________________
૨૫/-/૫/૮૯૩ થી ૮૯૫
૧૧૯
અનંતકાળ જતાં પણ આ ક્ષય પામતું નથી. - ૪ - ૪ - - [અમને કંઈ સ્પષ્ટ થયું નથી. - ૪ - હવે નિગોદના ભેદોને કહે છે -
-
• સૂત્ર-૮૯૬,૮૯૭ -
[૮૯૬] ભગવન્ ! નિગોદ કેટલા છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ નિગોદ અને નિગોદ જીવ. - - ભગવન્ ! નિગોદ, કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા.
[૮૯૭] ભગવન્ ! નામ કેટલા ભેટે છે ? છ ભેટે છે - ઔદયિક ચાવત્ સંનિપાતિક. - - તે ઔદયિક નામ શું છે ? તે બે ભેટે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક ૧૭, ઉદ્દેશો-૧-માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેતા. માત્ર “ભાવ”ને બદલે અહીં ‘નામ' કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક. - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૮૯૬,૮૯૭ :
નિગોદ - અનંતકાયિક જીવ શરીરો. નિગોદ જીવો - સાધારણ નામ કર્મોદય વર્તી જીવો. ‘જીવાભિગમ' મુજબ, એ રીતે આમ સૂચવે છે - ભગવન્ ! સૂક્ષ્મ નિગોદો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. તે આ – પર્યાપ્તા, અપર્યાપ્તા. ઈત્યાદિ - - ‘નિગોદ' કહ્યા. તે જીવ-પુદ્ગલોના પરિણામભેદથી થાય છે. તેથી હવે પરિણામ ભેદોને દર્શાવતા કહે છે
-
નમન તે નામ, તેના પરિણામ, ભાવ એ પર્યાય શબ્દો છે. શતક-૧૭માં આ ભાવને આશ્રીને આ સૂત્ર કહ્યું છે, અહીં તે ‘નામ’ શબ્દને આશ્રીને કહેલ છે, આટલી વિશેષતા છે. [બાકી કોઈ અંતર નથી.]
શતક-૨૫, ઉદ્દેશો-૬-‘નિગ્રન્થ’
— * - * — * - * —
— * — * - * — * —
૦ નામ ભેદ કહ્યા. નામ ભેદથી નિર્ગુન્થ ભેદ થાય, તે કહે છે - • સૂત્ર-૮૯૮ થી ૯૦૦ -
[૮૯૮] નિગ્રન્થ સંબંધી ૩૬-દ્વાર છે - (૧) પ્રજ્ઞાપન, (૨) વેદ, (૩) રાગ, (૪) કલ્પ, (૫) સાત્રિ, (૬) પતિસેવના, (૭) જ્ઞાન, (૮) તીર્થ, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાળ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) નિકાશ,
[૮૯૯] - - (૧૬) યોગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) વેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ (રર) વેદ, (૨૩) કર્મઉદીરણા, (૨૪) ઉપપત્ હાન, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર.
[૯૦૦] (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાળ, (૩૦) અંતર, (૩૧) સમુદ્દાત, (૩૨) ક્ષેત્ર, (૩૩) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (૩૬) અલ્પહુત્વ. - (આટલું) નિગ્રન્થોનું (કહે છે −)
૧૨૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
• વિવેચન-૮૯૮ થી ૯૦૦ :
પ્રજ્ઞાપના ઈત્યાદિ. આ બધાં ઉદ્દેશકોના અર્થથી જાણવા.
• સૂત્ર-૯૦૧ :
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નિગ્રન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિન્થિ છે. તે આ
પુલાક, કુશ, કુશીલ, નિન્ય, સ્નાતક. ભગવન્ ! મુલાક કેટલા ભેટે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચાસ્ત્રિપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મપુલાક.
ભગવન્ ! બકુશ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે, તે આ – આભોગ બકુશ, નાભોગ કુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત, યથાસૂક્ષ્મ-બકુશ.
ભગવન્ ! કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે છે – પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. ભગવન્ ! પતિસેવના કુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે - જ્ઞાન પ્રતિોવનાકુશીલ, દર્શન પ્રતિોવના કુશીલ, ચાસ્ત્રિન લિંગ અને યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ.
ભગવન્ ! કાયકુશીલ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે જ્ઞાનકષાય કુશીલ, દર્શનકષાય કુશીલ, ચાસ્ત્રિકષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કપાય કુશીલ.
ભગવન્ ! નિગ્રન્થ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે, તે આ – પ્રથમ સમય નિગ્રન્થ, પ્રથમ સમય નિગ્રન્થ, ચરમ સમય નિગ્રન્થ, અરમ સમય નિગ્રન્થ, યથા સૂક્ષ્મ નિર્ગુન્થ નામે પાંચમાં
ભગવન્ ! સ્નાતક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ – અચ્છવી, અશબલ, અકમશિ, સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અર્હત જિનકેવલી, અપરિશ્રાવી.
ભગવન્ ! પુલાક, શું સવેદક હોય કે વેદક ? ગૌતમ ! સવેદક હોય, અનેક નહીં. - જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી ? ગૌતમ ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય.
ભગવન્ ! બકુશ, સવેદી હોય કે વેદી ? ગૌતમ ! સવેદી હોય, વેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદે-પુરુષ વેદે કે પુરુષનપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા.
ભગવન્ ! કાયકુશીલ, શું સવેદી હોય ? પન. ગૌતમ ! બંને હોય. જો વેદી હોય તો શું ઉપશાંત વેદી હોય કે ક્ષીણવેદી ? ગૌતમ ! તે બંને હોય. - - જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી પૃચ્છા. ગૌતમ ! ત્રણે હોય.
ભગવન્ ! નિન્યિ, સવેદી કે અવેદી? ગૌતમ ! સવેદી ન હોય, અર્વેદી હોય. - - જો અવેદી હોય, તો શું ઉપશાંત પ્રશ્ન. ગૌતમ ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય.
-
ભગવન્ ! સ્નાતક, શું સવેદી હોય ? નિગ્રન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય.