________________
૬o
e/૪૩,૪૪
૫૯ નમન કરીને બહુ દૂર નહીં તેમ નજીક નહીં એ રીતે ચાવ4 અંજલિ જોડીને ઉભી રહીને પર્યુuસના કરે છે.
ત્યારે ભગવંતે, અનિમિમાં અને તે પદાને યાવત્ ધર્મ કહ્યો. ત્યારે અનિમિસા, ભગવંત પાસે ધર્મ સાંભળી-સમજીને હૃષ્ટ-તુષ્ટ થઈને, ભગવંતને વાંદી-નમીને બોલી - હું નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતુ જે આપ કહો છો તે સત્ય છે જેમ આપની પાસે ઘણાં ઉગ્રો, ભોગો યાવત પdજિત થયા, તેમ હું આપની પાસે મુંડ થઈને ચાવ4 દીક્ષા લેવા સમર્થ નથી, પણ આપની પાસે પાંચ અણુવ્રત સાત શિક્ષuત યુકત બાર ભેદે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. • • “પ્રતિબંધ ન કરો.” ત્યારે અનિમિમાએ, ભગવંત પાસે કાર ભેદ શ્રાવક ધર્મ સ્વીકારીને, ભગવંતને વંદરૂનમન કરી, તે જ ક્ષમિક ચાનપવરમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલી, - તે દિશામાં પાછી ગઈ.
ત્યારપછી ભગવંત મહાવીરે પણ કોઈ દિવસે પોલાસપુર નગરના સહસમવનથી નીકળી, બાહ્ય જનપદમાં વિહાર કર્યો.
• વિવેચન-૪૫ :
ત્યારપછી અગ્નિમિત્રા, સદ્દાલકના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને • x • કૌતુક-મષતિલકાદિ, મંગલ-દહીં, અક્ષત-ચંદનાદિ, પ્રાયશ્ચિત્ત-દુ:સ્વપ્નાદિનો નાશ કરનાર હોવાથી અવશ્ય કરવા યોગ્ય, વૈધિકાણિ-વેશને યોગ્ય, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલી, - X • લઘુકરણ-દક્ષપણા વડે યુક્ત પુરુષો વડે ચોજિત-યંત્ર ચૂંપાદિથી જોડાયેલ, સમખુરવાલિધાન-તુલ્ય છે ખરી અને પુચ્છ જેના તેવા • x • કલાપ-ડોકનું આભરણ, યોગ્ર-કંઠબંધન રજુ, પ્રતિવિશિષ્ટ-સુશોભિત, તમય-રૂપાની, સૂરજુક-સુતરના દોરડારૂપ, નત્ય-નાકના દોરડા, પ્રગ્રહ-દોરી વડે બાંધેલ, * * * શ્રેષ્ઠ યુવાન બળદોથી યુક્ત.
- સુજાત-ઉત્તમ કાષ્ઠનું બનેલ, યુગ-ધોંસરું, યુક્ત-સંગત, કાજુક-સરળ, સુવિરચિત-સારી રીતે ઘડેલ x
• સૂત્ર-૪૬ :
ત્યારપછી તે સાલપુર, શ્રમણોપાસક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ ચાવતું વિચરે છે. ત્યારે ગોશાલક મંખલિપુત્રએ આ વાતને જાણી કે - સાલપુએ આજીવિક સિદ્ધાંતને છોડીને શ્રમણ નિભ્યોની દૃષ્ટિ સ્વીકારી છે. તો આજે હું જઉં અને સાલપુને નિગ્રન્થોની દૃષ્ટિ છોડાવી ફરી આજીવિક દષ્ટિનો સ્વીકાર કરાવું. આ પ્રમાણે વિચારીને આજીવિક સંઘથી પરિવરીને પોલાસપુર નગરે આજીવિક સભાએ આવ્યો. આવીને ઉપકરણો મૂક્યા.
ત્યારપછી કેટલાંક આજીવિકો સાથે સાલપુત્ર પાસે આવ્યો, ત્યારે સાલપુરા ગોશાળાને આવતો જોયો, જોઈને આદર ન કર્યો, જાણ્યો નહીં, પણ અનાદર કરતો, ન જાણતો, તે મૌન રહ્યો. ત્યારે સદ્ભાલપુત્ર વડે આદર ન કરાયેલ, ને જાણેલ, પીઠ-ફલક-શસ્યા-સંથારા માટે શ્રમણ ભગવંત મહાવીરના ગુણકિતન
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ કરતાં સદ્દાલપુત્રને કહ્યું –
હે દેવાનપિય! અહીં મહામાહણ આવેલા ? ત્યારે સાલમુબે ગોniળાને પૂછયું - મહામાહણ કોણ ? ત્યારે ગોશાળાએ સાલપુત્રને કહ્યું - ભગવંત મહાવીર મહામાહણ. - - દેવાનુપિય! શ્રમણ ભગવંત મહાવીરને મહામાંeણ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર! નિશ્ચે ભગવંત મહાવીર મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદર્શનદાર યાવ4 મહિd-પૂજિત છે. ચાવતું સત્યષ્કર્મ-સંપત્તિ વડે યુકત છે. તેથી એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે.
હે દેવાનુપિય! અહીં મહાોપ આવેલા ? મહાગોપ કોણ છે ? :નિશે ભગવંત મહાવીર, સંસાર અટવીમાં ઘણાં જીવો જે નાશ પામતા, વિનાશ પામતા, ખવાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતાં, વિલુપ્ત થતાં છે, તેમને ધર્મમય દંડ વડે સંરક્ષણ-સંગોપન કરતાં, નિણરૂપ મહાવાડમાં પોતાના હાથે પહોંચાડે છે, તેથી હે સાલપુત્ર! શ્રમણ ભગવંત મહાવીરને મહાગોપ કા છે.
હે દેવાનુપિય! અહીં મહાસાર્થવાહ આવેલા ? મહાસાર્થવાહ કોણ ? સદ્દાલપુત્ર ! ભગવંત મહાવીર મહાસાર્થવાહ છે. એમ કેમ કહ્યું ? :- હે દેવાનુપિયા ભગવત મહાવીર, સંસારાટવીમાં નાશ-વિનાશ પામતા યાવતું વિલુપ્ત થતાં ઘણાં જીવોને ધમમય માર્ગ વડે સંરક્ષણ કરાતા નિવણિરૂપ મહાપટ્ટણ સન્મુખ સ્વ હતે પહોંચાડે છે, તેથી હે સદ્દાલપુત્ર! એમ કહ્યું કે – ભગવત મહાવીર, મહાસાર્થવાહ છે.
' હે દેવાનુપિયા અહીં મહાધર્મકથી આવેલા ? - - મહાધર્મકથી કોણ ? મહાધર્મકથી, ભગવંત મહાવીર. એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર, મહા-મોટા સંસારમાં નાશ-વિનાશ પામતા આદિ ઘણાં જીવો, ઉન્માન પ્રાપ્ત-સન્માર્ગથી ભૂલા પડેલા, મિથ્યાત્વ બળથી અભિભૂત, અષ્ટવિધ કમરૂપ અંધકારના સમુહથી ઢંકાયેલ, ઘણાં જીવોને ઘણાં અર્થો યાવતું વ્યાકરણો વડે ચતુતિરૂપ સંસારાટવીથી પોતાના હાથ પર ઉતારે છે, તેથી ભગવંત મહાવીર મહાધર્મકથી છે..
હે દેવાનુપિય! અહીં મહાનિયમિક આવેલા? • • મહાનિયમિક કોણ ? - • શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક. • - એમ કેમ કહ્યું? હે દેવાનુપિયા ભગવત મહાવીર સંસાર સમુદ્રમાં નાશ-વિનાશ પામતા યાવત્ વિલુપ્ત થતાં, બુડતાં, અતિ બુડતાં, ગોથાં ખાતાં, ઘણાં જીવોને ધર્મબુદ્ધિરૂપ નાવ વડે. નિવણિરૂપ કિનારે સ્વહસ્તે પહોંચાડે છે, તેથી હે દેવાનપિયા એમ કહ્યું કે – શ્રમણ ભગવંત મહાવીર, મહાનિયમિક છે.
ત્યારે સાલપુએ, ગોશાલકને કહ્યું - હે દેવાનુપિય! તમે તિછેકા ચાવતુ ઇતિનિપુણા, એ પ્રમાણે નયવાદી-ઉપદેશલબ્ધ-વિજ્ઞાન પ્રાપ્ત છો. તમે માણ ધમચિાર્ય, ધર્મોપદેશક ભગવંત મહાવીર સાથે વિવાદ કરવા સમર્થ છો? ના, એ અયુિકત નથી. • - એમ કેમ કહો છો કે તમે મારા ઘમચિાર્ય સાથે