________________
૧૧/-/૧/૪૫ થી ૪૯૮
૧૧૩
(૧૪,૧૫) ભગવન ! તે જીવોના શરીરો કેટલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળ હોય, જીવ સ્વય વર્ણ, ગંધ, સ, સ્પર્શ રહિત છે.
(૧૬) ભગવન તે જીવો ઉચ્છવાસ નિઃશ્વાસ યુકત છે કે ઉચ્છવાસનિઃશાસ રહિત છે ? ગૌતમાં ૧-ઉચ્છવાસક, ર-નિઃશાસક, ૩-ઉચ્છવાસનિઃશ્વાસરોહિત, ૪-ઉચ્છવાસકો, ૬-નિઃશ્વાસકો, ૬-ઉચ્છવાસકો નિઃશ્વાસકો, - અથવા - ઉચ્છવાસક અને નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા ઉચ્છવાસ - અથવા - ઉચ્છવાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-ચાર ભંગ, અથવા - નિઃશાસક અને અનુચ્છનાસકનિઃશાસક ચાર ભંગ, અથવા ઉચ્છવાસક અને નિઃશ્વાસક અને અનુચ્છવાસકનિઃશ્વાસક-આઠ ભંગ.
(૧૭) તે જીવો ભગવન ! હાક છે કે અનાહારક? ગૌતમ આસાહારક નથી. આહાક કે અણાહારક એ પ્રમાણે આઠ અંગો છે.
(૧૮) ભગવન ! તે જીવો વિરત છે, અવિસ્ત છે, વિરતાવિરત છે ? ગૌતમ વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે.
(૧૯) ભગવન! તે જીવો સક્રિય છે કે -ક્રિય ? ગૌતમ તેઓ અક્રિય નથી, સ-ક્રિય કે સક્યિો છે.
(૨૦) ભગવન ! તે જીવો સતવિધબંધક છે કે અષ્ટવિહાબંધક ગૌતમ સપ્તવિદાબંધક કે અષ્ટવિધલંકાદિ આઠ ભંગ
(૨૧) ભગવાન ! તે જીવો આહારસંજ્ઞોયુક્ત છે કે ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! અહારસંજ્ઞોપયુતાદિ ૮૦ ભંગ.
() ભગવન ! તે જીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી ? ગૌતમ. (ક્રોધકષાયી દિ) ૮૦ ભંગ.
(૩) ભગવાન ! તે જીવો મી-પુરુષ કે નપુંસકવેદક છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસકવેદકો છે.
(૨૪) ભગવાન ! તે જીવો રુરીવેદ-પુરુષવેદ કે - નપુંસક વેદ બંધક છે ? ગૌતમ ! સ્ત્રી-પુરુષ-નપુંસક છેદ તબંધકના ૨૬ ભંગ
(૨૫) ભગવાન ! તે જીવો સંજ્ઞી કે સંજ્ઞી ? ગૌતમાં તે સંsી નથી, સંજ્ઞી કે અસંજ્ઞીઓ છે.
(૨૬) ભગવન તે જીવો સ-ઈન્દ્રિય છે કે અનિનિદ્રય ગૌતમ ! અનિન્દ્રિય નથી, સ-ઈન્દ્રિય કે સ-ઈન્દ્રિયો છે.
() ભગવન તે ઉત્પલ જીત, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
(૨૮) ભગવન! તે ઉત્પલ જીવ, પૃપીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય ? કેટલા કાળે ગતિગતિ કરે ? ગૌતમ! ભવાદેશે જઘન્યથી બે
૧૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભવગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવગ્રહણ કરે કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્વ-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિઆગતિ કરે. -- ભગવતુ ! તે ઉત્પલ જીવ અપ્રાય જીવ થઈને એ પ્રમાણે પૃટની જીવમાં કહ્યા મુજબ કહેવું, ચાવત વાયુજીવમાં પણ કહેવું. ભગવન ! તે ઉત્પલ જીવ, વનસ્પતિ અવરૂપે થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ-ગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ-ઉત્કૃષ્ટ અનંત ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-તાકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિઆગતિ કરે છે..
ભગવન ! તે ઉ૫લ જીવ, બેઈન્દ્રિય જીવમાં જઈ ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે ? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ ! ભવદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટ સંધ્યાત-ભવગ્રહણ, કાલ આદેશાથી જઘન્ય બે અંતમહd, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે વેઈન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણતું. ભગવાન ! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિય યોનિકમાં જઈને ફરી ઉત્પલજીવમાં ? પૃચ્છા. ગૌતમાં ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડ પૃથકત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણતું યાવતું આટલો કાળ ગતિ આગતિ કરે.
(૨૯) ભગવન્! તે જીવો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ આહારોદ્દેશકમાં વનસ્પતિકાચિકનો આહાર કહ્યો તેમજ યાવત સત્મના આહાર કરે છે. વિશેષ-નિયમાં છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત
(૩૦) ભગવન! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે ? ગૌતમ ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
(૩૧) ભગવાન ! તે જીવ ઉત્કર્તાને તુરંત ક્યાં જાય છે, કયાં ઉત્પન્ન થાય છે ? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિકમાં આદિ ? એ પ્રમાણે જેમ “સુકાંતિ”માં ઉદ્ધતનામાં વનસ્પતિકાચિક માફક કહેવું. • • • ભગવન્! હવે (છે કે ) સર્વે પ્રાણો-ભૂતો-જીવોસવો શું ઉતાની મૂળકંદ-નાળ-પત્ર-કેસર-કર્ણિકા-સિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે ? ગૌતમ! અનેકવાર કે અનંતવાર થયા છે. ભગવા તે એમજ છે, એમજ છે.
• વિવેચન-૪૫ થી ૪૯૮ -
તેમાં પહેલાં ઉદ્દેશકમાં દ્વાર સંગ્રહગાથા વાયનાંતરમાં દેખાય છે, તે અહીં નોંધી છે. આ ગાથાના અર્થો ઉદ્દેશકાર્ય વડે જાણવા.
ઉત્પલ-નીલોપલાદિ એક પાન છે જેમાં તે એકઝક, અથવા એક એવું તે પત્ર તે એકપત્ર, એક પત્રકપણે અહીં કિશલયાવસ્થાની ઉપર કહેવું. જ્યારે એક