________________
૨૫/-3/૮૭૧
એક એક જાતિયમાં એક એક પંક્તિમાં ઉત્તરાર્ધ વડે નિક્ષેપ કરતા અલાબહવ ભાવથી યવાકાર પરિમંડલ સંસ્થાન સમુદાય થાય છે. તેમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્યોના વસ્તુ સ્વભાવથી અાપણાથી આધ પંક્તિ હૃસ્વ છે, તેથી બાકીના ક્રમે બહુ બહતરવથી દીપ-દીર્ધતર, પછી બીજા ક્રમચી અપતરાવથી હ્રસ્વ હ્રસ્વતર જ ચાવતું ઉત્કૃષ્ટ પ્રદેશોના અભાવથી દૂરસ્વતમ જ છે, એ રીતે તુલ્ય વડે તેનાથી બીજા પરિમંડલ દ્રવ્યોથી ચવાકાર ક્ષેત્રની સ્ત્રના થાય. ઈત્યાદિ • x • x • મવE - ચવાકાર - x-x- પૂર્વોક્ત સંસ્થાન પ્રરૂપણા રતનપ્રભાદિ ભેદથી કહે છે, સંસ્થાનોને જ પ્રદેશથી કહે છે –
• સૂત્ર-૮૩૨
ભગવન ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલાં પ્રદેશ વગાઢ છે ? ગૌતમ વ્રત સંસ્થાન બે ભેદ - ધનવૃત્ત અને પત્તરવૃત્ત. તેમાં જે પતરવૃત્ત છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી. તેમાં જે જ પ્રદેશ છે, તે જઘન્યથી પંચ પ્રદેશ અને પંચ પ્રદેશ વગાઢ છે. ઉકટથી અનંતપદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ દેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશ અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને સુગ્મપદેશ. તેમાં જે જ પદેશી છે, તે જઘન્યથી સપ્તપદેશી અને સપ્તપદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પદેશી, અસંખ્યપદેશાવગાઢ છે.
તેમાં જે યુઆuદેશી છે, તે જઘન્યથી બMીશ પ્રદેશ, ભગીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
ભગવાન ! સ સંસ્થાન કેટલાં પ્રદેશ, કેટલા પ્રદેશાવગાઢ છે ? ગૌતમ! ચય સંસ્થાન બે ભેદે - ઘન યસ, પ્રdય. તેમાં જે પ્રતર રાસ છે, તે બે ભેદ • ઓજ પ્રદેશ, સુખ પ્રદેશી. તેમાં જે એજ પ્રદેશ છે, તે જઘન્યથી uિદેશી, ત્રિપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગઢ છે, તેમાં જે યુમuદેશી છે, તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘન અય છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને મુખ્ય પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જન્યથી ૩૫-uદેશી, ૩૫-uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશ છે, તે જઘન્યથી ચાર પ્રદેશી, ચાર પદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ.
ભગવન! ચતય સંસ્થાના કેટલા પ્રદેશ અને કેટલા પ્રદેશ વગાઢ છે ? ગૌતમ! ચતુસ્ત્ર સંસ્થાન બે ભેદે - ઈત્યાદિ જેમ વૃત્ત સંસ્થાનમાં કહ્યું રાવતુ તેમાં જે ઓજ પ્રદેશ છે, તે જઘન્યથી નવ પ્રદેશ અને નવ પ્રદેશાવગઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્યપદેશાવગાઢ છે તેમાં જે યુગ્મપદેશી છે તે જઘન્યથી ચતુઃuદેશી ચતુuદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અનંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનચતુરમ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશ, મુખ્ય પ્રદેશ. તેમાં જે ઓજ પ્રદેશ છે તે જઘન્યથી ૨uદેશી, ૨uદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે. જે મુખ્ય પ્રદેશ છે, તે જઘન્યથી અષ્ટ પ્રદેશી, અષ્ટ પદેશાવગાઢ છે આદિ - ૪ -
ભગવન્! આયત સંસ્થાના કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમી આયત સંસ્થાન ત્રણ ભેદે છે - શ્રેણિ આયત, પતર આયત, ઘન આયત. તેમાં જે શ્રેણિ આયત છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે જ દેશી છે, તે જઘન્યથી છપદેશી, પપદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મ પ્રદેશ છે. તે જઘન્યથી દ્વિપદેશી, હિપદેશ-અવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતું. જે પ્રતર પ્રદેશ છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશ અને ગુમ પ્રદેશ. જે ઓજuદેશી છે, તે જઘન્યથી ૧૫-uદેશી, ૧૫-પ્રદેશtવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે યુગ્મuદેશી છે તે જઘન્યથી છ પ્રદેશ, છ પ્રદેશાવગાઢ છે. ઉતકૃષ્ટથી પુર્વવતું. તેમાં જે ઉનાયત છે તે બે ભેદે છે - ઓજuદેશી, યુગ્મપદેશી. જે ઓજ uદેશી છે, તે જEIન્યથી ૪૫-uદેશી, ૪૫-uદેશાવગાઢ છે. ઉcકૃષ્ટથી પૂર્વવત જે સુખ પદેથી છે, તે જાન્યથી ૧ર-પદેશી અને ૧ર-પ્રદેશ અવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્ છે.
ભગવન / પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશ છે કે પ્રથમ. ગૌતમપરિમંડલ સંસ્થાન બે ભેદે છે . ઘન પરિમંડલ, દતર પરિમંડલ. તેમાં જે પ્રતર પરિમંડલ છે, તે જઘન્યથી ર૦-uદેશી, ૨૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવતુ. જે ઘનપરિમંડલ છે તે જઘન્યથી ૪૦-uદેશી, ૪૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપદેશી, અસંખ્ય-પદેશાવગાઢ છે.
• વિવેચન-૮૩૨ - - પૂર્વે પરિમંડલને પહેલા કહેલું, તો તે છોડીને અહીં વૃતાદિ ક્રમથી કેમ નિરૂપણ કરે છે ? વૃતાદિ ચારે પણ પ્રત્યેક સમસંખ્ય-વિષમસંખ્ય પ્રદેશવાળા હોવાથી તેમના સાધર્મ્સને કારણે તેનો પૂર્વે ન્યાસ કર્યો. પરિમંડલમાં તેનો અભાવ છે. અથવા આ સૂત્રની ગતિનું વૈવિધ્ય છે.
ઘનવૃત તે ચોતરફથી સમઘનવૃત, મોદકવતું છે. પ્રતરવૃત તે બાહચરી હીન છે, તેથી મંડક (રોટલા) માફક પ્રતરવૃત છે.
ઓજ પ્રદેશી - વિષમ સંખ્ય પ્રદેશ નિષa, યુગ્મપદેશી - સમ સંખ્ય પ્રદેશ નિષજ્ઞ છે. ઓજસ્વદેશી પ્રતવૃત જઘન્યથી પંચ અણુકાત્મક પંચ પ્રદેશ અવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક અને અસંખ્ય પ્રદેશ અવગાઢ છે, કેમકે લોકના પ્રદેશ અસંખ્ય છે. •x - X - X - Xx- પિછી વૃત્તિકારે આ પ્રતરની સ્થાપના અને આકૃતિ બતાવી છે, તે વૃત્તિમાં જોવી. અમોએ અહીં આકૃતિ બનાવી નથી, કેમકે આnકૃતિનો અનુવાદ ન હોય.)
| [હવે વૃત્તિમાં અક્ષરશ: અનુવાદ ન કરતા આકૃતિ અને સ્થાપના સિવાયની મw વિશિષ્ટ વૃત્તિ આ પ્રમાણે છે–