________________
૨૫/-/y૯૪૪ થી ૯૪૩
૧૪૫
ભગવન : સામાયિક સંયત, દેવલોકમાં ઉપજતા શું ઈન્દ્રપણે ઉપજે, પ્રથન ? ગૌતમ અવિરાધનાને આશ્રીને, કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. પરિહારવિશુદ્ધિકને પુલાકવવું કહેવા. બાકીના બધાંને નિત્થવતુ કહેવા.
ભગવાન ! સામાયિક સંવતને દેવલોકમાં ઉપજતા કેટલો કાળ સ્થિતિ હોય છે ? ગૌતમાં જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. એ પ્રમાણે છેદોuસ્થાપનીયને કહેવા. • • પરિહાર વિશુદ્ધિકનો પ્રસ્ત ? ગૌતમ! જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. બાકી નિગ્રન્થ પ્રમાણે.
૯િ૪૬] ભગવત્ ! સામાયિક સંયતને કેટલા સંયમસ્થાનો છે? ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાનો છે. એ રીતે યાવતુ પરિહાર વિશુદ્ધિકને કહેવા. સુમ સંપરાય વિશે પ્રખર ગૌતમ! અસંખ્ય અંતર્મહત્ત સમય સમાન. ચાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! એક અજઘન્યોત્કૃષ્ટ સંયમસ્થાન.
ભગવન આ સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સુમ સંપરાય, ચયાખ્યાત સંતોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત વિરોષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા યથાખ્યાત સંયતના એક અજઘન્ય-ઉત્કૃષ્ટ સંયમ સ્થાન છે, સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મહર્તિક સંયમ સ્થાન અસંખ્યાતપણા છે. પરિહાર વિશુદ્ધિક સંયતના સંયમ સ્થાન અસંખ્યાગણા છે. સામાયિક સંયતના અને છેદોપસ્થાપનીય સંયતના સંગમસ્થાનો તુલ્ય અને અસંખ્યાતગણા છે.
[૯૪] ભગવત્ ! સામાયિક સંયતના કેટલા ચાસ્ટિપવો છે ? ગૌતમ ! અનંતા ચારિત્ર્ય પર્વનો છે. એ પ્રમાણે યાવતું યથાખ્યાત સંયતના છે.
ભગવાન ! સામાયિક સંયત, સામાયિક સંયતના સ્વસ્થાન સંનિકર્ષ ચાસ્ટિ પવોથી શું હીનતુલ્ય કે અધિક છે ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિત. • : ભગવન્! સામાયિક સંયત છેદોપDાપનિય પરસ્થાન સંનિકર્ષ, ચાસ્ત્રિ પર્યવોથી. પ્રશ્ન ? ગૌતમ! કદાચ હીન-છ સ્થાન પતિતએ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકના પણ જાણવા.
ભગવન / સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાય સંયતના પરસ્થાન સંનિકથી ચાપિયતમાં પ્રચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય નથી. અધિક નથી અનંતગુણ હીન છે. એ રીતે યથાખ્યાત સંયતના પણ જાણવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણની સાથે છ સ્થાન પતિત અને ઉપરના બે સાથે તે જ પ્રમાણે અનંતગુણહીન છે.
પરિહાર વિશુદ્ધિકને છેલ્લેપસ્થાપનીય માફક જાણવા.
ભગવન / સૂક્ષમ સપરાય સંયત, સામાયિક સંયતના પરસ્થાનનો પ્રશ્ન ? ગૌતમ! હીન કે તુલ્ય નથી, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિની સાથે સ્વસ્થાનથી કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક છે. જે હીન હોય તો અનંતગુણહીન, જે અધિક હોય [13/10].
૧૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તો અનંતગુણ અધિક હોય છે. • - સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયતના પરસ્થાનમાં પ્રશ્ન ? ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નહીં. અનંતગુણ હીન છે. યથાખ્યાત, નીચેના ચારમાં હીન કે તુલ્ય નહીં, અધિક છે - અનંતગુણ અધિક છે. અસ્થાનમાં હીન નથી, તુલ્ય છે, અધિક નથી..
ભગવાન ! આ સામાયિક, છેદોપાધનિય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય, યથાખ્યાત સંતોના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઢિ પર્યવોમાં કોણ, કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સામાયિક સંયતના અને છેદોપસ્થપનિય સંયતના આ જઘન્ય ચાત્રિપર્યવો બંને તુલ્ય અને સૌથી થોડા છે પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય સાત્રિ પર્યવો અનંતગણા છે, તેના જ ઉત્કૃષ્ટ ચાહિયવો અનંતગણ છે. સામાયિક અને છેદોવસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચાઅિપાયવો અનંતગણા છે, તેનાથી યથાખ્યાત સંયતના જઘન્ય-ઉત્કૃષ્ટ ચાઝિપવો અનંતગણા છે.
ભગવના સામાયિકર્સયત એ સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી, પુલાકવ4 જાણવા. એ પ્રમાણે યાવતું સૂમસપરાય સંયત કહેવા. યથાખ્યાતને નાતકવતુ જાણવા.
ભગવાન ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત છે કે આનાકારોપયુકત ? ગૌતમ ! સ્ત્રકારોપયુકત, પુલકિવનું છે. એ રીતે યથાખ્યાત સુધી કહેવું. મe સુખ સંપદાય, સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત ન હોય.
ભગવન / સામાયિક સંયત શું સકયાયી હોય કે કષાયી ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી ન હોય, જેમ કષાયકુશીલ કહ્યા એ પ્રમાણે છેદોપસ્થાપનિય પણ કહેવા. • • પરિહાર વિશુદ્ધિકને પુલાકવવું કહેવા. સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. સંકષાયી હોય તો હે ભગવન્! તે કેટલા કષાયોમાં હોય? ગૌતમ ! એક જ સંજવલન લોભમાં હોય. યથાખ્યાત સંયતને નિWવત્ કહેવા.
ભગવના સામાયિક સંયત, શું સલેશ્યી હોય કે આલેચી ? ગૌતમ ! સલેયી હોય, જેમ કષાયકુશીલ કહ્યા. એ રીતે છેદોપસ્થાપનિય કહેવા. પરિહારવિશુદ્રિક, પુલાકવતુ કહેવા. સૂક્ષ્મસંપરાય, નિસ્થિવતુ કહેવા. યથાખ્યાત નાતકવ4 કહેતા. માત્ર સલેક્સી હોય, એક શુકલલેસ્યા હોય.
• વિવેચન-૯૪૪ થી -
એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ છે, એમ કહીને બકુશ સમાન કાળથી છેદોપસ્થાપનીય સંયત કહ્યા. તેમાં બકુશનો ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતિરિત કાળે જન્મ અને સદ્ભાવથી સુષમસુષમાદિ ત્રણ આરામાં નિષેધ જણાવ્યો. દુષમાસુષમાં આરસમાં વિધિ બતાવી. છેદોપસ્થાપનીયનો તો તેમાં પણ નિષેધ કહ્યો.
- - - હવે સંયતસ્થાન દ્વારમાં – અંતર્મુહૂર્તમાં થાય, તે આંતર્મુત્તિકે તેનો કાળ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. તેનો