________________
૧૦-૩/૪૮૨
૧૦૩
ગૌતમ! પૂર્વે વિમોહિત કરીને પછી પણ જાય, પૂર્વે જઈને પછી પણ વિમોહિત કરે. • • • ભગવદ્ ! અલ્પBદ્ધિક અસુરકુમાર મહાદ્ધિક અસુરકુમારની વચ્ચોવચ્ચથી જઈ શકે ? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અસુરકુમામાં પણ ત્રણ આલાવા કહેવા, જેમ સામાન્યથી દેવમાં કહ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણતું. સંતર, જ્યોતિકમાં એમ જ છે.
ભગવાન ! આઋદ્રિક. દેવ, મહર્વિક દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. સમઋદ્ધિક દેવ સમાદ્ધિકા દેવીની મદળેથી જઈ શકે ? પૂર્વવત દેવ સાથે દેવીનો દંડક પણ વૈમાનિક પત્તિ કહેવો.
ભગવન અદ્ધિકા દેવી, મહાદ્ધિક દેવની વચોવરયથી જઈ શકે? એ પ્રમાણે. આના પણ ત્રણ દંડક કહેવા. યાવત મહાકદ્ધિા વૈમાનિકી દેવી, અદ્ધિક વૈમાનિકની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જઈ શકે.
ભગવાન ! અત્રકદ્ધિના દેવી, મહાદ્ધિા દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સમગ્રહિદ્રક દેવી, સમદ્ધિક દેવીની સાથે, તેમજ જાણવું. મહહિક દેવીને લાકદ્ધિક દેવી સાથે પૂર્વવત. એ રીતે એકએકના ત્રણ-ત્રણ આલાવા કહેવા યાવત્ ભગવન્! મહદ્ધિક વૈમાનિકી, અાદ્ધિક વૈમાનિકીની વચ્ચોવચ્ચેથી નીકળી શકે ? હા, નીકળી શકે. ભગવન્! તેણી શું વિમોહિત કરીને જવા સમર્થ છે? પૂર્વવત ચાવવ પૂર્વે જઈને, પછી પણ વિમોહિત કરે. આ ચાર દંડકો છે.
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશું, આળોટીશું -..
આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા ભાષાનો... અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃn ભાષાનો - - - શું ભાષા પ્રાપની છે ? આ ભાષા મૃષા નથી ? :- હા, ગૌતમ! આ આશ્રય કરીશું ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન! તે ઓમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૩ થી ૪૮૬ :
હૃદય અને યકૃત - જમણી કુક્ષીણત, ઉદરનો અવયવ વિશેષ. મત્તા - અંતરાલમાં. - “ખુ-ખુ” શબ્દ કહ્યો. તે ભાષારૂપ છે, તેથી ભાષા વિશેષને ભાષણીયવથી દર્શાવવાને માટે કહે છે -
થ - પ્રશ્નાર્થ માટે છે, ભગવંત મહાવીને આમંત્રીને ગૌતમ સ્વામી પૂછે છે. - અમે આશ્રયણીય વસ્તુનો આશ્રય કરીશું, શયન કરીશું, ઉંચા સ્થાને રહીશું, બેસીશું, સંથારામાં રહીશું આદિ ભાષા શું પ્રજ્ઞાપની છે ? આ ઉપલક્ષણ પર વચનથી ભાષા વિશેષનું પ્રજ્ઞાપનીયત્વ પૂછ્યું. હવે ભાષાજાતિનું તે પૂછે છે ? માતof આદિ બે ગાયા
(૧) આમંત્રણી - હે દેવદત્તા આદિ સંબોધન. આ ભાષા વસ્તુના અવિધાયકવા અને નિષેધકત્વથી સત્યાદિ ત્રણ ભાષા સ્વરૂપના વિયોગથી ‘સત્યામૃષા' ભાષા પ્રજ્ઞાપનાદિમાં કહી છે. એ પ્રમાણે આજ્ઞાપની આદિ.
(૨) આજ્ઞાપની - બીજાને આજ્ઞાપન કાર્યમાં પ્રવર્તતી. જેમકે ઘડો બનાવો. - (3) - ચાયની - ‘વસ્તુ વિશેષને આપો' એ રીતે માંગવારૂપ.
(૪) પ્રચ્છની - અવિજ્ઞાન સંદિગ્ધ અર્ચના જ્ઞાનાર્થે તેના અભિયુક્તને પ્રેરણારૂપ. • (૫) : પ્રજ્ઞાપની - શિષ્યને ઉપદેશ દેવારૂપ. જેમકે - પ્રાણ વધથી નિવૃત, દીઘયુિષ અને અરોગી થાય છે અને પ્રજ્ઞાપની ભાષા કહી છે.
(૬) પ્રત્યાખ્યાની - હવે હું આ - આ યાચીશ નહીં એવા નિયમરૂપ.
(૩) ઈચ્છાનુલોમા • બીજાની ઈચ્છાને અનુસરવી કે પોતાની ઈચ્છાને પ્રગટ કરવી. - (૮) - અનભિગૃહીતા - અર્ચને ન જાણવાથી જે કહેવાય છે.
(૯) અભિગૃહીતા-અર્ચના જ્ઞાનથી જે બોલાય છે. તે. ઘટવતું.
(૧૦) સંશયકરણી - જે અનેકાર્યની પ્રતિપત્તિ કરી છે તે સંશય કરણી છે. જેમ “સૈધવ' શબ્દ પુરષ-લવણ-વાજિ અર્થમાં પ્રવર્તે છે.
(૧૧) વ્યાકૃતા • સ્પષ્ટાર્થવાળી, (૧૨) અથાકૃતા ગંભીર શબ્દાર્થવાળી અથવા અસ્પષ્ટ ઉચ્ચારવાળી ભાષા.
પ્રજ્ઞાપની-જેના વડે અર્થ કહેવાય છે, અર્થ કથની વક્તવ્યા. તે મૃષા ભાષા નથી. મૃષા એટલે અર્થને ન જણાવનારી કે અવકતવ્યા નહીં.
‘આશ્રય કરીશું’ ઈત્યાદિ ભાષા ભવિષ્યકાળ વિષયક છે. તે અંતરાયના
- વિવેચન-૪૮૨ -
આત્મઋદ્ધિથી એટલે પોતાની શક્તિથી, જેની પોતાની જ ઋદ્ધિ છે, તે આત્મઋદ્ધિક. દેવ, સામાન્યથી કહ્યા. વીડkતે - ઉલ્લંધેલ. પ પ - પરમહદ્ધિ વડે અથવા પરાદ્ધિક, વોદિત્તા - ધુમ્મસ આદિ અંધકાર કરવા વડે મોહ ઉપજાવીને, તે જોતો ન હોય તે રીતે ઉલ્લંઘન કરે. એ પ્રમાણે અસુરકુમારના ત્રણ આલાવા - અપકદ્ધિક-મહાદ્ધિકનો એક, બંને સમદ્ધિકનો બીજો, મહાઋદ્ધિકઅઋદ્ધિકનો ત્રીજો.
ચાર દંડક આ રીતે - (૧) સામાન્યથી દેવ વડે, (૨) ત્રણ આલાવા યુક્ત દેવ-દેવી દંડક, વૈમાનિકાંત, (3) દેવી-દેવી દંડક વૈમાનિકાંત બીજ, (૪) એ પ્રમાણે દેવી-દેવીનો. -- દેવક્રિયા કહી. તે અતિ વિસ્મયકારી હોય છે, તેથી વિસ્મયકર બીજી વસ્તુનો પ્રશ્ન કરતાં કહે છે -
• સૂત્ર-૪૮૩ થી ૪૮૬ :
[૪૮] ભગવન ! દોડતો ઘોડો “બુ-બુ’ (શબ્દ) કેમ કરે છે ? ગૌતમ! દોડતા ઘોડાના હૃદય અને યકૃતની વચ્ચે આવો કર્કટ નામક વાયુ ઉત્પન્ન થાય છે, જેથી દોડતો ઘોડો “બુ-ખુ' (શબ્દ કરે છે.)
[૪૮૪ થી ૪૮૬) ભગવન ! આમે (આ બાર પ્રકારની ભાષાનો) આશ્રય