________________
૨૪/-/૧૭ થી ૧૯/૮૫૩ થી ૮૫૫
૫૩
બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ ૧ર-વર્ષ પ્રમાણ, તેથી ચાર ભવોમાં ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયના ભવમાં ઉત્કૃષ્ટ-૪૯ સત્રિ-દિવસનું પ્રમાણ છે. ચાર ભવોમાં તે ૧૯૬ દિવસ થાય છે. તે બંનેનો સંયોગ કરવો.
તેઈન્દ્રિયના ભવોમાં ઉત્કૃષ્ટ-૪૯ અહોરાત્ર, આઠ ભવમાં ૩૯૨ થાય. એ રીતે બધે જાણવું. આ રીતે ચતુરિન્દ્રિયથી મનુષ્યપર્યન્ત સાથે તેઈન્દ્રિયના બીજા ગમનો સંવેધ કQો તેમ સૂચવ્યું. * * * * * ઈત્યાદિ. પહેલો આદિ ચાર ગમનો સંવેધ તો ભવાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ રૂપ છે, કાલાદેશથી તે સંખ્યાત કાળરૂપ છે. [ઉદ્દેશ-૧૮, ૧૯માં કંઈ લખેલ નથી.]
ફ્રિ ઉદ્દેશ-૨૦-“તિર્યંચ પંચેન્દ્રિય” {}
– X - X - X - X - X – • સૂત્ર-૮૫૬ -
ભગવન્! પંચેન્દ્રિયતિચિયોનિક, કયાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવતુ દેવથી આવીને ઉપજે ગૌતમ! ચારેથી આવીને ઉપજે.
જે નૈરયિકથી આવીને ઉપજે તો શું રનમભા સાવ અધઃસપ્તમી પૃedી નૈરવિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નફથી આવીને
ભગવદ્ ! રનપભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે.
ભાવના તે જીવો એક સમયમાં કેટલા ઉપજે અસુકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ ૫ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરāક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ, ઉકૃષ્ટ સાત ધનુષ, ત્રણ રસ્તની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરની છે.
ભાવના જીવોના શરીરો ક્યાં આકારે છે ? ગૌતમ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે કે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરઐક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે.
તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, મમ નપુંસકવેદ, સ્થિતિ - જદન્યા ૧૦,વર્ષ, ઉતકૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જEાન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા
તમુહૂર્ત અધિક ૧૦,ooo વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂવકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે..
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ણ અધિક ચાર સાગરોપમ આટલો
૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જે રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેતા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવત બધે જ સ્થિતિ અને સંવેધા જાણી લેવા.
ભગવદ્ ! શર્કાપભા પૃeતી નૈરસિક? જેમ રતનપભામાં નવ ગમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે કહા છે. એ રીતે નવે નમક ઉપયોગપૂર્વક કહેવા. એ રીતે છઠી પૃવી સુધી કહેતું. વિશેષ એ કે - અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા.
ભગવન્! ધસપ્તમી પૃedીર્નરયિકo? એ રીતે નવ ગમો કહેવત. વિશેષ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ણ અધિક રરસાગરોપમ, ઉતકૃષ્ટી પ્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ.
પહેલા છ એ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવ ગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉતકૃષ્ટા ચાર ભવગ્રહણ..
નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે – સ્થિતિ વિરોષ છે. કાલાદેશથી બીજ ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક રસાગરોપમ, ઉત્કૃષ્ટી અંતમુહૂર્ણ અધિક ૬૬સાગરોપમ આટલો કાળ રહે. બીજ ગમકમાં જાન્યથી પૂવકોડી અધિક ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત, ઉત્કૃષ્ટી ત્રણ અંતમુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક રર-સાગરોપમ ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકટી અધિક ૬૬-સાગરોપમ. સાતમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ આઠમાં ગમકમાં જઘન્યા તમુહૂર્ત અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મહત્ત અધિક ૬૬સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂવકોડી અધિક 33-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ છે.
જે તિયાયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એન્દ્રિયoથી આવીને ઉત્પન્ન થાય ? ઉપપદ પૃedીકાયિક ઉદ્દેશકવર્તી કહેવો યાવ4 ભગવદ્ ! જે પૃથવીકાયિક પંચેન્દ્રિય નિયંચિયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયવાળામાં ઉપજે. • • ભગવન્! તે જીવો એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વાસ્થાનમાં વકતવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિચિયોનિકમાં પણ ઉત્પણ થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જાન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. બાકી પૂર્વવતું. કાલાદેશથી