________________
૩૨
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-/૧/૧૩,૧૪ થશે. તેમજ હે દેવાનુપિય! તું નવ માસ પતિપૂર્ણ થતાં સાડા સાત સમિદિવસ વ્યતીત થતાં, આપણા કુલમાં કેતુ-દ્વીપ-પતિ-આવતંસક-તિલક-કીર્તિરૂવૃત્તિકરનંદિકરચશકર-આધારરૂપ-વૃક્ષરૂપ, ફુલની વૃદ્ધિ કરનાર, સુકમાલ હાથપગ યાવતુ પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલભાવથી મુક્ત થઈને, વિજ્ઞાન પરિણત થઈને, યૌવનને પ્રાપ્ત થતાં સૂર-વીર-વિક્રાંત-વિસ્તીર્ણ વિપુલ બલ-વાહનયુક્ત રાયવાળો રાજા થશે. હે દેવી! તેં ઉદાર યાવત્ આરોગ્ય-તુષ્ટી-દીધવિ-કલ્યાણકારક સ્વપ્નને જોયેલ છે. એ રીતે વારંવાર અનુમોદના કરે છે.
[૧૪] ત્યારપછી તે ધારિણી દેવી, શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી હર્ષિત-સંતુષ્ટ થાવ હૃદયી થઈ બે હાથ જોડી ચાવતુ અંજલિ કરીને આમ કહે છે. હે દેવાનુપિયા તે એમ જ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-તિચ્છિત છે, જે તમે કહો છો, તે અર્થ સત્ય છે, તેમ કરી, તે સ્વપ્નને સારી રીતે સ્વીકારી, શ્રેણિક રાજાની અનાજ્ઞા પામી, વિવિધ મણિ-કનક-રનથી સિમિત ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને પોતાની શય્યામાં બેસે છે, બેસીને આમ કહે છે -
તે મારા ઉત્તમ, પ્રધાન, મંગલમય, સ્વપ્નો, અન્ય પાપ વનોથી પ્રતિહd ન થાઓ, એમ વિચારી દેવ-ગરજન સંબદ્ધ, સસ્ત ધાર્મિક કથા વડે સ્વપ્ન જગરિકાથી જાગૃત થઈને રહીશ.
• વિવેચન-૧૩,૧૪ -
ધારી તેમાં નીય-કદંબ, ધાસહત નીય સુરભિ કુસુમવતું. સંયુમાલિય - જેનું શરીર પુલકિત થયું છે તે. રોમછિદ્રો ઉંચા થયા છે તે. તે સ્વપ્નને અથવગ્રહથી અવગ્રહી, સદર્શ પર્યાલોચનરૂપ ઈહામાં પ્રવેશે છે. પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, મતિ વિશેષભૂત ત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદથી સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે. પછી કહે છે – અર્થલાભ ઈત્યાદિ થશે. એ પ્રમાણે અનુમોદના કરે છે - x -
થાપ પુછUT - અતિપૂર્ણ, સાડા સાત અહોરાત્ર વ્યતીત થતાં, કુલકેતુ આદિ અગિયાર પદો - તેમાં કેતુ-વજ, તે રીતે કુલકેતુ સમાન, પાઠાંતરથી કુલહેતુ-કુલ કારણ, દીપ-પ્રકાશકવથી, સ્થિર આશ્રયના સાધચ્ચેથી પર્વત સમાન, અવતંત-શેખર, ઉત્તમવથી તિલક, ખ્યાતિ કરનાર, ક્યાંક વૃત્તિકર પણ દેખાય છે. વૃત્તિ-નિર્વાહ, નંદિકર-વૃદ્ધિકર, યશ-સર્વદિગુગામી પ્રસિદ્ધિ, પાદપ-આગ્રણીય છાયાપણાથી વૃક્ષ સમાન, વિવિધ પ્રકારે વૃદ્ધિને કરનાર. -- વિજ્ઞક-પરિણત માત્રથી કલાદિને જાણે, દાન કે અભ્યપેત નિવહિણથી શૂર, સંગ્રામથી વીર, ભૂમંડલ આક્રમણથી વિકાંત, વિસ્તીર્ણ, અતિ વિપુલ બળ-વાહનાદિ, રાજયપતિ-રાજા.
જે આમ છે, તો ઉદારાદિ વિશેષ સ્વપ્ન તેં જોયા છે. રાજાનું વચન સાંભળીને કહે છે - તમે જેમ કહો છો, તેમજ છે, આ રીતે તેમના વચનની સત્યતા કહી. ‘અવિત’ શબ્દથી વ્યતિરેક ભાવ કહ્યાં. અસંદિગ્ધ પદથી સંદેહ અભાવ કહ્યો, ઈતિપ્રતિચ્છિત અને બંને ધર્મના યોગથી ઈષ્ટ-પ્રતીષ્ટ, આ શબ્દથી અત્યંત આદર કહ્યો.
• • સ્વરૂપથી ઉત્તમ, ફળથી પ્રધાન, તેથી જ મંગલ, સાધુસ્વપ્ન ઈત્યાદિ છે. * * *
• સૂત્ર-૧૫ થી ૧૭ :
[૧૫] ત્યારે તે શ્રેણિક રાજ પ્રભાતકાળ સમયે કૌટુંબિક પુરષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી આજે બાહ્ય ઉપસ્થાના શાળાને સવિશેષ પમ રમ્ય, ગંધોદક સિકત સાફ-સુથરી કરી લીપ્ત, પંચવણ સરસ સુરભિ વિખરાયેલ પુણાના પુંજના ઉપચાર યુક્ત, કાલાણ પ્રવર ફુક્ક તરફ ધુપના બળવાથી મઘમઘાય ગંધ વડે અભિરામ, ઉત્તમ સુગંધ ગધિત, ગંધવીભૂત કરો અને કરાવો. એ રીતે મારી આજ્ઞાને પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોને શ્રેણિક રાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતુ આજ્ઞાને પાછી સોંપી.
ત્યારે તે શ્રેણિક રાજ કાલે, રાત્રિ પ્રભાતરૂપ થતા, પ્રફુલ્લિત કમળોના » વિકસિત થતા, પ્રભાત શ્વેતવર્ણ થતા, લાલ અશોકની કાંતિ, પલાશપુષ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બપોરીયાના પુણ, કબૂતરના પગ અને આંખ, કોકિલાના નેસ, જાસુદના ફૂલ, જાજવલ્યમાન અનિ, સ્વર્ણકળશ, હિંગલોકના સમૂહની કતતાથી અધિક લાલીથી જેની શ્રી સુશોભિત થઈ રહી હતી, એવો સૂર્ય ક્રમશઃ ઉદય થયા.
સૂર્યના કિરણો વડે આંધકારનો વિનાશ થવા લાગ્યો, બાળ સૂર્ય રૂપ કુકમથી જીવલોક વ્યાપ્ત થયો. નેગોના વિષયના પ્રસારથી લોક સ્પષ્ટ રૂપે દેખાવા લાગ્યો. સરોવર સ્થિત કમલોના વનને વિકસિત કરનાર, સહકિરણ દિનકર તેજથી જાજવલ્યમાન થયો. ત્યારે શ્રેણિક શસ્યાથી ઉડ્યો.
શસ્યાથી ઉઠીને જ્યાં વ્યાયામાળ હતી, ત્યાં આવ્યો. વ્યાયામ શાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને અનેક વ્યાયામ, યોગ, વગન, મર્દન, મલ્લયુદ્ધ કરવાથી શાંત, પરિશાંત થયો. શતપક-સમ્રપાક ઉત્તમ સુગંધી તેલ આદિ વડે, જે પ્રીતનીય-દીપ્તનીય-દર્પનીય-મદનીય-બૃહણીયસર્વ ઈન્દ્રિય-ગાગને આલ્હાદક અમ્પંગન ડે અાવ્યંગન કરાવ્યા પછી તેલચમમાં પતિપૂર્ણ હાથ-પગ સુકુમાર કોમળ તળવાળા પરપો વડે કે જે કુળ-દક્ષ-બળવાન-નિષ્ણાંત-મેધાવી-નિપુણનિપુણશિયોગિત-પરિશ્રમ જિતનાર હતા, અવ્યંગન-પરિમર્દન-હંતન કરણ ગુણ વડે અસ્થિ-માંસ-વચારોમની સુખાકારી રૂપ ચાર પ્રકારની સંભાધના વડે શ્રેણિકના શરીરનું મર્દન કર્યું. તેનાથી રાજાનો પરિશ્રમ દૂર થયો.
પછી તે વ્યાયામ શાળાથી નીકળ્યો, નીકળીને સ્નાનગૃહે આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને ચોતરફ જાળીઓથી મનોહર ચિત્ર-વિચિત્ર મણી અને રનોના તળીયાવાળા તથા રમણીય સ્તાનમંડપની અંદર વિવિધ પ્રકારના મણી અને રનોની રચનાથી વિચિત્ર એવા નાનપીઠ-બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠો. તેણે ભોદક, yપોદક, ગંધોદક, શુદ્ધોદક વડે વારંવાર કલ્યાણક પ્રવર નાન વિધિથી સ્નાન કર્યું.
પછી ત્યાં કલ્યાણક અને ઉત્તમ સ્થાનને અંતે સેંકડો કૌતુક કચાં, પછી