________________
૨૬/-/૧/૯૭૮,૯૭૯
૧૬૯
મરસ જીવને નિર્વિશેષણમાં સલેશ્યાદિ પદ વિશેષિતને ચતુર્ભગી આદિ વકતવ્યતા કહી. તે મનુષ્યને તે પ્રમાણે જ સંપૂર્ણ કહેવી. જીવ-મનુષ્ય સમાનધર્મી છે.
આ પ્રમાણે બધે પણ ૫-દંડકો, પાપકર્મને આશ્રીને કહ્યા. એ પ્રમાણે જ્ઞાનાવરણીયને આશ્રીને પણ ૨૫-દંડકો કહેવો. •x • તેમાં જે વિશેષ છે, તે સૂગમાં કહેલ છે. પાપકર્મદંડકમાં જીવ પદ અને મનુષ્ય. પદમાં જે સંકષાયીયદ અને લોભકપાસીપદ છે, તેમાં સમસં૫રાય મોહલક્ષણ પાપકર્મ બંધકવથી ચારે ભંગો કહ્યા, અહીં પહેલાં બે જ કહેવા. અવીતરાગને જ્ઞાનાવરણીય બંધકવ હોવાથી, આમ કહ્યું છે. આ પ્રમાણે દર્શનાવરણીય દંડકો જાણવા. - વેદનીય દંડકમાં-પહેલા ભંગમાં અભવ્ય, બીજામાં ભવ્ય કે જે નિર્વાણ પામશે, બીજો ન સંભવે કેમકે વેદનીયના અબંધકને ફરી તેના બંધનનો અસંભવ છે. ચોથામાં અયોગી છે. સલેશ્વીને પણ બીજા ભંગ સિવાય આ રીતે ત્રણ ભંગ, ચોથો ભંગ સૂત્રમાં કહ્યો, તે બરાબર સમજાતો નથી કેમકે તે અયોગીને જ સંભવે છે, કેમકે તે સલેસ્પી ન હોય. કોઈ કહે છે કે વચનથી અયોગીતાના પહેલા સમયે પરમશુકલલેશ્યા હોય, તેથી સલેશ્યને ચોથો ભંગ સંભવે છે. તવ બહુશ્રુત જાણે.
કૃષ્ણલેશ્યાદિ પંચકમાં અયોગીત્વના અભાવે પહેલા બે જ ભંગ છે, શુકલલેસ્પી જીવમાં સલેશ્યી મુજબના ભંગ કહેવા. સલેશ્ય તે સિદ્ધ અને શૈલેશીકરણ કરવાને જાણવા. તેમાં માત્ર ચોથો ભંગ કહેવો.
- કૃષ્ણપાક્ષિકને અયોગિવ અભાવે પહેલા બે ભંગ છે. શુક્લપાક્ષિક જો કે અયોગી પણ હોય, તેથી બીજા સિવાયના ત્રણ ભંગ કહ્યા. એ રીતે સગર્દષ્ટિને પણ બંધ સંભવે. મિથ્યાષ્ટિ-મિશ્રદૈષ્ટિને અયોગિવ અભાવથી વેદનીયનું બંધકત્વ ન હોવાથી પહેલા બે જ ભંગ છે. જ્ઞાની અને કેવળજ્ઞાનીને રાયોગિત્વમાં અંતિમ ભંગ છે. આભિનિબોધિકાદિમાં અયોગિવ અભાવે ચરમભંગ નથી - x • x
• હવે આયુદંડક – • સૂત્ર-૯૮૦ (અધુરુ) :
ભગવદ્ ! જીવે આયુકર્મ બાંધ્યું, બાંધે છે ? પ્રા. ગૌતમાં કેટલાંકે. બાંબુ ચાર ભંગ. સફેસી ચાવત શુકલલેચીને ચાર ભંગ, આલેચ્છીને છેલ્લો ભંગ. કૃણાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધો, કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. શુકલપાક્ષિક, સમ્યગૃtષ્ટિ, મિથ્યાëષ્ટિને ચારે ભંગો છે. સમ્યગુમિયા-દષ્ટિની પૃચ્છા. ગૌતમાં કેટલાંકે બાંધ્ય, બાંધતા નથી, બાંધશે. કેટલાકે બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં - જ્ઞાની યાવતુ અવધિજ્ઞાનીને ચારે ભંગ, મન:પર્યવિજ્ઞાનીનો પ્રશ્ન. ગૌતમ ! કેટલાંકે બાંધ્ય, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્ય, બાંધતો નથી, બાંધશે. કેટલાંકે બાંદય, બાંધતો નથી, બાંધશે નહીં. કેવળજ્ઞાનમાં છેલ્લો ભંગ છે. એ રીતે આ ક્રમથી નોસંજ્ઞોપયુકતને બીજ ભંગ સિવાય મન:પર્યવાનીવતુ કહેવા. અવેદક અને કાપીને ત્રીજ, ચોથો સમ્યગૃમિયાર્દષ્ટિવ4 કહેવો. અયોગને
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છેલ્લો અને બાકીના પદોમાં ચારે ભંગ યાવ4 અનાકારોપમુકત કહેવા.
• વિવેચન-૮૦ (અધુરુ) :
ચાર ભંગમાં પહેલો અભવનો, બીજો ચરમશરીરી થનારનો, ત્રીજો ઉપશમકનો, કેમકે તે જ પર્વે ઉપશમ કાળે ન બાંધે, ત્યાંથી પડીને બાંધશે. ચોયો ક્ષક્ષકનો, કેમકે તેણે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં.
સલેયી પછી યાવત શબ્દથી કૃણાલેશ્યાદિ લેવા. જે નિર્વાણ ન પામે તેનો પહેલો ભંગ, ચરમશરીરે ઉત્પન્ન થનારનો બીજો, અબંધકાળે બીજો, ચરમશરીરને ચોથો ભંગ. -x - અલેશ્યી એટલે શૈલીશગત અને સિદ્ધ, તેને વર્તમાન અને ભાવિકાળના આયુના અબંધકત્વથી છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો સંભવે છે. * * * બીજો ચોથો સંભવતો નથી. કેમકે તેમને અબંધતાનો અભાવ છે. શુક્લ પાક્ષિકને સમ્યગૃષ્ટિમાં ચારે ભંગ. તેમાં (૧) પૂર્વે બાંધ્ય, બંઘકાળે બાંધે છે, અબંધકાળ ઉપર બાંધશે. (૨) ચરમ શરીરવમાં બાંધશે નહીં. (3) ઉપશમ અવસ્થામાં બાંધતો નથી, (૪) ચોથો ભંગ ક્ષાકનો છે.
મિથ્યાદેષ્ટિ બીજા ભંગકમાં બાંધશે નહીં - ચરમ શરીર પ્રાપ્તિમાં. ત્રીજામાં અબંધકાળે બાંધતો નથી. ચોથામાં બાંધતો નથી, બાંધશે નહીં. પૂર્વવતું. સમ્યગૃમિધ્યાદૃષ્ટિ આયુ ન બાંધે. ચરમ શરીરત્વથી કોઈક બાંધશે નહીં.
જ્ઞાનીને ચાર ભંગ પૂર્વવત્ કહેવા. મન:પર્યાયજ્ઞાનીને બીજો, બીજો વર્ગને, તેમાં પૂર્વે બાંધેલ, હાલ દેવાયુ બાંધે છે, પછી મનુષ્યા, બાંધશે તે પ્રથમ. બીજો ભંગ નથી કેમકે દેવત્વમાં મનુષ્યાયુ અવશ્ય બાંધે. ત્રીજો ઉપશમકનો, ચોથો પકનો ભંગ, કેવલી આયુ બાંધતા નથી, બાંધશે નહીં એ છેલ્લો ભંગ. નોસંજ્ઞોપયુતને બીજા સિવાયના ત્રણ ભંગ, મન:પર્યવજ્ઞાનીવહુ કહેવા.
અવેદક અને અકષાયીને ક્ષપક કે ઉપશમકમાં આયુનો વર્તમાન બંધ નથી, ઉપશમકથી પડીને બાંધશે, ક્ષપક નહીં બાંધશે. એ રીતે બીજો, ચોથો ભંગ. બાકીના અજ્ઞાનાદિ પદોમાં ચારે કહેવા.
• સૂત્ર-૯૮૦ (અધુરેથી) :
ભગવાન ! બૈરયિકે આયુકર્મ બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યફમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો-ભંગ.
અસુરકુમારને એ પ્રમાણે જ કૃષ્ણલેચીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવત. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃવીકાયિકોને સત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-સ્ત્રીજો ભંગ.
તેલેક્સી વિશે પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો. - - એ રીતે અકાયિક, વનસ્પતિકાયિક પણ સંપૂર્ણ કહેa. તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ સબ પહેલો-બીજ ભંગ, માન સમ્યકત્વ, જ્ઞાન,.