________________
૨૫/-/૬/૯૨૧ થી ૯૨૩
કરીને પછી પુલાકત્વને પામે છે. એ રીતે આગળ પણ જે જે પ્રકૃત્તિ ઉદીરતા નથી, તે તેને પૂર્વે ઉદીરીને બકુશાદિતાને પામે છે. સ્નાતક સયોગી અવસ્થામાં નામ-ગોત્રનો જ ઉદીરક છે. આયુ, વેદનીય પૂર્વે ઉદીરેલા જ છે. અયોગી અવસ્થામાં તો અનુદીસ્ક જ છે.
૧૩૫
ઉપસંપજહન્ન દ્વાર-તેમાં ઉપસંપત્ એટલે પ્રાપ્તિ, હાન એટલે ત્યાગ. - શું પુલાકત્વાદિ તજીને કષાયાદિકત્વને પામે ? તે કહે છે –
• સૂત્ર-૯૨૪ થી ૯૨૬ :
[૨૪] ભગવન્ ! પુલાક, મુલાકત્વને છોડતા શું છોડે છે ? અને શું પામે છે ? ગૌતમ ! પુલાકત્વને છોડે છે, કષાયકુશીલ કે અસંયમ પામે છે.
ભગવન્ ! બકુશ, કુશવત્વને છોડતો શું છોડે ? શું પામે ? ગૌતમ ! બકુશવને છોડે છે, પ્રતિસેવના કે કાયકુશીલને, અસંયમ કે સંયમાસંયમને ભગવન્ ! પ્રતિસેવના કુશીલ ? પ્રતિસેવના કુશીલત્વને છોડે છે, કુશ-કષાયકુશીલ-અસંયમ કે સંચમાસંયમને પામે.
પામે.
કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! કષાયકુશીલત્વને છોડે છે, ખુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ણન્ય, અસંયમ, સંચમાસંયમને પામે.
નિગ્રન્થનો પશ્ત્ર ? ગૌતમ ! નિર્ગન્ધત્વને છોડે, કાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. - - સ્નાતક ? નાકત્વ છોડી સિદ્ધિગતિ પામે.
[૨૫] ભગવન્ ! મુલાક, શું સંજ્ઞોપયુકત છે કે નોસંોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંોયુક્ત હોય. બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કાયકુશીલ પણ જાણવા. નિગ્રન્થ અને સ્નાતક બંનેને મુલાકવત્ જાણવા.
[૯૨૬] ભગવન્ ! પુલાક, આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! આહારક હોય, અનાહારક ન હોય. એ રીતે નિર્પ્રન્ગ સુધી જાણવું. • - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! આહારક હોય કે અનાહારક હોય.
--
• વિવેચન-૯૨૪ થી ૬૨૬ ઃ
પુલાક, ખુલાકત્વ છોડીને સંયત કષાયકુશીલ જ થાય, કેમકે તેના સમાન સંયમસ્થાનનો સદ્ભાવ છે. એ રીતે જેને જે સર્દેશ સંયમ સ્થાનો હોય તે તાવને પામે છે, માત્ર કષાયકુશીલાદિને ન પામે. કાયકુશીલ વિધમાન સ્વ સદેશ સંયમ સ્થાન કોને પુલાકાદિ ભાવે પામે અને અવિધમાન સમાન સંયમસ્થાનરૂપ નિર્ગન્ય ભાવને પામે. નિર્ગન્ધ કાયિત્વ કે સ્નાતકત્વને પામે અને સ્નાતક સિદ્ધિગતિને પામે. નિર્ગુન્થસૂત્રમાં કાયકુશીલત્વાદિ જાણવું. તેમાં ઉપશમનિર્પ્રન્થ શ્રેણીથી ાવીને સકષાયી થાય. શ્રેણીની ટોચે તે મરીને દેવપણે ઉત્પન્ન થઈ અરાંયત થાય છે, સંચતાસંયત થતો નથી, કેમકે દેવત્વમાં તેનો અભાવ છે. જો કે શ્રેણીથી પતિત એવો આ સંયતાસંયત પણ થાય, તો પણ તેને અહીં કહેલ નથી. કેમકે શ્રેણીથી પડીને સીધું સંચતાસંયતપણું ન પામે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
સંજ્ઞાદ્વાર - આહાર આદિ સંજ્ઞા, તેનાથી ઉપયુક્ત, કંઈક આહાર આદિની આસક્તિ તે સંજ્ઞોપયુક્ત, નોસંજ્ઞોપયુક્તને આહારાદિ ઉપભોગ છતાં તેની આસક્તિ નથી. તેમાં પુલાક, નિર્પ્રન્ગ, સ્નાતક ત્રણે નોસંજ્ઞોપયુક્ત છે, તેમને આહારાદિની આસક્તિ નથી. - [શંકા નિર્ણન્ય અને સ્નાતક તો વીતરાગ હોવાથી આસક્તિ ન હોય, પણ પુલાક તો સરાગ છે, તે અનાસક્ત કઈ રીતે ? [સમાધાન] એવું નથી. સરાગ હોય તો પણ અનાસક્તિ ન જ હોય તેમ નથી. બકુશાદિને સરાગત્વ છતાં અનાસક્ત બતાવાયેલ છે.
૧૩૬
ચૂર્ણિકાર કહે છે – નોસંજ્ઞા એટલે જ્ઞાનસંજ્ઞા. તેમાં પુલાક, નિર્પ્રન્ગ, સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે. જ્ઞાનપ્રધાન ઉપયોગવંત, આહારાદિ સંજ્ઞોપયુક્ત નહીં. બકુશાદિ બંને પ્રકારે હોય, તેમને તથાવિધ સંયમ સ્થાનનો સદ્ભાવ હોય છે. ---- આહારક દ્વારમાં - પુલાકથી નિર્પ્રન્ગ સુધીનાને વિગ્રહગતિ આદિમાં અનાહારકત્વ કારણોના અભાવે આહાકત્વ જ હોય. સ્નાતકને કેવલી સમુદ્ઘાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં, અયોગી અવસ્થામાં અનાહારકત્વ છે. તે સિવાય આહારક છે હવે ભવદ્વારમાં કહે છે
• સૂત્ર-૯૨૭,૯૨૮
[૯] ભગવન્ ! પુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિોવના અને કાયકુશીલ પણ જાણવા. નિગ્રન્થને મુલાકવત્ જાણવા. - - સ્નાતક વિશે પ્રશ્નન ? ગૌતમ ! એક [ભવ કરે]
[૨૮] ભગવન્ ! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. બકુશનો પન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિોવના અને કાયકુશીલ જાણવા. - - - નિગ્રન્થનો પ્રા ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે. સ્નાતકનો પત્ર ? ગૌતમ ! એક [ભવાકર્ષ હોય.]
ભગવન્ ! પુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. બકુશ વિશે પ્રથ્ન ? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણતું. નિગ્રન્થનો પ્રાં? ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સ્નાતક ? એકે નહીં.
• વિવેચન-૯૨૭,૯૨૮ :
પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કરીને કષાયકુશીલાદિ સંયતત્વ પછી એક કે અનેકવાર, તે જ ભવમાં કે બીજા ભવમાં પ્રાપ્ત કરી સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવાંતરથી ત્રણ ભવ પુલાકત્વને પામે છે. - - બકુશ - ક્યારેક એક ભવમાં બકુશત્વ પામીને કષાયકુશીલત્વાદિ વડે સિદ્ધ થાય. કોઈ એક ભવમાં બકુશત્વ પામી, ભવાંતરે ન પામી સિદ્ધ થાય. અથવા ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણથી ચાત્રિ માત્રને પામે. તેમાં બકુશપણાના આઠમાં અંતિમ ભવમાં સકષાયાદિયુક્ત થઈને
--