________________
૩૦/-/૧/૯૯૯
૧૮૩
એ પ્રમાણે અસુકુમાર ચાવત્ સ્તનિતકુમાર. પૃથ્વીકાયિક સર્વ સ્થાનોમાં વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક અભવસિદ્ધિક બંને છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા એ પ્રમાણે જ. વિશેષ એ કે - સમ્યક્ત્વ અવધિ-આભિનિબોધિક-શ્રુત જ્ઞાનમાં આ વચ્ચેના બે સમોસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકી પૂર્વવત્ પંચેન્દ્રિય તિર્યંચસોનિક, નૈરયિકવત્ વિશેષ એ કે જે જેટલું હોય તે જાણવું. મનુષ્ય, ઔધિક જીવ સમાન. વ્યંતરજ્યોતિક-વૈમાનિક, અસુરકુમાર સમાન - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૯૯૯ :
ક્રિયાવાદી નારકો જે નૈરયિક કે દેવાયુ ન બાંધે, તે નારકભવાનુભવથી જ છે. જે તિર્યંચાયુ ન બાંધે, તે ક્રિયાવાદાનુભાવથી જાણવું. અક્રિયાવાદી આદિ ત્રણ સમોસરણમાં બધાં પદોમાં તિર્યંચ અને મનુષ્યાયુ જ થાય. પરંતુ સમ્યમિથ્યાર્દષ્ટિ નારકોમાં અંતિમ બે સમોસરણ જ છે. તેમને આયુબંધ નથી, તે ગુણસ્થાનક સ્વભાવથી જાણવું. પૃથ્વીકાયિકને મનુષ્ય-તિર્યંચાયું છે. અપચપ્તિક અવસ્થામાં તેજોલેશ્મી પૃથ્વીકાયિકને તેવા ભાવથી આયુનો બંધ નથી. - ૪ - ૪ -
પંચેન્દ્રિય તિર્યંચ, જો સમ્યગ્દષ્ટિ, કૃષ્ણલેશ્યાદિ પરિણત હોય તો એક જ આયુ ન બાંધે, સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું. - - ૪ - ૪ - તેજોલેશ્તી ક્રિયાવાદી, વૈમાનિકાયુ જ બાંધે, બાકીના ત્રણે ત્રણ કે ચાર ભેદે આયુ બાંધે. ઈત્યાદિ - ૪ - શતક-૩૦, ઉદ્દેશો-૨
— X — x — x —
— સૂત્ર-૧૦૦૦ :
અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી યાવત્ વૈનયિકવાદી પણ છે. - - ભગવન્ ! સલેશ્ત્રી અનંતરોપપક નૈરયિક શું ક્રિયાવાદી છે ? પૂર્વવત્. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-૧-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપત્રક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ અનંતર ઉત્પન્નકમાં જે જેને હોય, તે તેને કહેવું.
ભગવન્ ! ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે પ્રન ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે, આ રીતે ક્રિયા આદિ ત્રણે વાદી કહેવા. ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ બાંધે ? ગૌતમ ! એક પણ આવુ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોપન્ન નૈરયિક કોઈ જ યુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી જે જેને હોય તે તેને કહેવું.
-
ભગવન્ ! ક્રિયાવાદી અન્વંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
વિશે પ્રk ? ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે, અભવ સિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા.
ભગવન્ ! સલેશ્તી ક્રિયાવાદી અનંતરોપન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? ગૌતમ ! તે ભવચિદ્ધિક છે, અભવ નથી. એ પ્રમાણે આ અભિલાષ વડે ઔધિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વકતવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જેને હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક -
મિશ્રāષ્ટિ છે, એ બધાં ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. બાકીના બધાં ભવ સિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. ભગવન્ ! તે એમ જ છે.
૧૮૮
ક્ષ શતક-૩૦, ઉદ્દેશો-૩
— x — * - * —
• સૂત્ર-૧૦૦૧ :
ભગવન્ ! પરંપરોપન્ન નૈરયિક ક્રિયાવાદી ? ઔધિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરોત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધું કહેવું. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવું. • - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે વત્ વિચરે છે.
શતક-૩૦, ઉદ્દેશો-૪ થી ૧૧
— x — — * — * -
• સૂત્ર-૧૦૦૨ :
એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવત્ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે “અનંતર” ત્યારે એક ગમવાળા છે. પરંપર' ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે.
-
વિશેષ એ કે - અલેશ્તી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્ + X + X +
• વિવેચન-૯૯૬ થી ૧૦૦૨ :- ઉદ્દેશા-૨ થી ૧૧
એ રીતે ઉદ્દેશા-૨ થી ૧૧ની વ્યાખ્યા કરવી. વિશેષ આ - ઉદ્દેશા-૨માં મં મે નવળ અર્થાત્ ભવ્યત્વના આ લક્ષણ છે. ક્રિયાવાદી, શુક્લપાક્ષિક, મિશ્રદૃષ્ટિ ભવ્ય જ હોય, અભવ્ય નહીં. બાકીના ભવ્ય કે અભવ્ય હોય. અલેશ્તી, સમ્યગ્દષ્ટિ, જ્ઞાની, અવેદી, અકષાયી, અયોગીનું ભવ્યત્વ પ્રસિદ્ધ જ છે.
ઉદ્દેશા-૩-માં દંડકત્રય કહ્યું. અર્થાત્ ક્રિયાવાદાદિ પ્રરૂપણા દંડક, આયુર્ગંધક દંડક, ભવ્યાભવ્યદંડક. ઉદ્દેશા-૧૧માં અલેશ્તી, કેવલી, અયોગી વર્ષવા.
મુનિપરત્નસાગરે કરેલ શતક-૩૦નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ