________________
૧/-I૮/૮૨ થી ૮૫
૧૪૬
૧૪૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
• સૂર-૮૨ થી ૮૫ -
હિઈ તે કાળે, તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહારિકા દિશાકુમારીઓ, જેમ જંબૂઢીપાજ્ઞપ્તિમાં જન્મ-વર્ણન છે, તે સર્વે કહેવું. વિશેષ આ - મિથિલામાં કુંભના ભવનમાં, પ્રભાવતીનો આલાવો કહેવો. યાવતુ નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો. ત્યારપછી કુંભ રાજ તથા ઘણાં ભવનપતિ આદિ ચારેએ તિર્થંકરનો જન્માભિષેક યાવતુ જાતકર્મ યાવત નામકરણ કર્યું. કેમકે અમારી
આ પુગીની માતાને પુષ્પની શસ્યામાં સૂવાના દોહદ થયા, તેથી “મલિ” નામ થાઓ. જેમ [ભગવતીમાં] “મહાબલ’ નામ થયું ચાવતું મોટો થયો.
૮િ૩,૮૪] દેવલોકથી ચુત કે ભગવતી વૃદ્ધિ પામી, અનુપમ શોભાવાળી થઈ, દાસી-દાસોથી પરિવૃત્ત અને પીઠ મર્દોશી ઘેરાયેલી રહેવા લાગી... કાળ વાળયુક્ત મસ્તકવાળી, સુનયના, લિંબોષ્ઠી, ધવલ દંત પંક્તિવાળી, વરસ્કમલકોમલાંગી, વિકસિત કમળગંધી શ્વાસવાળી.
[૮૫] ત્યારે તે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લી, બાલ્યભાવથી મુક્ત થઈ ચાવતું રૂપ, યૌવન, લાવણયથી અતિતિ અને ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. ત્યારપછી તે મલી દેશોન ૧૦૦ વર્ષની થઈ, તેણી એ રાજાને વિપુલ અવધિજ્ઞાનથી જોતી-જતી વિચરા લાગ્યા. તે આ - પ્રતિબુદ્ધિ ચાવતુ પાંચાલાધિપતિ જિતરબુ.
ત્યારપછી તે મલ્લીએ કૌટુંબિક પુરષોને કહ્યું - તમે અશોક વાટિકામાં એક મોહનગૃહ કરો, તે અનેક શત સ્તંભ ઉપર ચાવો. તે મોહનગૃહના બહુ મધ્યદેશ ભાગમાં છ ગર્ભગૃહ કરાવો, તે ગર્ભગૃહના બહુ મધ્યદેશ ભાગમાં
લગૃહ કરાવો. તે જાગૃહના બહુ મધ્યદેશ ભાગે મણિપી&િા રો. ચાવતું તેઓએ આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે મણિપિઠિકા ઉપર મલ્લિએ પોતાની સ€શ, સમાન વયાવય-લાવણ્ય-યૌવન-ગુણયુક્ત સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી, પા-કમળથી ઢાંકેલી પ્રતિમા કરાવી. કરાવીને જે વિપુલ અરાન આદિ આહારે છે, તે મનોજ્ઞ અનાદિમાંથી પ્રતિદિન એક-એક કોળીયો લઈને, વર્ણમયી, મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક-એક કોળીયો પ્રક્ષેપતી હતી. ત્યારપછી તે વર્ણમયી યાવતું મસ્તકે છિદ્રવાળી પ્રતિમામાં એક-એક પિંડ નાંખતી, તેમાંથી એવી દુર્ગધ ઉત્પન્ન થતી હતી કે જાણે કોઈ સપનું મડદું ચાવતું એથી અનિષ્ટતર, અમણામતર હતી.
• વિવેચન-૮૨ થી ૮૫ -
ગજદેવાની નીચે અધોલોકમાં રહેતી આઠ દિશાકુમારીઓ, અહીં સોપાર્થે અતિદેશ કરી કહ્યું - જંબુદ્વીપપ્રજ્ઞતિમાં સામાન્યથી જિન જન્મ કહ્યો, તેમ મલી તીર્થકરની સર્વ જન્મ વક્તવ્યતા કહેવી. વિશેષ આ - મિથિલામાં કુંભ રાજા, પ્રભાવતી સણી એમ જોડવું. - X -
જન્મ વક્તવ્યતાને અંતે કહે છે - યાવત નંદીશ્વરમાં, મ - અતિદિષ્ટ ગ્રંથના અર્થથી જાણવું. જેમકે - આઠ દિશાકુમારિકાઓનું તે સમયે સિંહાસન કયુ, અવધિજ્ઞાનથી ૧૯માં તીર્થકરનો જન્મ જામ્યો. જિનનાયકના જન્મમાં મહામહિમા
વિઘાન કરવું તે આપણો આચાર છે, તેમ નિશ્ચય કર્યો. પોત-પોતાના દિવ્ય વિમાનમાં બેસી, સામાનિકાદિથી પરિશ્વરીને, સર્વ ઋદ્ધિથી મલ્લિ જિન જન્મ નગરીએ આવી, જન્મભવનને વિમાન વડે ત્રણ પ્રદક્ષિણા કરીને, ઈશાન ખૂણામાં વિમાનને સ્થાપ્યું.
જિનમાતા સમીપ જઈ. ત્રણ પ્રદક્ષિણા કરીને, ચાંજલિ કરીને કહ્યું - હે રનમુક્ષિઘારિકા, જગપ્રદીપ દાયિકા તમને નમસ્કાર થાઓ. અમે અધોલોકમાં રહેનારી દિકુમારીઓ જિન જન્મ મહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. જિન જન્મ ભવનની ચોતરફ યોજના પરિમંડલ ક્ષેત્રના તૃણાદિ દૂર કરી, શુદ્ધિ કરી, જિનના અસાધારણ, અગણિત, ગુણ ગણને ગાતી ત્યાં ઉભી રહી. એ રીતે ઉર્વલોકમાં રહેનારી આઠ દિકકુમારીઓએ આવીને અભ્રવાÉલિકા રચી, યોજન ક્ષેત્રમાં ગંધોદકપુષ્પવર્ષા અને પપ ઘટા કરીને જિન સમીપે આવીને ગાતી આવી ત્યાં રહી. - પૂર્વરચકમાં વસનારી - x - આઠ દિકકુમારીકાઓ આવી, હાથમાં દર્પણ લઈ ગાતી એવી ત્યાં રહી. દક્ષિણ ચકમાં રહેનારી, જિ'ની દક્ષિણે ભંગાર હાથમાં લઈને રહી. પશ્ચિમ રુચકમાં રહેનારી જિનની પશ્ચિમે હાથમાં પંખો લઈને રહી. ઉત્તરચકમાં રહેનારી હાથમાં ચામર લઈ જિનની ઉત્તરે રહી. અચકની વિદિશાથી આવેલ ચાર કુમારી દીપિકા હાથમાં લઈને જિનની ચારે વિદિશામાં ઉભી રહી. મધ્યમ રૂચકમાં રહેનારી ચાર કુમારીએ આવીને જિનની નાભિનાલ છેદન કરી, ખાડો ખોદી, નાભિનાલ નિધાનને નપૂરી, તેની ઉપર હરિતાલિકા પીઠબંધ કરી, પશ્ચિમ સિવાયના ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહ બાંધ્યા.
તેની મથે ત્રણ ચતુઃશાલાભવન, તેની મધ્યે ત્રણ સિંહાસન, દક્ષિણ સિંહાસનમાં જિનજનનીને બેસાડી અચંગન-ઉદ્વર્તન-
મન-વિભષણા કરી - અનિહોમ અને ભૂતિકર્મ કરી રક્ષાપોટલી બાંધી, • x • પછી જિનને માતા સાથે રવભાવને લાવ્યા, શસ્યામાં સુવડાવ્યા. - X -
સૌધર્મકલામાં શકનું સહસા આસન કંપ્ય, અવધિથી તીર્થકર જન્મ જોયો (જામ્યો) સિંહાસનેથી ઉતરી, પાદુકા ઉતારી, ઉતાસંગ કરી, સાત-આઠ પગલાં જિન અભિમુખ ગઈને ભક્તિ સભર થઈ યથાવિધિ જિનને નમ્યો, ફરી સિંહાસને બેઠો, પદાતિ સૈન્યાધિપતિ હરિભેગમેષ દેવને બોલાવ્યો. સુઘોષા ઘંટ વગાડી, ઉદ્ઘોષણા કરાવી કે તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવા શક જઈ રહેલ છે, જલ્દી શકની પાસે આવો. તેણે તેમ કર્યું. ઘંટ વાગતા એક ન્યૂન ૨૨-લાખ વિમાને ઘંટારૂપ રણરણાવ કર્યો. ઘોષણા સાંભળી દેવો આવ્યા.
પછી પાલક અભિયોગિક દેવે લાખ યોજન પ્રમાણ, પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં તોરણવાળું - x - મહાવિમાન કર્યું. આમાનિકાદિ કરોડો દેવથી પરિવરીને • x• વિમાન નંદીશ્વર દ્વીપના દક્ષિણપૂર્વ તિકર પર્વત ઉતાર્યું. દિવ્ય વિમાન ગુદ્ધિને સંહરીને મિથિલા નગરી ગયા. વિમાનમાં બેસીને જ જન્મભવનને ત્રણ પ્રદક્ષિણા કરી. ઈશાન ખૂણે વિમાન સ્થાપી. ભગવંત અને માતાને વંદીને જિનમાતાને અવસ્વાપીની નિદ્રા આપીને જિન પ્રતિબિંબ ત્યાં મૂકી, પોતાના પાંચ રૂપ કરી શકે એક રૂપે જિનને હથેળીમાં લીધા, એક રૂપે છબ, બે રૂપે ચામર અને એક રૂપે હાથમાં વજ લઈને