________________
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧ થી ૧૦/૪,૫
સ્થવિરો સાથે શjળે ચડે છે, માસિકી સંલેખનાથી બાર વર્ષનો પયય પામી ચાવત સિદ્ધ થાય છે.
• વિવેચન-૪,૫ :
સ્વપ્નમાં સિંહનું દર્શન, રાજા પાસે નિવેદન, બાળકનો જન્મ, ઈત્યાદિ બધું મહાબલ માફક કહેવું. લગ્ન પછી આઠ-આઠ હિરણ્ય કોટિનું દાન કહેવું. • • ગૌતમકુમારને આવો મનોગત સંકલા થયો ઈત્યાદિ બધું મેઘકુમાર માફક જાણવું, મેઘકુમાર ચત્રિની અનુસ્મૃતિ કરવી.
પછી સર્વ ગૌતમકથાનક ભગવતીમાં કહેલ કેંદક કથા મુજબ જાણવું. ભિપ્રતિમા-એક માસનું પરિમાણ તે એક માસિકી, એ રીતે બે થી સાત માસિકી, સાત સત્રિ-દિનવાળી ત્રણ, અહોરાગિકી, એક અગિકી. તેનું સ્વરૂપ દશાશ્રુતસ્કંધથી જાણવું. ગુણરત્ન સંવત્સર તપમાં પહેલે માસે નિરંતર ઉપવાસ, દિવસે ઉકટક આસન, સૂર્યાભિમુખ રહેવું, રાત્રે વીરાસન અને અપાવૃત રહેવું. એ રીતે મારા-માસે એક ઉપવાસ વધતાં સોળમે માસે સોળ ઉપવાસ જાણવા.
• સૂત્ર-૬ -
હે જંબા ભગવંત મહાવીરે આ રીતે પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો. તે રીતે બાકીના નવે કહેવા. અંધકવૃણિ પિતા, ધારિણી માતા, સમુદ્રથી વિષ્ણુ પર્યન્ત નવ યુગો. આ રીતે એકગમાં દશ અધ્યયનો કા.
• વિવેચન-૬ -
આ રીતે પૂર્વોક્ત ગાથા મુજબ નવે અધ્યયનો કહેવા. દશ અધ્યયન વડે પહેલ્લા વર્ગનો નિક્ષેપ કહેવો.
$ વર્ગ--અધ્યયન-૧ થી ૮ %
– X - X - X - X – • સૂત્ર-૭ થી ૯ :
_થિ હે ભગવન ! જે બીજ વગનો ઉોપ કહેવો. તે કાળે, તે સમયે દ્વારવતી નગરીમાં અંધકવૃણિ પિતા, ધારિણી માતા હતા.
0િ અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર [આ આઠ તેમના મો, તેના આઠ અધ્યયન ાણવા.)
વુિં પ્રથમ વર્ગમાં કહ્યા મુજબ અહીં આઠે અધ્યયનો કહેવા. ગુણરkતપ, ૧૬ વર્ષ પર્યાય, શગુંજ્ય માસિકી સંલેખના, સિદ્ધિ.
• વિવેચન :
બીજનો ઉોપો-ભંતે. જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં અંગના પહેલા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! બીજા વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! નિશે, તે કાળે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીરે બીજા વર્ગના આઠ અધ્યયનો કહ્યા છે. આ પ્રમાણે બીજા વર્ગનો ઉલ્લેપો કહેવો, તેમાં અષ્ટ અધ્યયન જણાવતી ગાથા આ પ્રમાણે છે - અક્ષોભ, સાગર ચાવતું આઠમો અભિચંદ્ર.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-ર-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
૬ વર્ગ-૩ ૬
–
0
-
0
–
| મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-૧૦ અિધુરું ?
જે બીજાનો ઉોપ• • • હે જંબૂ! અંતકૃસાના બીજા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે - અનીયસ, અનંતસેન, અનિહd, વિદુ []િ, દેવયશ, શોન, સારસ, ગજ, સુમુખ, દુમુખ, ફૂપક, દારુક અને અનાદષ્ટિ. શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃશાના ત્રીજા વર્ગના તેર અધ્યયન કહl છે, તો તેના પહેલા વર્ગને શો અર્થ કહ્યો છે ?
છે વર્ગ-, અધ્યયન-૧-“અનીકસેન” છે
- X - X - X - X - • સૂત્ર-૧૦ અિધુરેથી) :| હે જંબુા તે કાળે, તે સમયે ભદિલપુર નગર હતું. તેની ઈશાન દિશામાં શ્રીવન ઉધન હતું. જિdણુ રાજ હતો. તે ભલિપુરમાં નાગ નામે આય ગાથાપતિ હતો. તે નામ ગાથાપતિની સુલસા નામે પતી હતી, તે સુકુમાલ યાવ4 સુરા હતી. તે નાગ ગાથાપતિનો પુત્ર અને સુલતાનો આત્મજ અનીકરાશ નામે કુમાર હતો. તે સુકુમાર યાવતું સુરૂષ અને પાંચ wી વડે પાલન કરાતો