________________
૯૮
૨૫-૩૮૩૨
થાયત - પ્રદેશ શ્રેણિરૂપ, પ્રતિરાયત - કૃત્ત વિકંભ બે શ્રેણીરૂપ, ઇનાયત - બાહલ્ય, વિઠંભયુક્ત અનેક શ્રેણીરૂ૫.
પરિમંડલ ઈત્યાદિ. અહીં ઓજ-ન્યુમ્મ બે ભેદ નથી. યુગ્મરૂપત્વથી પરિમંડલના એક રૂપcથી છે. - - હવે બીજા પ્રકારે સંસ્થાન કહે છે –
• સૂત્ર-૮૩૩ -
ભગવાન ! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, જ, દ્વાપયુમ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ, ગોજ, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. ભગવન ! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી ? પૂર્વવત્ યાવત્ આયત (સંસ્થાન સુધી આમ કહેવું.)
ભગવાન ! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ, લ્યોજ છે ? ગૌતમ! ઓધાદેશથી કદાચ કૃતયુમ, કદાચ યોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ચોજ-દ્વાપરયુખ નથી, પણ કલ્યોજ છે. એ રીતે આયત સુધી કહેતું..
ભગવન / પરિમંડલ સંસ્થાન પદેશાતાથી શું કૃતયુમ છે આદિ પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતસુખ, કદાચ સ્ત્રોજ, કદાચ દ્વાપરયુમ, કદાચ કલ્યોજ છે. એ પ્રમાણે આયત સુધી જાણવું.
ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ છે ? પ્રા. ગૌતમ ઓવાદેશથી કદાચ કુતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુમ-ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ એ ચારે પણ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું.
ભગવન / પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે કે યાવતું કલ્યોજ દેશાવગઢ છે ? ગૌતમ! કૂતયુગ્મ પ્રદેશાવગાઢ છે, મોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ભગવન વૃત્ત સંસ્થાન શું કૃતસુખે છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે. કદાચ ોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ કદાચ છે.
ભગવાન ! ચય સંસ્થાન પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ચાવત દ્વાપરફ્યુમ પ્રદેશાવગાઢ છે. કલ્યોજ નથી.
ભગવન્! ચતુસ્ત્ર સંસ્થાન વૃત્ત સંસ્થાનવનું કહેવું.
ભગવાન ! આયત પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવઢ ચાવતું કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ. - - ભગવન પરિમંડલ સંસ્થાન શું કૃતયુ પ્રદેશાવગાઢ છે. પૃચ્છા. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ, કૂતયુમ પ્રદેશાવગાઢ છે, ગ્રોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવાઢ નથી. • • ભગવન ! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુઝ પ્રદેશાવગાઢ છે, પણ સોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશtવગાઢ નથી.
વય સંસ્થાન, ભગવત્ ! કૃતયુગ્મ છે પન. ગૌતમ! ઓધ આદેશથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કૃતયુ પ્રદેશાવગાઢ છે, ગોજ-દ્વાપરયુમ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ અને ચોજ પ્રદેશાવગાઢ છે, પણ દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. • • ચતુસ્ત્રને વૃત્ત માફક કહેવું. ભગવાન ! આયત સંસ્થાનપૃચ્છા, ગૌતમ! પાદેશથી કૃતયુમ પ્રદેશાવગાઢ છે, જદ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવતુ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
ભગવત્ / પરિમંડલ સંસ્થાન શું કૃતયુમ સમય સ્થિતિક છે, ગોજ સમય સ્થિતિક છે, દ્વાપરયુગ્મ સમય સ્થિતિક છે કે કલ્યોજ સમય સ્થિતિક છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક ચાવત કદચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણતું.
ભગવન ! અનેક પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સ્થિતિક પણ છે. માવત કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ પ્રમાણે ચાવતું આયત સંસ્થાન.
ભગવન્! પરિમંડલ સંસ્થાન કાળાવણ પયયથી કૃતયુમ છે યાવત્ કલ્યોજ છે ? ગૌતમ ! કદાચ કૃતયુગ્મ ઈત્યાદિ પૂર્વવતુ. આ પ્રમાણે આ
અભિલાપશી સ્થિતિ અનુસાર કહેતું, આ રીતે નીલવર્ણ પયયથી છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સામિાં કહેવું. - ૪ -
• વિવેચન-૮૩૩ -
પરિમંડલ, દ્રવ્યાર્થતાથી એક જ દ્રવ્ય છે, એક પરિમંડલના ચાર અપહાર નથી, તેથી એકવ વિચારણામાં કૃતયુમ્માદિ વ્યપદેશ કરેલ નથી, પણ કલ્યો વ્યપદેશ જ છે. પૃથક્વ વિચારણામાં કદાચ ચતુકાપહાચી નિયછેદતા થવાથી આ પરિમંડલ થાય, કદાચ ત્રણ, કદાચ બે, કદાય એક શેષ વધે, તેથી ચારે ભેદ કહ્યા. તે સામાન્યથી કહ્યું, વિધાનાદેશથી જે સમુદિતના એક-એકના આદેશથી તે કલ્યો યુકત જ છે.
હવે પ્રદેશાર્થ વિચારણામાં - પરિમંડલ સંસ્થાન, પ્રદેશાર્થથી ૨૦-આદિ ફોમ પ્રદેશમાં જે પ્રદેશો પરિમંડલ સંસ્થાન નિપાદક છે તે અપેક્ષા છે. તે પ્રદેશના ચક અપહારથી ચાર શેષ રહેતા કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તો ચોક, એ પ્રમાણે દ્વાપર અને કલ્યો. કેમકે એ પ્રદેશમાં ઘણા અણુ અવગાહે છે - - હવે અવગાહ પ્રદેશ નિરૂપવા કહે છે - કિંઇર્ત આદિ - ૪ -
વૃતo : જે પ્રતવૃત બાર પ્રદેશ, ઘનવૃત બગીશપદેશી કહ્યું તે ચતુક અપહારથી કૃતયુગ્મ પ્રદેશાવમાઢ, જે ઘનવૃત સાત પ્રદેશી કહ્યું તે ચોજ પ્રદેશાવગાઢ છે. જો પંચપદેશી કહે તો કલ્યોજ પ્રદેશાવગાઢ છે. - જો ઘન વ્યય ચતુકપ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચય પદેશાવગાઢ હોય તો ગ્યોજ પ્રદેશાવગાઢ છે અને ઘન રાય રૂપ પ્રદેશાવગાઢ છે,