૃત્તાંત જાણતા હર્ષિત થઈ યાવતું કૂક્ષિકની જેમ પાસે છે. ધર્મકથા કહી. અલક્ષ રાજાએ ભગવંત મહાવીર પાસે ઉદાયના રાજ માફક દીક્ષા લીધી. વિશેષ એ - મોટા પુત્રને રાજ્યમાં અભિસિંચિત કર્યો. અગિયાર ગો ભણયા, ઘણાં વર્ષનો પયરય પાળી યાવતું વિપુલ પર્વત સિદ્ધ થયા.
• સૂત્ર-૪૧ થી ૪૩ -
[૧] અંતે છે. સાતમાં વર્ણનો ઉલ્લેપ યાવતું ૧૩-અધ્યયનો કહેલા છે. • : [ • • નંદા, નંદમતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મહતા, અમરતા, મહામુરતા, મરુદેવા • • [૪૩] - - ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમની, ભૂતદિt, આ તેર શ્રેણિકની પત્નીના નામો છે.
છે વર્ગ-૩, અધ્યયન-૧ થી ૧૩ છે
- X - X - X - X - • સૂગ-૪૪,૪૫ :
[/૪] ભતે ! જે તેર અદયયનો કહ્યા છે, તો પહેલા અદયયનનો ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે ? હે જંબુ! તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે રાજાને ના નામે રાણી હતી. સ્વામી પઘાયd, vidદા નીકળી. ત્યારે નંદાદેવીએ આ વૃત્તાંત જાણીને કૌટુંબિક પુરષોને બોલાવ્યા. યાન મંગાવ્યુ, ચાવતું પાવતી રાણી માફક દીા લીધી. અગિયાર અંગો ભણી, વીસ વર્ષ શ્રામસ્ય મયિ પાળી. યાવત્ સિદ્ધ થયા.
[૨ થી ૧૩/૪૫] આ રીતે નંદા માફક બધાં આદધ્યયન કહેવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
o - X - X - X - X – 0
* વર્ગ-૮
-
o
–
o
-
• સૂત્ર-૪૬,૪૩ :
[૪૬] ભતે ! આઠમાં વગનો ઉલ્લેપ રાવત દશ અધ્યયનો કહ્યા છે - [૪] કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃણા, મહાકૃણા, વીરકૃણા, રામકૃણા, પિતૃસેનકૃષ્ણા, મહાસેનકૃષ્ણા.
8િ વર્ગ-૮, અધ્યયન-૧-કાલી છે
– X - X - X - X – સૂગ-૪૮ થી પ૦ :
[૪૮] જો દશ અધ્યયનમાં પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબા તે કાળે ચંપાનગરી હતી, પૂણભદ્ર શૈત્ય હતું. તે ચાંપાનગરીમાં કોણિક રાજ હતો. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની અને કોમિક રાજાની લધુમાતા ‘કાલી' નામે રાણી હતી. નંદારાણી માફક દીક્ષા લઈ યાવતુ સામાયિકાદિ અગિયાર ગો ભણી. ઘમાં ઉપવાસ યાવત્ આત્માને ભાવતા વિચારે છે. પછી કાલી, કોઈ દિને આ ચંદના પાસે આવ્યા, આવીને કહ્યું - હે આયા હું
[157