________________
૨૪/-[૧/૮૪૦
માફક કહેવી યાવત્ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ ઈત્યાદિ - ૪ -
તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્ કાલાદેશ.
૩૫
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ત અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્ ! તે. બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વતવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ, વિશેષ એ કે – સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોડી અભ્યધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ ચાવત્ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમા ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન૰ એ પ્રમાણે જ યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમાદિ.
• વિવેચન-૮૪૦ :
પદ્મત્ત - પરિણામ, સંહનનાદિની પ્રાપ્તિ, જે રીતે રત્નપ્રભામાં ઉત્પત્તિ કહી, તે સંપૂર્ણ શર્કરપ્રભામાં પણ કહેવી. બીજી નારકીમાં જઘન્યા સ્થિતિ સાગરોપમ, સંજ્ઞીના ભવે અંતર્મુહૂર્ત એ રીતે સાગરોપમ અધિક અંતર્મુહૂર્ત થઈ. બીજીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, તેને ચારથી ગુણતા બાર થાય ઈત્યાદિ - x -. બીજી નાકી આદિમાં
જઘન્ય અને ઉત્કર્ષથી સાગરોપમાદિ કહેવા. જેમકે (૧) એક સાગરોપમ, (૨) ત્રણ, (૩) સાત, (૪) દશ, (૫) સત્તર, (૬) બાવીશ, (૩) તેત્રીશ એ સાતેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે પહેલીમાં ઉત્કૃષ્ટ, તે બીજીમાં જઘન્ય, ઇત્યાદિ સમજવું.
રત્નપ્રભા તુલ્ય નવે ગમ કહેવા. ક્યાં સુધી ? છઠ્ઠી પૃથ્વી સુધી. છઠ્ઠી પૃથ્વી સુધી. ઉત્કૃષ્ટ કાય સંવેધ ચાર ગણો કહેવો. - ૪ - ૪ - પહેલી ત્રણ પૃથ્વીમાં સેવાઈ સંઘયણી ઉપજે, એ રીતે ચોથીએ ચાર, પાંચમીએ ત્રણ, છઠ્ઠીએ બે, સાતમીએ એક સંઘયણ થાય.
હવે સાતમી પૃથ્વી આથ્રીને કહે છે – સ્ત્રીઓની ઉત્પત્તિ છઠ્ઠી નરક સુધી જ હોય. જઘન્ય ત્રણ ભવ - મત્સ્ય, સાતમી પૃથ્વી, મત્સ્ય, સાતમી ઇત્યાદિ.
કાલાદેશથી ૨૨-સાગરોપમ જઘન્યા, મત્સ્યનું અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સાગરોપમ, જો ત્રણ વખત સાતમીમાં ઉપજે અને ચાર પૂર્વકોટી અધિક, કેમકે ચાર વખત મત્સ્યમાં ઉપજે. આ ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે મધ્યમ કાળ પરિમાણ જુદું આવે. (આ પહેલો ગમ)
જઘન્યકાળ સ્થિતિ બીજો, ઉત્કૃષ્ટ કાલસ્થિતિ ત્રીજો ગમ-તેમાં ઉત્કૃષ્ટ પાંચ ભવ ગ્રહણ, જઘન્યકાલ સ્થિતિક આદિ ચોથો ગમ તેમાં રત્નપ્રભાવત્ કહેવું. વિશેષ એ કે - સંઘયણ છ, વેદ ત્રણ કહેવા. પ્રથમ સંઘયણી જીવો આવે, સ્ત્રી ન આવે. - - હવે મનુષ્યાધિકારમાં કહે છે—
• સૂત્ર-૮૪૧,૮૪૨ -
૩૬
[૮૪૧] મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંતી મનુષ્યથી? ગૌતમ ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં.
જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત થી ઉપજે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ થી નહીં.
જો સંખ્યાત વર્ષાયુ યાવત્ ઉપજે તો પતિ સંખ્યાત થી અપચપ્તિ સંખ્યાત વર્ષાયુથી? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં.
ભગવન્ ! જે પર્યાપ્ત સંખ્યાયુક૰ સંી મનુષ્ય તૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! સાતે પૃથ્વીમાં ઉપજે. - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી,
ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય જે રત્નપભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમસ્થિતિમાં ઉપજે.
ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. સંઘયણ-છે. શરીરાવગાહના જથ્થાથી ગુલ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુપ્ એ પ્રમાણે બાકીનું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચાવત્ ભવાદેશથી. વિશેષ એ કે ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. સમુદ્દાત છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસ પૃથકત્વ-ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા માસ યક્ત્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, તો તે જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ૪૦,૦૦૦ વર્ષ અધિક ચાર પૂર્વ કોડી. - - - તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા માસ પૃથકત્વ અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટી ચાર પૂર્વ કોડી
અધિક ચાર સાગરોપમ.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - આ