________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૨૯
વાનપ્રસ્થ એટલે વનમાં થાય તે વાન, તેમાં પ્રસ્થાન-રહેવું તે જેને છે તે વાનપ્રસ્થ અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ એ ચાર લોકપ્રસિદ્ધ આશ્રમ, તેમાં બીજા આશ્રમમાં વર્તતો તે વાનપથ.
તાપસો-અગ્નિહોગિક, વાધારી, ક્યાંક જોય ને બદલે સત્તા પાઠ છે, ત્યાં પણ આ જ અર્થ છે. નg[ ૩વવા - આ અતિદેશ વડે આ પ્રમાણે જાણવું - કોગિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલકી, કંડીધારી, ફળ ભોજી, સ્નાન કરનાર, સંમાર્જન કરનાર, ડૂબકી લગાવનાર, માટી ગડીને નહાનારા, ગંગાના દક્ષિણ તટે રહેનાર, ઉત્તમ તટે રહેનારા, શંખ વગાડીને ભોજન કરનારા, કિનારે રહી શબ્દ કરનારા, હરણમાં લુબ્ધ, હાથી મારીને આજીવિકા કરનારા, દંડ ઉંચો કરીને ચાલનારા, દિશાની પૂજા કરનારા, વલ્કલ વઘારી, મંડપમાં રહેનારા, પાણીમાં રહેનારા, વૃક્ષમૂલે રહેનારા, પાણી ભક્ષણ કરનારા, વાયુભક્ષી, રોવાળમક્ષી, મૂલ-કંદ-છાલ-પાન-પુષ-ફળ-બીજ આદિ ખાનાર, જળમાં સ્નાન કરવાથી કઠોર ગામવાળા, આતાપના વડે પંચાગ્નિ તપ કરનારા, અંગારા કે ભાડભુંજાથી શરીરને પકાવનારા * * * * * * * ચેલવાસીને બદલે ક્યાંક વેલવાસી એવો પાઠ છે, તેનો અર્થ છે સમુદ્રની વેળાની નજીક વસનારા, જળવાસી-પાણીમાં ડુબીને રહેનારા ઈત્યાદિ. અહીં મનrfમયદિUTગાયનો અર્થ છે, જેઓ સ્નાન કર્યા વિના ભોજન કરતા નથી, સ્નાન કરીને કઠોર શરીરી થાય છે. એમ વૃદ્ધ વ્યાખ્યા છે. ક્યાંક નનામસેજ માપૂર એવો પાઠ પણ જોવા મળે છે, તેનો અર્થ ઉપર મુજબ થાય છે.
વિસા વકવાનr તવાને - એક પારણામાં પૂર્વ દિશામાં જે ફળાદિ છે, તેને લઈને ખાનારા, બીજા પારણામાં દક્ષિણ દિશામાં, એ પ્રમાણે દિશાયવાલથી જેમાં તપ કર્મ અને પારણું કરવું, અર્થ થાય છે, તે તપ કર્મ દિકવાલ તપોકર્મ છે, એમ કહેવાય છે • x -
તારું રૂટ્ટ આદિ, અહીં “જેમ ઉવવાઈમાં કહ્યું તેમ” એમ લખેલ છે, તેનાથી આ પ્રમાણે જાણવું - મનોજ્ઞ, મણામ ચાવત્ વલ્સથી અનવરત અભિનંદાતા, અભિસ્તવાતા આ પ્રમાણે કહ્યું - જય જય નંદા, જય જય ભદ્દા. તમારું કલ્યાણ થાઓ. હે પુત્ર ! ન જીતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતની મધ્યે વસો, ના જીતેલા શત્રુપક્ષને જીતો, જિતેલા મિત્રપક્ષનું પાલન કરો, જિતેલ વિનો મધ્યે વસો. હે દેવ ! સ્વજનો મધ્ય ઈન્દ્રની જેમ, તારા મધ્યે ચંદ્રની જેમ, નામ મધ્યે ધરણની જેમ મનુષ્યો મધ્ય ભરતની જેમ, ઘણાં વર્ષો, ઘણાં સો વર્ષો, ઘણાં હજાર વર્ષો, ઈત્યાદિ (આશિર્વચન) કહે છે.
વાહનવO • વકલમાંથી બનેલ વાલ્કલ. તે વસ્ત્ર ધારણ કર્યા છે જેણે તે વાકલવઅનિવસિત. ૩૪૬ - કુટીર, તાપસગૃહ. વિદurärzથા - કિઢિણ એટલે વાંસનું બનેલ તાપસ માટેનું ભાજન વિશેષ. તેના ભારને વહેનાર યંત્ર તે કિઢિણસાંગાયિક, HTTય - લોકપાલ. ત્યારે પણ • પરલોક સાધન માર્ગમાં [11/9]
૧૩૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રવૃત અથવા ફલાદિ લાવવાના ગમનમાં પ્રવૃત શિવરાજર્ષિ. A • મૂળ સહિતનું ઘાસ, મુસ - મૂળરહિત ઘાસ, માદા - લાકડા, સમિધ. પત્તાનો છે. વૃક્ષની શાખાને વાળીને પત્રો લેવા તે. વેવિડ - વેદિકા એટલે દેવાર્ચન સ્થાન, વનિ-બહુમારિકા, તેને પ્રમાર્જે છે. વર્તવામm રે - છાણ વગેરેથી ઉપલેપન, પાણી વડે સંમાર્જન કે શુદ્ધિ કરવી.
રમવાનHIOાણ - જેના હાથમાં દર્ભ અને કળશ છે તે. તથા સામસામવ7સહOTU - પાઠ ક્યાંક છે, તેનો અર્થ છે - દર્ભ વડે ભરેલો જે કળશ, તે જેના હાથમાં છે તે. નમકના - પાણી વડે દેહ શુદ્ધિ માત્ર સ્ત્રી - દેહશુદ્ધ થવા છતાં પાણી વડે ક્રિડારત. નનામય - પાણી રેડવું તે. માયંત - જળનો સ્પર્શ, યોવના • અશુચિ દ્રવ્યો દૂર કરવાથી. શું થાય? પરમશૂચિભૂત થઈને દેવોને અને પિતૃને જલ અંજલિ દેવારૂપ કૃત્ય જેણે કરેલ છે તે. તથા શક વડે કાષ્ઠને ઘસીને - નિર્મન્શનીય કાષ્ઠને ઘસે છે, પછી ગાથા છે, તે આ પ્રમાણે
સાત અંગોને સારી રીતે સ્થાપે છે - સકથા, વલ્કલ આદિ. તેમાં સંથા - તે સમયે પ્રસિદ્ધ ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિસ્થાનકે પણ સ્થાન, શસ્યા ઉપકરણ, લાકડાનો દંડ અને પોતાને.
૨૬ - ભાજન પાત્ર વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ જ કહેવાય છે. તે ચરુ એટલે બલિ. તથતિ - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે ચે. અતિથિઆગંતુકની પૂજા કરે છે.
તે કેમ માનવું ? અહીં કન્ય શબ્દ વિતર્ક અર્થમાં છે. બીજા શતકનો પાંચમો ઉદ્દેશો, તે નિર્ઝન્ય ઉદ્દેશક. એક વિધિ-પ્રકાર વડે વિધાન-વ્યવસ્થાન જેમાં છે તે, કેમકે બધાં સમુદ્રવૃત્ત છે. વિસ્તારમાં બધાં એક એકથી આગળના ક્રમે બમણાં થતાં જાય છે. આ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહ્યું છે તે - તેના વડે આમ કહે છે –
બમણાં બમણાં વિસ્તરતા એવા અવભાયમાન થતા એવા અથતિ શોભતા તરંગવાળા, સમુદ્રની અપેક્ષાએ આ વિશેષણ છે. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહયપત્ર, લાપત્ર, પ્રફૂલ કેશરાયુક્ત - એટલે - જેની કેશરા વિકસિત થયેલી છે, તેનાથી સંયુક્ત. તેમાં ઉત્પલ એટલે નીલોપલાદિ. કુમુદ - ચંદ્ર વિકાસી, પુંડરીક - શ્વેત, બાકીના પદો રૂઢિથી જાણવા.
સવર્ણાદિ-પુદ્ગલ દ્રવ્યો, અવણિિદ - ધમસ્તિકાયાદિ. અમબદ્ધ - પરસ્પસ્થી ગાઢ આશ્લેષવાળા. અન્નમન્નપુઢાઈ-પરસ્પરથી ગાઢ ધૃષ્ટ. અહીં ચાવતુ શબ્દથી આ પ્રમાણે જાણવું - અન્યો ન્ય બદ્ધ-સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધતાથી રહેલ છે. તાવમામદ - તાપસનો મઠ. - અહીં શિવરાજર્ષિની સિદ્ધિ કહી, તેને સંહનનાદિ વડે નિરૂપતા હવે આમ કહે છે -