________________
૧-/૧/૧૫ થી ૧૭
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પણીની પાંખ સમાન કોમળ, સુગંધિત, કષાય રંગી વસ્ત્ર વડે શરીર લુછયું. પછી અહd, મહાઈ, વસ્ત્રરત્ન ધારણ કર્યું. સરસ સુગંધી ગોશમાં ચંદન વડે શરીરનું લેપન કર્યું. શુચિ પુષ્પ માલા-વર્ણન-વિલેપન કરીને, મણિ-સુવર્ણના અલંકાર પહેય. હાર, આધાર, નિસરોહાર, લાંબા-લટકતા કટિ સૂઝથી શોભા વધારી. નૈવેયક પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી, અંગ ઉપર અન્યાન્ય સુંદર આભરણ પહેર્યા વિવિધ મણિના કટક, ગુટિકથી ભુજ ખંભિત થઈ. અધિક રૂપથી શોભવા લાગ્યો.
કુંડલોથી તેનું મુખ ઉદિત થયું. મુગટથી મસ્તક દિપ્ત થયું, હારથી વક્ષસ્થળ પીતિકર બન્યું. લાંબા-લટકતા ઉતરીયથી સુંદર ઉત્તરાસંગ કર્યું. વીંટીથી આંગળી પીળી લાગવા માંડી. વિવિધ મણી-સુવર્ણ-રનથી નિર્મળ, મહાઈ, નિપુણ કલાકાર રચિત, ચમકતા, સુરચિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઉષ્ટ, સંહિત, પ્રશસ્ત વીરવલય પહેય.
કેટલું વર્ણન કરવું? કલાવૃક્ષ સમાન તે સુ અલંકૃત્વ વિભૂષિત-રાજ લાગતો હતો. કોરંટ યુની માળા યુક્ત છમને ધારણ કરતો, બંને તરફ ચાર ચામરો વડે વઝાતા શરીરવાળા, રાજાને જોઈને લોકોએ મંગલ-જય શબદ કર્યો. અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય ચેટ, પીઠમક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, ૬d સંધિપાલ સાથે પરિવરેલો, ગ્રહ-ગણ-તારાગણ મળે અંતરીક્ષમાં મહામેઘમાંથી નીકળતા શ્વેત ચંદ્ર સમાન રાજ નાનગૃહથી નીકળ્યો.
નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો, આવીને ઉત્તમ સહારાને પૂતભિમુખ થઈને બેઠો. પછી તે શ્રેણિક રાજા પોતાનાથી ઉચિત સ્થાને ઈશાન દિશામાં આઠ ભદ્રાસન, શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત, સરસવના મંગલોપચારથી શાંતિકર્મ કરાવી રચાવ્યા. ચાનીને વિવિધ મણિરત્નમંડિત, અધિક પ્રેક્ષણીય રૂપ, મહાઈ અને ઉત્તમ નગરમાં નિમિત શ્લેક્સ અને સેંકડો પ્રકારની ચનાવાળા ચિત્રોના સ્થાનરૂપ, ઈહા-મૃગ-ઋષભ-તુગ-નર-મગર-પક્ષી-વાલગ-કિંનર-રરસરભ-ચમાર-કુંજર-qનલતા-પાલતાદિના પ્રિોથી યુક્ત, શ્રેષ્ઠ સુવના તારોથી ભરેલ, સુશોભિત કિનારીવાળી જવનિકા સભાના અંદરના ભાગમાં બંધાવી.
બંધાવીને તેના અંદરના ભાગમાં ધારિણી દેવી માટે ભદ્રાસન રખાવ્યું. તે ભદ્રાસન આતરક અને કોમલ તકીયાથી યુકત હતું. તેના ઉપર શોવ વરુ બીછાવેલ, તે સુંદર, સાર્શ વડે શરીરને સુખદાયી, અતિ મૃદુ હતું. પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાર્થ પાઠક, વિવિધ શાકુશલ સ્વપ્ન પાઠકને બોલાવો, બોલાવીને મારી આ આજ્ઞાને જલ્દી પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરષો શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળીને હર્ષિત ચાવતુ હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવા ‘તહતિ' કહી આજ્ઞાથી વિનય વડે તે વચન સ્વીકારીને શ્રેણિક રાજ [14/3]
પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચેથી સ્વપ્ન પાઠકના ઘરો હતા ત્યાં આવ્યા, અનીને સ્વપ્નપાઠકોને બોલાવ્યા.
પછી તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજાના કૌટુંબિક પરષોએ બોલાવતા હર્ષિત યાવતુ હદયી થઈ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું યાવતું પ્રાયશ્ચિત્ત કરી, આભ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત કરી, મસ્તકે દુવ તથા સરસવને ધારણ કર્યો. પોત-પોતાના ઘેરથી નીકળ્યા. રાજગૃહની વચ્ચોવચ્ચ થઈને શ્રેણિક રાજાના મુખ્ય મહેલના દ્વારે આવ્યા. આવીને એક સાથે મળીને શ્રેણિક રાજાના મહેલના દ્વારમાં પ્રવેશ કર્યો કરીને બાહ્ય ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજ હતો, ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને જય-વિજય વડે વધાવે છે. શ્રેણિક રાજાએ અતિ-વંદિતપૂજિત-માનિત-સત્કારિત-સન્માનિત કરી પ્રત્યેકને પૂર્વે રાખેલ ભદ્રાસનો બેસાડ્યા.
પછી તે શ્રેણિક રાજાએ યવનિકા પાછળ ઘારિણી દેવીને બેસાડ્યા, બેસાડીને હાથમાં ફળ-ફૂલ ભરી, પરમ વિનયથી તે સ્થાન પાઠકને આમ કહ્યું - હે દેવાનુપિયો આજે ધારિણીદેવી છે તેવા પ્રકારની શય્યામાં યાdd મહાન જોઈને જાગી. હે દેવાનુપિયો આ ઉદાર યાવત્ સગ્રીક મહાસ્વપ્નનું શું કલ્યાણકારી, ફળ વૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજા પાસે આ અને સાંભળી, અવધારીને હર્ષિત યાવતુ હૃદયી થઈ તે સ્વપ્નને સમ્યફ અવગ્રહીને ઈહામાં પ્રવેશે છે, પ્રવેશીને અન્યોન્ય સાથે વિચાર વિમર્શ કર્યો. તે વનને લધાઈ, ગૃહિતાર્થ, પૂચ્છિતાથ, વિનિશ્ચિતાર્થ, અભિગવાઈ (કરી) શ્રેણિક રાજા પાસે રવન શાને ઉચ્ચારતા આ પ્રમાણે કહ્યું - હે સ્વામી ! અમારા સ્વપ્ન માં ૪ર-સ્વનો, 30-મહાસ્વાનો, એમ ૩ર-સર્વ સ્વપ્નો કહ્યા છે. તેમાં તે સ્વામી ! અરિહંત કે ચકવતની માતા, અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ 30-મહાસ્વપ્નોમાંથી આ ૧૪ જોઈને જાણે છે
[૧૬] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પાસરોવર, સાગર, વિમાન-ભવન, રનરાશિ અને શિs.
[૧૭] વાસુદેવની માતા, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાવનોમાંના કોઈ ચાર સિાત મહાસ્વપ્નો જોઈને જાણે છે. બલદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ ૧૪-મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહા સ્વપ્ન જોઈને જાગે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આમાંના કોઈ એક મહાસ્વનને જોઈને જાણે. હે સ્વામી ! ધારિણી દેવીએ આમાંનું એક મહારવન જોયું છે. હે સ્વામી ! ધારણી દેવીએ ઉદર ચાવતું • x માંગલ્યકારી વનને mયેલ છે. તેનાથી હે સ્વામી ! અસુખ-ભોગ-પુત્ર-રાજયનો લાભ થશે. હે સ્વામી ! ધારણિ દેવી, નવ માસ બહપતિપૂર્ણ થતા યાવતું તેણી એક બાળકને જન્મ આપશે.
તે બાળક, બાલભાવથી મુકત થઈ, વિજ્ઞાન પરિણત થઈ, યૌવનને પ્રાપ્ત