________________
પ/૩૪ થી ૩૬ મારા ઘેરથી લાવીને આલબિકા નગરીના શૃંગાટકે ચાવતું ફેંકી દેવાના ઈચ્છે છે, તો મારે તે પરણને પકડી લેવો ઉચિત છે. એમ કરી દોડ્યો આદિ સુરાદેવ માફક જાણવું પની પૂછે છે, તે મુજબ જ કહે છે.
[3] બાકી બધું ચુલનીપિતા મુજબ જાણવું યાવતું સૌધર્મકલ્ય, અરુણ શિષ્ટ વિમાને ઉત્પન્ન થયો, ચાર પલ્યોપમ સ્થિતિ. બાકી પૂર્વવત્ શત્ મહાવિદેહ મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો.
• વિવેચન-૩૪ થી ૩૬ :પાંચમું અધ્યયન સ્પષ્ટ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ છે અધ્યયન-૬-“કુંડકોલિક” &
- X - X - X - X - • સૂત્ર-૩૦,૩૮ :
[3] છાનો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે કાંપિલ્યપુરનગર, સહમ્રામવન ઉધાન, જિતશત્રુરાજા, કુંડકોલિક ગાથાપતિ, પૂણા નામે પની, છ કોટી હિરણય નિધાનમાં - છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિમાં રોકેલ હતું. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા છ ગોકુળ હતા. સ્વામી પધાર્યા. કામદેવ માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. ઈત્યાદિ બધું તેમજ કહેવું ચાવત પતિલાભતા વિચરે છે.
[૩૮] ત્યારપછી તે કુંડકોલિક શ્રાવક અન્ય કોઈ દિવસે મધ્યાહ્નકાળે અશોક વાટિકામાં પૃedીશિલાçકે આવ્યો. આવીને નામાંકિત વીંટી અને ઉત્તરીયને પૃથ્વીશિલાકે રાખ્યું. પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મપજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારે તે કુંડકોલિક પાસે એક દેવ પ્રગટ થયો. તે દેવે નામમુદ્રા અને ઉત્તરીય પૃવીશિલાપ કી લીધા. લઈને ઘુઘરી સહિત શ્રેષ્ઠ વો પહેરેલ એવો તે આકાશ રહીને કુડકોલિક શ્રાવકને કહ્યું –
ઓ . કુંડકોલિકા દેવાનુપિય ગોશાળા ખલિપુત્રની ધર્મપજ્ઞતિ સુંદર છે. કેિમકે તેમાં ઉથાન-કર્મ-બલ-વીર્ય-પરાકાર પરાક્રમ નથી, સર્વે ભાવો નિયત છે. શ્રમણ ભગવત મહાવીરની ધમપજ્ઞપ્તિ મંગુલી-ખરાબ છે. (કેમકે તેમાં] ઉત્થાન યાવતુ પરાક્રમ છે, સર્વે ભાવો અનિયત છે.
ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવ! જે ગૌશાળાની ધર્મપજ્ઞપ્તિ સંદર છે, કેમકે તેમાં ઉત્થાનાદિ નથી, યાવતું સર્વે ભાવો નિયત છે અને ભગવંત મહાવીરની ધમપજ્ઞતિમાં ઉત્થાનાદિ છે યાવતું સભાવો નિયત છે માટે ખરાબ છે. તો હે દેવ! આ આવી દિવ્ય વહિd-દેવહુતિ-દેવાનુભાવ ક્યાંથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કર્યો ? શું ઉત્થાન યાવતુ પરાક્રમ વડે ? કે ઉત્થાન યાવતુ પરાક્રમ વિના ?
ત્યારે દેવે કુંડકોલિક શ્રાવકને કહ્યું - હે દેવાનુપિય! મેં આ આવી દિવ્ય દેવઋદ્ધિ આદિ અનુત્યાન યાવતુ પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે. ત્યારે કુંડકોવિકે તે દેવને કહ્યું - હે દેવા છે એ આવી દિવ્ય દેવદ્ધિ આદિ અનુસ્થાન યાવતુ આખરપાકાર પરાક્રમથી લબ્ધ-પાd-અભિમુખ કરી છે, તો જે જીવોને ઉત્થાનાદિ નથી, તેઓ દેવ કેમ ન થયા ? હે દેવ ! તેં આ આવી દિવ્ય દેવદ્ધિ આદિ ઉત્થાન યાવત પરાક્રમથી લબ્ધ-પ્રાપ્ત-અભિમુખ કરી છે, તો ઉત્થાનાદિ રહિત યાવતુ ગોશાળાની ધમપજ્ઞાતિ સુંદર છે અને ઉલ્લાનાદિ યુકત યાવતુ ભગવંત મહાવીરની ધર્મપજ્ઞપ્તિ સુંદર છે, તે (કથન) મિયા છે.
ત્યારે તે દેવ કુંડકોલિક શ્રાવકને આમ કહેતો સાંભળીને શંકિત ચાવતું કલુષભાવ પામી, કુંડકોલિકને કંd ઉત્તર આપવાને સમર્થ ન થયો. તેણે નામમુદ્રા અને ઉત્તરીયને પૃનીશિલાપકે મૂક્યા. મૂકીને જે દિશાથી આવ્યો હતો, તે