________________
૧૧-૪૯૯
છે શતક-૧૧, ઉદ્દેશો-રૂ“શાલૂક” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૪૯૯ -
ભગવન્! એકપત્રક શાલૂક એક જીવવાનું છે કે અનેક જીવવાળું ? ગૌતમ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વકતવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત અનંતવાર, વિરોષ આ • શરીરવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષપૃથકત્વ. બાકી પૂર્વવત.
ભગવા તે ઓમ જ છે, એમ જ છે.
૧રર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કુંભિક ઉદ્દેશ વકતવ્યતા સંપૂર્ણ કહેતી. ભગવદ્ ! તે એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૬-“પા” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૩ -
ભગવન! એકપત્રક પu, એકજીવક કે અનેક જીવક છે ? એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વકતવ્યતા સંપૂર્ણ કહેવી. ભગવન! એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-3-“પલાશ” છે. X - X - X - X - X - X —
-
• સૂત્ર-૫૦૦ :
ભગવાન ! એકઝક પલાશ એકજીવક છે કે અનેકજીવક ? અહીં ઉત્પ+ ઉદ્દેશાની વકતવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ • શરીરની અવગાહના જઘન્યથી
ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથકત્વ, તેમાં દેવો ન ઉપજે. વેસ્થામાં • ભગવન! તે જીવો, કૃષ્ણલી , નીલલેયી કે કાપોતલેક્સી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ કે કાપોત વેચીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્ ભગવદ્ ! તે એમ જ છે, ઓમ જ છે.
$ શતક-૧૧, ઉદ્દેશો-૭-“કર્ણિક” છે.
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૪ -
ભગવાન ! એકબક કર્ણિક શું એક જીવ છે? એ બધું સંપૂર્ણ પૂર્વવત કહે. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
શતક-૧૧, ઉદ્દેશો-૮-“નલિન” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૫૦૫ -
ભગવાન ! એકપત્રક નલિન એક જીવ છે ? એ બધું સંપૂર્ણ પૂર્વવત ચાવતુ અનંતવાર કહેવું - ભગવન! તે એમ જ છે (૨).
• વિવેચન-૪૯૯ થી પ૦૫ [ઉદ્દેશા-ર થી ૮)
‘શાલૂક' આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – “દેવોમાં ઉત્પન્ન થતાં નથી”, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ચ્યવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ'માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપશરતત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. - - તથા લેસ્યાદ્વારમાં “આમ કહેવું” એ વાક્ય શેષ છે. તે જ દશવિ છે - જો તેજોલેશ્યા યુકત દેવ, દેવભવથી ચ્યવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુકિતથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આધ ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે.
આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાયા છે - શાલૂકમાં ધનુષ પૃથd, પલાશમાં ગાઉ પૃથકd, બાકીના છ એમાં અધિક ૧000 યોજન છે... કુંભિક અને નાસિકમાં વર્ષપૃથકત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંભિક, નાલિક, પલાશમાં ત્રણ વૈશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર વૈશ્યાઓ હોય છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-૪-“કુંભિક” છે.
– X - X - X - X - X - X – • સૂત્ર-૫૦૧ -
ભગવાન ! એકબક કુંભિક જીવ, ઓકજીવક કે અનેકજીવક ? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ • સ્થિતિ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્રd. બાકી પૂર્વવત.
ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે.
છે શતક-૧૧, ઉદ્દેશો-પ-“નાલિક” છે .
- X - X - X - X - X - X – • સૂત્ર-૫૦૨ - ભગવાન ! ઓકઝક નાલિક, ઓકજીવક કે અનેકજીવક છે ? એ પ્રમાણે