________________
૧/૪/૧૬
૧૮૩
દાંતવાળા હોય છે. તેમને તાળવું અને જીભ, અગ્નિમાં તપાવી પછી ધોયેલ સુવર્ણ જેવી લાલ તલવાળા હોય છે –
- તેમના નેસ વિકસિત કમળ જેવા, શ્વેત અને સ્વચ્છ છે, તેમની ભમર કંઈક નમાવેલા ધનુષ સમાન મનોરમ, કૃષ્ણ મેઘની રેખા સમાન કાળી, સંગત લાંબી અને સુંદર છે. આમલીન અને પ્રમાણ યુક્ત કાન, સારી શ્રવણ શકિતવાળા છે, કપોલ દેશ ભાગ પુષ્ટ અને માંસલ, તુરંતના ઉગેલ ચંદ્રના આકાર જેવું કપાળ, પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય વંદન, છાકાર મસ્તક ભાગ, ધન-નિચિતસુબદ્ધ લક્ષણ-ઉwત કુટાગર સમાન પિડિત મસ્તકનો અગ્રભાગ, મસ્તકની વચા અનિમાં તપાવેલ પછી ધોયેલ સુવર્ણ સમાન લાલિમાયુક્ત અને વાળ સહિત છે. મસ્તકની વાળ શાભલી વૃક્ષના ફળ સમાન સદન, છોડત, સૂમ, સસ્ટ, માંગલિક, નિષ્ઠ, ઉત્તમ લક્ષણયુક્ત, સુવાસિત, સુંદર, ભૂજમોચક રન સમાન કાળા, નીલમણી અને કાજળ સદંશ તથા હર્ષિત ભમરોના ઝુંડની જેમ કાળી કાંતિ વાળા, ગુચ્છરૂપ, ઘુઘરાવાળા, દક્ષિણાવર્ત હોય છે. તેઓના અંગ સુડોલ, સુવિભક્ત અને સુંદર હોય છે –
– તેઓ લક્ષણ-વ્યંજન-ગુણયુકત પ્રશસ્ત ભણીશ લક્ષણધરી, હંસસ્વરા, કૌચસ્વરા, દુંદુભિસ્વરા, સહસ્વરા, ઓઘરવરા, મેઘસ્વરા, સુરવરા, સુંદર સ્વર અને નિર્દોષવાળા છે. વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, છાયા-ઉધોતિત અંગોપાંગવાળા, પ્રશસ્ત વચાવાળા, નિરાલંકી, કંકગ્રહણી, કપોતપરિણામી, સુંદર સુપરિમિત પીઠ-પાભાગ અને જંઘાવાળા, પદ-ઉત્પલ સંદેશ ગંધ-ઉચ્છવાસ-સુરભિ વદના, અનુલોમ વાયુવેગવાળા, નિધ-ચામ વણવાળા, શરીરને અનુરૂપ ઉatત ઉદરવાળા, અમૃતરસ સમાન ફળના આહારી, ત્રણ ગાઉ ઉંચા, ત્રણ પલ્યોપમ આયુવાળા છે. પરમ આયુ ાળીને, કામથી તૃપ્તિ ન પામીને તે મનુષ્યો મૃત્યુને પામે છે.
તેમની આીઓ પણ સૌમ્ય, સુજાત સાંગસુંદરી હોય છે. પ્રધાન મહિલા ગુણથી યુકત હોય છે. તેમના પગ અત્યંત રમણીય, ઉચિત પ્રમાણવાળા, કાચબા સમાન અને મનોજ્ઞ હોય છે. તેમની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને નિછિદ્ર હોય છે. તેમના નખો ઉguત પ્રસન્નતાજનક, પાતળા, નિર્મળ અને દીપ્ત હોય છે. તેમની બંને જંઘા રોમરહિત, ગોળાકાર, શ્રેષ્ઠ, માંગલિક લક્ષણોથી સંપન્ન અને મણીય હોય છે. તેના ઘુંટણ સુનિર્મિત તથા માંસયુક્ત હોવાથી નિગૂઢ છે, તેના સાંધા માંસલ, પ્રશસ્ત અને નસો વડે સુબદ્ધ હોય છે. તેણીના સાથળ કદલી dભથી પણ અધિક સુંદર આકાર, ઘાવ આદિ રહિત, સુકુમાર, કોમળ, અંતરહિત, સમાન પ્રમાણવાળી, સુંદર લક્ષણયુકત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. તેમની કેડ અષ્ટાપદ સમાન આકારની, શ્રેષ્ઠ અને વિસ્તીર્ણ હોય છે. મુખની લંબાઈના પ્રમાણથી બમણી, વિશાળ, માંસલ, સુબદ્ધ, શ્રેષ્ઠ જાનને ધારણ કરનારી છે.
૧૮૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ - તેનું ઉદર વજસમાન શોભાયમાન, શુભલક્ષણ સંપન્ન અને કૂશ હોય છે. શરીરનો મધ્ય ભાગ શિવલિથી યુક્ત, કૃશ અને નમિત છે. રોમસજિ સીધી, એક જેવી, પરસ્પર મળેલી, સ્વાભાવિક, બારીક, કાળી, મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભકત છે નાભિ ગંગાનદીના ભમર સમાન, દક્ષિણાવેd, તરંગમાળા જેવી, સૂર્યકિરણોથી તાજા ખિલેલ અને પ્લાન કમળ સમાન ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષી અભટ, પ્રશસ્ત, સુંદર, પુષ્ટ હોય છે. પાભાગ સજ્જત, સુગઠિત, સંગત હોય છે, તથા પ્રમાણોપેત, ઉચિત મામમાં રચિત, પુષ્ટ, રતિક છે.
તેણીની ગાત્રયષ્ટિ અસ્થિ રહિત, શુદ્ધ સ્વથી નિર્મિત ટચક નામક આભુષણ સમાન નિર્મળ કે સ્વર્ણ કાંતિ સમાન સુગઠિત તથા નીરોગ હોય છે. તેમના બંને પયોધર સ્વર્ણ કળશો જેવા, પ્રમાણયુકત, ઉwત, કઠોર, મનોહર ડીંટડીવાળા અને ગોળાકાર હોય છે. તેમની ભુજા સપકાર જેવી ક્રમશઃ પાતળી ગોપચ્છ સમાન ગોળાકાર, એક જેની, શૈથિલ્યરહિત, સુનમિત, સુભગ અને લલિત હોય છે. તેમના નખ તમવર્ણ હોય છે. તેમના અગ્રહર માંસલ છે, તેમની આંગળી કોમલ અને પુષ્ટ હોય છે. તેની હસ્તરેખા નિધ, ચંદ-સૂર્યશંખ-ચક-વસ્તિકના ચિહ્નોથી અંકિત અને સુનિર્મિત હોય છે. તેમની કાંખ અને મલોત્સર્ગ સ્થાન પુષ્ટ અને ઉtત હોય છે, કપોલ પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે, તેમની ગ્રીન ચાર આંગળ પ્રમાણ અને શંખ જેવી છે. તેની દાઢી માંસથી પુષ્ટ, સુરિયેર, પ્રશસ્ત હોય છે.
તેમના નીચેના હોઠ અનારના ખીલેલા ફૂલ જેવા લાલ, કાંતિમય, પુષ્ટ, કંઈક લાંબા, કુંચિત અને ઉત્તમ હોય છે. તેમના ઉપરના હોઠ પણ સુંદર હોય છે. તેમના દાંત દહીં, પાન ઉપર રહેલ જલકણ, કુંદના ફૂલ, ચંદ્રમા, ચમેલીની કળી સમાન શેત, અંતર રહિત અને ઉજવળ હોય છે, તેઓ કતોત્પલ સમાન લાલ અને કમળત્ર સર્દેશ કોમળ તાળવા અને જીભવાળી હોય છે. તેમની નાક કણેરની કળી સમાન, વક્રતારહિત, આગળથી ઉપર ઉઠેલ, સીધી અને ઉંચી હોય છે. તેમના ઝ શારદનવીન કમળસ્કુમુદસ્કુવલય-દલનિકર સર્દેશ લક્ષણપ્રશસ્ત-કુટિલતા રહિત-કાંત નયનવાળી છે. ભમર કંઈક નમેલ ધનુષ સમાના મનોહર, કૃષ્ણવર્ણ, મેઘમાલ સમાન સુંદર, પાતી, કાળી અને ચીકણી હોય છે. અલીન-પ્રમાણયુક્ત સુશ્રવણા કાન, પુષ્ટ-સ્નિગ્ધ કપોળ રેખા, ચતુરંકુલ વિશાળ અને સમ કપાળ, કૌમુદી ચંદ્રિકા સમાન વિમલ, પ્રતિપૂર્ણ સૌમ્ય વદનવાળી, ઉwત છત્ર સમાન મરતક તથા મસ્તકના કેશ કાળા, ચીકણા અને લાંબા હોય છે.
(તે સ્ત્રીઓ આ ૩ર-લક્ષણોથી યુક્ત હોય છે– છત્ર, ધ્વજા, યજ્ઞdભ, તૂપ, દામિની, કમંડલુ, કળશ, વાવ, સ્વસ્તિક, પતાકા, યવ, મજી, કચછN, પ્રધાનરા, મકરધ્વજ વજ, થાળ, અંકુશ, અષ્ટાપદ, સ્થાનિકા, દેવ, લક્ષ્મીનો