________________
૧/-/૧/૧૧,૧૨
કપોલતાલી વરંડિકા નીચે અસ્તર વિશેષ, સચ્છિદ્ર ગવાક્ષ વિશેષ, અર્ધચંદ્રકાર સોપાન નિસ્પૃહક, અસ્તર વિશેષ - x - અસ્તર વિશેષ ચંદ્ર શાલિકા • x • તેમાં પાષાણ ધાતુ વડે ઐરિક વિશેષ વર્ણ ચિત છે, તથા બહાર શેત, કોમળ પાષાણાદિ વડે ધૃષ્ટ, તેથી જ મસૃણ, તથા અંદરથી પ્રશસ્ત, પવિત્ર, લિખિત ચિકમ તેમાં છે. તથા વિવિધ જાતિભેદથી પંચવર્ણી મણિરત્નોથી રચિત મણિભૂમિકા જેમાં છે તે, તથા પાકાર લતા, અશોક લતા વડે અથવા પાલતા અને મૃણાલિકા વડે, પુષ પ્રધાન પણ વલ્લિ વડે, તથા ઉતમ માલતી આદિ વડે ચિત્રિત ઉપરિતન ભાણ જેમાં છે, તે તથા પદાદિ વડે ઉલ્લોકનો અધોભાગ ચિકિત અધોભાગ છે તથા ઉત્તમ સુવર્ણના મંગળ કળશ. સારી રીતે રાખેલ છે, ચંદનાદિથી ચર્ચિત, દ્વાર ભાગ સરસ પોથી શોભિત છે. અથવા હાર ભાગ ઢગલો કરાયેલ સરસ પડા વડે શોભે છે.
તથા પ્રતક - સુવર્ણના આભરણ વિશેષની મુગતા યુક્ત મણિ મોતીની માળા વડે સારી રીતે વિરચિત દ્વાર શોભા છે જેની, તુલી આદિની શય્યાનો પૂજોપચાર જેમાં છે, જે મનને સ્વાથ્યકર છે, તથા કપૂર, લવંગ, મલય ચંદનાદિ ગંધ દ્રવ્ય વિશેષ, તુરક ધૂપ, આ બધાંનો જે ધૂપ તેનાથી બળતા, અતિશય ગંધ, તેના વડે અભિરમણીય, પ્રધાન ચૂર્ણની ગંધ જેમાં છે, તે સુગંધવગંધી, તથા ગંધ દ્રવ્યગુટિકા કે કસ્તુષ્કિાની ગંધ, તેની ગુટિકા-અતિશય સુગંધી સમાન ઈત્યાદિ કેટલું વર્ણન કરવું ?
" આ સર્વ વર્ણન, ધતિ વડે અને ગુણોથી દેવવિમાનનો જય કરે છે. - x - તે શય્યામાં શરીર પ્રધાન જે ઓશીકા વર્તે છે તે મસ્તકે અને પગ પાસે રહેલા છે. તે બંને તરફ ઉન્નત અને મધ્ય નત છે. તેના નમવાથી ગંભીર અથવા મધ્ય ભાગથી ગંભીર-પગ મધ્યમાં ધસી જાય તેવી હતી.
ત્યાં કપાસ કે અતસીના વસ્ત્ર યુગલની અપેક્ષાએ એક પટ શાટકનું આચ્છાદના છે, તથા • x • સ્તરણ વિશેષ વડે આચ્છાદિત, • x • નવત-ઉનનું વિશેષમય જીન, • x• સિંહકેસર-જટિલ કંબલ, સારી રીતે રચિત આણ-આચ્છાદન વિશેષ, - X - મશક ગૃહાભિધાન વસ્ત્રથી આવૃત, સુરમ્ય, આજિનક-ચર્મમય વસ્ત્ર વિશેષ, સ્વાભાવિક અતિ કોમળ, • x • સૂત, બૂર, માખણવત્ મૃદુ સ્પર્શવાળી, * *
પર્વ સમ અને અપરાત્રિ રૂપ કાળ લક્ષણ અgિ - x - મધ્યરાત્રિ, ન અતિ ઉંઘતી - ન અતિ જાગતી, તેથી જ વારંવાર કંઈક નિદ્રાને લેતી. એક હાથી જોઈને જાણી, તે હાથી સાત હાથ ઉંચો હતો. તેને આકાશતલથી મુખમાં અવતરતો જોયો. વાયનાંતરથી સીંહનું સ્વપ્ન જોઈને જાગી. ચાવતુ શબ્દથી એક મહાન પંડર-ધવલશ્વેત અર્થાત્ અત્યંત શુક્લ. ઉપમાથી કહે છે – શંખકુળની માફક વિમલ, દહીં સમાન ઘન, ગાયના દૂધના વિમલ ફીણ જેવો, ચંદ્રસમાન પ્રભાયુક્ત અથવા હારજત-ક્ષી-આદિથી અતિ ગોત, મહાહિમવાનુવતું વિતી, મણીય તથા –
સ્થિર, મનોજ્ઞ, અણેતન ભાગમાં કૂપર, સ્થૂલ, સુશ્લિષ્ટ, મનોહર, તીક્ષ્ણ દાંતો વડે વિસ્તૃત મુખવાળો, તથા પરિકર્મ કરેલ, પરિમિત. તથા લાલકમળના પાંદડા સમાન, સુકુમાર-અતિકોમળ તાળવું અને અગ્રજિહા પ્રસારેલ એવો, મધુગુટિકાવત્,
30
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીપ્યમાનુ, પિંગલ આંખોવાળો, માટીના ભાજન વિશેષમાં રહેલ જે અગ્નિ વડે તાપિત સુવર્ણ, આવર્ત કરાયેલ હોય તેની જેમ, વિસ્તૃત અને વિમલ સમાન નયનવાળો, • x• પાઠાંતરથી વૃત, પ્રતિપૂર્ણ, પ્રશસ્ત, સ્નિગ્ધ, મધુગુલિક પિંગલચ્છ તથા વિસ્તીર્ણ, માંસલ, રોમવર્તી ઉર, પરિપૂર્ણ વિમલ સ્કંધવાળો, અથવા પ્રતિપૂર્ણ સુજાત સ્કંધ યુક્ત, તથા મૃદ, વિશદ, સૂમ, પ્રશસ્ત લક્ષણ, વિનીમાં કેશર જટાવાળો અથવા નિર્મળ ઉતમ કેસરાને ધારક, ઉંચુ કરેલ સારી રીતે વાળીને રાખેલ, સુજાત, સદગુણોપેત, ભૂમિ ઉપર પછાડેલ પંછવાળો, સૌમ્ય, સૌમ્યાકાર, લીલા કરતો, શરીરની ચેષ્ટા વિશેષ કરતો ગગનતલથી ઉતરીને મુખમાં પ્રવેશતો સીહ જોઇને જાગી.
આવા વર્ણવેલા સ્વરૂપવાળા સ્વપ્નને જોયું જે ઉદાર, પ્રધાન, કલ્યાણના શુભ સમૃદ્ધિ વિશેષના કારણવથી નિરોગત્વ આપે છે. તે ઉપદ્રવ ઉપશમ હેતુત્વથી શિવ, ધનાવહqથી ધન્ય, દુરિતના ઉપશમથી મંગલ, સશોભન સ્વપ્ન જોયું. જોઈને અતિ તુષ્ટ, હષ્ટ થઈ, ચિત વડે આનંદિત થઈ, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ્યયુક્ત, હર્ષના વશથી વિસ્તરેલ હૃદયવાળી. આ બધાં પ્રાયઃ કાર્યક પદો છે. પ્રમોદપકર્ષના પ્રતિપાદનાર્થે તથા સ્તુતિતરૂપ હોવાથી દુષ્ટ નથી. • x •
માનસ ઉત્સુક્ય અભાવથી ત્વરિત, કાયાથી અચપળ, અખલિત, અવિલંબિત એવી રાજહંસ સર્દેશ ગતિ વડે... વિશિષ્ટ ગુણોપેતા વાણી વડે, તેની વલ્લભા હોવાથી ઈષ્ટા, સદૈવ અભિલષિત, અદ્વેષાદિ વડે પ્રિય, બધાંને મનોજ્ઞ, મનોરમ, ઉદાર નાદવણસ્માર આદિ યુક્ત હોવાથી ઉદાર, સમૃદ્ધિકારી, વાણીના દોષરહિત, ધન લંભિકા, માંગ૨, અલંકારાદિ શોભાવાળી, કોમળ અને સુબોધત્વથી હૃદયગમનીય, હદયને
હાદિક, વર્ગ-પદ-વાક્ય અપેક્ષાચી પરિમિત, સ્વરથી મધુર, સ્વર ઘોલના પ્રકારવતી, અર્થ અને શબ્દથી ગંભીર, તેવી ગુણ લક્ષમી યુક્ત વાણી વારંવાર બોલતી - - x - ગતિ જનિત શ્રમ જવાથી આad, સંક્ષોભાભાવે વિશ્ચત, શુભ કે સુખાસને રહીને, બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, શું કલ્યાણકારી-ફળ વૃત્તિ વિશેષ થશે ?
વાચનાંતરમાં રાણીના વર્ણનમાં આ પ્રમાણે છે – • સૂર-૧૩,૧૪ -
[૧૩] ત્યારે તે શ્રેણિક રાજ ધારિણી રાણીની પાસે આ કથનને સાંભળીને, અવધારીને હર્ષિત કાવવ હદય, ધારા વડે આહત કર્દભ વૃક્ષના સુગંધી પુણ સમાન તેનું શરીર પુલકિત થઈ ગયું, રોમાંચિત થઈ ગયો. તે વનને અવગ્રહણ કરીને ઈહામાં પ્રવેશ્યો, પ્રવેશીને પોતાની રવાભાવિક મતિપૂર્વક, બુદિવિજ્ઞાનથી, તે સ્વપ્નના અને ગ્રહણ કરે છે, કરીને ધારિણીદેવીને તેની યાવત હૃદયને આહ્વાદ આપનારી મિત-મધુરિભિત-ગંભીસશીક વાણી વડે વારંવાર પ્રશંસતો આ પ્રમાણે કહે છે
' હે દેવાનુપિયા! તે ઉદાર, કલ્યાણકારી, શિવ-ધન્ય-મંગલ-સીક, આરોગ્ય-તુષ્ટી-દીધય-કલ્યાણ-મંગલકારી એવા સ્વપ્નને જોયેલ છે, તે દેવાનુપિયા ! [ નથી તને અર્થનો-યુગનો-રાજ્યનો-ભોગસુખનો લાભ