________________
૨૪|-|૨૦/૮૫૬
બંને સ્થિતિ કરવી.
જો અકાયથી આવીને ઉપજે તો એ પ્રમાણે અમુકાય પણ જાણવું. - - આ પ્રમાણે સાવત્ ચતુરિન્દ્રિયનો ઉપપાત્ કહેવો. વિશેષ એ કે - બધે જ પોતપોતાની લબ્ધિ કહેવી. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
ЧЕ
જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે કે અસંગી થી ? ગૌતમ ! આ બંને ભેદો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત્ હે ભગવન્ ! અસંી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચેન્દ્રિય તિચિયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. - ૪ - બાકી જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને સંપૂર્ણ તેમજ કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂર્વકોડી પૃથકત્વ અધિક કાળ રહે.
બીજા ગમકમાં આ જ લબ્ધિ છે વિશેષ આ . કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉપજે તો જઘન્યા પોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે, ભગવન્ ! તે જીવો એ પ્રમાણે જે રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતી ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્.
તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્ ! તે જીવો. બાકી બધું જેમ આ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમકમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જન્મ્યા બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર આંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી.
તે જ ઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ આંતર્મુહૂ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુષ્કમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વતવ્યતા છે. વિશેષ એ કે - કાલાદેશથી જાણી લેવું.
તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, તો સંપૂર્ણ પ્રથમ ગમક વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી
--
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૬૦
પૂર્વકોડી પૃથક્ક્ત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ચાર આંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી.
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે મ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ કે – પરિમાણ જેમ આના જ ત્રીજા ગમમાં છે તેમ.
જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત ? ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત નહીં. જો સંખ્યાત યાવત્ શું
પર્યાપ્ત સંખ્યાત કે અસંખ્યાતમાં? બંનેમાં ઉપજે,
સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે બાકીનું જેમ આના સંજ્ઞીના રપભામાં ઉત્પન્ન થનાર પહેલા ગમક માફક કહેવું. માત્ર અવગાહના જન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૦૦૦ યોજન, બાકી પૂર્વવત્ ચાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકત્વ અધિક કાળ રહે.
---
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વક્તવ્યતા, વિશેષ એ કે – કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર આંતર્મુહૂર્ત અધિક છે. - તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં જન્મે, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પૃથ્વીકાયિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના ત્રણ ગમકોમાં કહેતી. સંવેધ અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ - સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. કાલાદેશથી જઘન્યા તમુહૂર્ત અધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથકત્વ અધિક
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર