________________
e/૪૩,૪૪
સંકલ્પ થયો કે - આ ભગવંત મહાવીર મહામાહણ, ઉન્ન જ્ઞાન-દર્શનધર ચાવતું સત્ય કર્મસંપત્તિ પ્રાપ્ત છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી-મીને, પ્રતિહાકિ પીઠફલકથી યાવતું નિમંણુ. એમ વિચારી, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! પોલાસપુર નગર બહાર મારી પ૦૦ કુંભકારાપણ છે. ત્યાં આપ પ્રાતિહારિક પીઠ ચાવતું સંતારક ગ્રહણ કરીને વિચરો.
ત્યારે ભગવંત મહાવીરે સદ્દાલપુત્રની આ વાતને સ્વીકારીને, તેની પoo કુંભાર-હાટોમાં પાસુક રોષણીય, પ્રાતિહારિક પીઠ-ફલક યાવતુ સંથારાને ગ્રહણ કરીને રહ્યા.
[] ત્યારપછી આજીવિકોપાસક ાલપુત્ર કોઈ દિવસે વાયુથી સુકાયેલ કુંભાર સંબંધી પત્રોને શાળામાંથી બહાર કાઢે છે, કાઢીને તડકો આપે છે, ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, સદ્દાલપુત્રને કહ્યું - હે સાલપુઝ! આ કુંભાર પત્ર કેવી રીતે થાય છે ? ત્યારે સાલપુને ભગવંતને કહ્યું – પૂર્વે માટી હતી, પછી પાણી વડે સ્થાપન કરાઈ, કરીને રાખ અને છાણ મેળવ્યા, મેળવીને ચાક ઉપર ચડાવાય છે, પછી ઘણાં કક્કો યાવતુ ઉષ્ટ્રિકા કરાય છે. ત્યારે ભગવતે સાલપુત્રને કહ્યું
હે સદ્દાલપુત્ર! આ કુંભારના પાત્ર ઉત્થાન યાવતુ પુરુષકાર પરાક્રમ વડે કરાય છે કે અનુત્થાન યાવત પુરુષકાર પરાક્રમથી ? ત્યારે સાલપુને ભગવંતને ક - અનુસ્થાન યાવતુ અપુરુષકાર પરાક્રમથી. ઉત્થાન યાવતું પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે.
ત્યારે ભગવતે સાલપુમને કહ્યું - હે સદ્દાલપુer T જે કોઈ પણ તારા વાતાહd, પાકેલા, કુંભારપાત્રને હરી લે, ફેંકી દે, ફોડી નાંખે, છીનવી લે, પરઠવી દે અથવા તારી સ્ત્રી અનિમિત્રા સાથે વિપુલ ભોગ ભોગવતો વિચરે, તો તે તે પુરુષને શું દંડ આપીશ? ભગવાન્ ! હું તે પુરુષને આક્રોશ કરું હસું, બાંધુ, મારું સર્જનાduડના કરું તેનું બધું છિનવી લઉં, તિરસ્કારું જીવિતથી મુક્ત કરું - સદ્દાલપુત્રજે ઉત્થાન નથી યાવત પુરયકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે, તો કોઈ પુરુષ વાયુથી સૂકાયેલા અને પાકા કુંભાર માને કોઈ હરતું નથી ચાવતું પરઠવતું નથી કે અનિમિઝા ભાઈ સાથે વિપુલ ભોગ ભોગવતું વિચરતું નથી, તે તેને કોશતો કે હણતો નથી યાવત જીવિતથી રહિત કરતો નથી અને જે તારા વાતાહત પાત્રને ચાવત કોઈ પરઠવી દે કે અનિમિત્ર સાથે વાવત વિચરે અને તું તે પરણને આક્રોશ કરે યાવતુ જીવિતથી મુક્ત કરી દે તો તું જે કહે છે કે ઉત્થાન નથી રાવત સર્વે ભાવો નિયત છે, તે મિસ્યા છે. આથી સદ્દાલપુત્ર બોધ પામ્યો.
ત્યારપછી આજીવિકપાસક સાદ્દાલપુએ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને કહ્યું - ભગવન્! આપની પાસે ધર્મ સાંભળવા ઈચ્છું છું.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે ભગવંતે તેને અને પર્ષદાને ધર્મ કહ્યો.
• વિવેચન-૪૩,૪૪ ;
થાયTrt - વાયુ વડે કંઈક સુકાયેલા, કોલા-કુંભાર, ભાંડ-પગ કે વાસણ. ભગવંતે પૂછયું કે - શું આ પુરુષાકાર વડે થાય કે તે સિવાય ? સદ્દાલપુગ ગોશાલક મતથી ભાવિત હોવાથી “પુરુષાકાર” એમ કહેતો પોતાના મતની ક્ષતિ અને બીજા મતની અનુજ્ઞા થાય, તેથી “અપુરુષાકાર વડે” એમ કહ્યું. તેણે સ્વીકારેલ નિયતિવાદના નિરાસ માટે પુનઃ પ્રશ્ન કર્યો કે - જો કોઈ તારા કાયા કે પાકા પાનને હરી લે ઈત્યાદિ. તેમાં વાતહત - કાયા, પશ્કેલય-પાકા. અપહરે-ચોરે, વિકિરત-ફેંકી દે, ભિક્વાકાણા કરી દે, આચ્છિધ-હાથથી ખુંચવી લે, વિચ્છિન્ધા-વિવિધ પ્રકારે છેદ કરે, પરિઠાપયેબહાર મૂકી દે - આડેમોસેના - આકાશ કરવો, હત્મિ-દંડાદિ વડે મારવું, દોરડાથી બાંધવો, ચપેડાદિથી તાડન કરવું. ઈત્યાદિ - x -
આ રીતે ભગવંતે, સદ્દાલપુત્રને સ્વવચન વડે પુરુષાકારનો સ્વીકાર કરાવી, તેના મતના વિઘટન માટે - X - ઉત્થાનાદિ સિદ્ધ કર્યા.
• સૂત્ર-૪૫ -
ત્યારે તે આજીવિકોપાસક સદ્દલપુણે, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હe-તુષ્ટ યાવતુ હૃદયી થઈ આનંદ માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. વિશેષ એ કે . એક હિરણ્ય કોડી નિધાનમાં-એક હિરણ્ય કોડી વ્યાજમાં-એક હિરણ્ય કોડી પથરાયેલ • એક ગોકુળ, ચાવત શ્રમણ ભગવત મહાવીરને વાંદીનમીને જ્યાં પોલાસપુર નગર છે, ત્યાં આવ્યો. આવીને પોલાસપુરની મધ્યે થઈને પોતાના ઘેર, અનિમિઝા પની પાસે આવ્યો. તેણીને કહ્યું કે –
હે દેવાનુપિયા શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા છે, તો તે જ, ભગવંતને વાંદી ચાવતુ પર્યાપસના કર. ભગવંત પાસે પાંચ અણુવ્રત, સાત શિtવતયુક્ત બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. ત્યારે અગ્નિમિમાઓ, સાલપુમ શ્રાવકને “તહત્તિ” કહી આ અને વિનયપૂર્વક સ્વીકાર્યો. પછી સાલપુત્ર શ્રાવકે કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો : લધુકરણયુક્ત જોડેલ, સમાન ખુર-વાવિધાન, સમલિહિત શીંગડાવાળા, શંભુનદમય કલાપ યોગ પ્રતિવિશિષ્ટ, રજત મય ઘંટ, સૂત્ર રજુ શ્રેષ્ઠ સુવર્ણયુક્ત નાથ સંબંધી રાશ વડે બાંધેલ, કાળા કમળના છોગાવાળા, શ્રેષ્ઠયુવાન બળદો વડે યુક્ત, અનેક મણિકનક-ઘટિકા-જાલ યુકત, સુજાત-યુગયુકત-ઋજુ-પ્રશસ્ત-સુવિરચિતનિર્મિત પ્રવર લક્ષણ યુક્ત ધાર્મિક યાનાવર હાજર કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે કૌટુંબિક પુરષોએ ચાવતુ આજ્ઞા પાછી સોંa.
ત્યારપછી તે અનિમિસા ભાર્યા, હાઈ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રાવેશય યાવતુ અચ-મહાઈ-આભરણ-લંકૃત શરીરી થઈ, દાસી સમૂહ વડે વીંટળાઈને ધાર્મિક યાન પવરમાં બેઠી, બેસીને પોલાસપુરની મધ્યેથી નીકળી, સહમ્રામવન ઉtiાનમાં ભગવંત પાસે આવી. આવીને ત્રણ વખત ચાવતું વંદન