________________
૨૪/-/૧/૮૩૯
સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો.
(૬) ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પતિ સંખ્યાત વર્ષાયુવાળા યાવત્ તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, હૈ ભગવન્ ! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમસ્થિતિકમાં ઉપજે. ભગવન્ ! તે જીવો પરિમાણાદિથી ભવાદેશપર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂવકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી આદિ - x -
(૭) જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમાં ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી - ૪ -
33
(૮) ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પતિ યાવત્ તિ યોનિકમાં હે ભગવન્ ! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા ચાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી - x -
આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા.
• વિવેચન-૮૩૯ :
(૧) તિન્નિ નાળા॰ નરકગામી સંજ્ઞી તિર્યયોમાં જ્ઞાન-અજ્ઞાન ત્રણે વિકલ્પે હોય છે અર્થાત્ બે કે ત્રણ હોય. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ત્રણ, નસ્કે જનાર સંજ્ઞીને પાંચ સમુદ્ઘાત હોય છે, કેમકે છેલ્લા બે મનુષ્યોને જ હોય. સંડ્વી પંચે તિર્યંચમાં જન્મી, ફરી નકે જઈ, પછી મનુષ્ય, એ પ્રમાણે કાયસંવેધમાં બે ભવ જઘન્યથી હોય, એ રીતે આઠ ભવો કહેવા, - ૪ - ૪ - એ રીતે ઔધિક નાસ્કોમાં ઉત્પાદ. આ પહેલો ગમ.
(૨) પર્યાપ્તા આદિ – (૩) તે જ ઉત્કૃષ્ટકાળમાં, - (૪) જઘન્યકાળ સ્થિતિ આદિ, તેમાં આઠ વિષયમાં અંતર છે – શરીરાવગાહના ધનુષ પૃથકત્વ, લેશ્યા આધ ત્રણ, મિથ્યાર્દષ્ટિત્વ, બે અજ્ઞાન જ, આધ. ત્રણ સમુદ્દાત. જઘન્ય સ્થિતિક અસંજ્ઞી ગમ માફક આયુ, અધ્યવસાય, અનુબંધ છે, અહીં આયુ અંતર્મુહૂર્ત, અધ્યવસાય સ્થાનો અપ્રશસ્ત જ, અનુબંધ અંતર્મુહૂર્વજ. અવસેશ - જેમ સંજ્ઞીના પહેલા ગમમાં અર્થાત્ ઔધિક છે - x +
(૫) તે જ જઘન્યકાળમાં સંજ્ઞી વિષયમાં ગમો, (૬) તે જ ઉત્કૃષ્ટ ઇત્યાદિમાં, (૭) ઉત્કૃષ્ટકાળ આદિમાં, - ૪ - (૮) તે જ ઉત્કૃષ્ટ સ્થિતિક સંજ્ઞી, (૯) ઉત્કૃષ્ટ આદિમાં નવમો ગમ.
સ્લેવ - પ્રસ્તાવના, નિસ્ક્લેવ - નિગમન. તે એ પ્રમાણે છે પર્યાપ્તા સંખ્યાત
13/3
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક આશ્રીને રત્નપ્રભાની વક્તવ્યતા કહી, હવે તેને જ આશ્રીને શર્કરાભા વક્તવ્યતા –
૩૪
• સૂત્ર-૮૪૦ -
(૧) ભગવન્ ! પતિા સંખ્યાત વયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરાષભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - ભગવન્ ! તે જીવો એક સમયમાં એ પ્રમાણે રત્નપભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. ાવત્ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ ચાવત્ ગમનાગમન કરે.
--
(૨) એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે – બધાં ગમોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. - - આ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. (જેમકે) વાલુકાપ્રભામાં ૨૮ સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં-૪૪, ધૂમપભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં તાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વઋષભનારાચ યાવત્ કીલિકા. શંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપભામાં ત્રણ સંઘયણી, તમામાં બે સંઘયણી - વઋષભ નારાય અને ઋષભ નારાવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્
પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુક યાવત્ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી વૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - - ભગવન્ ! તે જીવો જેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે
– વઋષભનારાય સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ વત્ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય કાલાદેશ પણ તેમજ યાવત્ ચાર પૂર્વકોડી અધિક યાવત્ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્રમાણે જ થાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩-સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળસ્થિતિ વક્તવ્યતા