________________
૮૪
૯/-/33/૪૬૫ ભાગ, દેશ એટલે મહત્તર ભાગ. આ દંડક બીજી રીતે પણ છે, તે આ - કંદર, દરિ, કુહર, વિવર, ગિરિ, પાયાર, અટ્ટાલ, ચરિચ, દ્વાર, ગોપુર, પ્રાસાદ, દુવાર, ભવન, દેવકુલ, આરામ, ઉધાન, કાનન, સમપ્રદેશ. * * * * *
ઘોડાની હણહણાટી, હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્રણથી મહા કલકલ અવાજથી, લોકોના સુમધુર (સ્વર)થી આકાશને પુરતો, ચોતરફ ઉત્તમ સુગંધ, પુષ્પ, ચૂર્ણની નીકળતી વાસથી આકાશને સુગંધી કરતો. તેમાં સુગંધી એટલે ઉત્તમ પુષ્પોનું ચૂર્ણ, ઉહૂિદ્ધ એટલે ઉંચે ગયેલ, વાસરેણુવાસકની જ.
કાલાવર પવર ઈત્યાદિ – તેમાં કાલાવરુ - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવર કુંદદુક્ક, તરક, તેના સિવાયનો ધૂપ. આવા લક્ષણવાળો અથવા તેમાંથી જે નીકળતો-વહેતો, જેના વડે જીવલોક વાસિત કરતો. જેમના ગમનથી જનમંડલ ક્ષોભિત થયેલ છે તે (તે રીતે નીકળે છે)
કાનનવાનવ ઈત્યાદિ • પૌજન અથવા પ્રચુરજનો, બાળકો અને વૃદ્ધો, જેઓ પ્રમદિત થયા છે, વરિત દોડ્યા અર્થાત શીઘ જતાં એવા, તેઓના વ્યાકુળઆકુળ અર્થાત અતિવ્યાકુલ એવા જે બોલશબ્દો, તે ઘણાં છે જેમાં, તે તથા આ પ્રકારે આકાશને કરતા, ક્ષત્રિય કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. બાકી લખ્યું જ છે.
3 વા, અહીં ચાવત્ કરણથી આમ જાણવું - કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક ઈત્યાદિ. આ ભેદી રૂઢિથી જાણવા. કામ એટલે શબ્દાદિરૂપોમાં જન્મેલ, ભોગ એટલે ગંધરસ-સ્પર્શ, તેની મધ્યે વૃદ્ધિને પામેલ. કામ સ્વરૂપ રજ તે કામરેજ, તેના વડે અથતુિ કામરજથી, કામરતથી અથવા કામાનુરાગથી લેપાયા નથી.
પિત્તનારું ઈત્યાદિ. મિત્ર, જ્ઞાતિ-સ્વજાતીય, નિજક એટલે મામા વગેરે, સ્વજનપિતા, કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસ આદિ, આ બધાંથી લેપાયા નહીં અથર્ સ્નેહથી ન બંધાયા.
હવાર - અહીં ચાવત્ કરણથી આમ જાણવું – ઘાસ, સિંદુવાર, ભાંગેલી મુક્તાવલીની જેમ અશ્રુ (ની ધાર થઈ)
ગથળે - હે પુત્ર ! પ્રાપ્ત સંયમ યોગમાં પ્રયત્ન કરવો. ઘડિયર્થ - પ્રાપ્ત સંયમયોગોમાં પ્રાપ્તિ માટે ઘટતું કરવું, પરિમિયર્થ એટલે પરાક્રમ કરવું, પુરષવ અભિમાન સિદ્ધ ફળ કરવું જોઈએ. આ બધાં પ્રયોજન માટે પ્રવજ્યા પાલન લક્ષણમાં પ્રમાદ ન કરવો જોઈએ.
એ પ્રમાણે જેમ કષભદત્ત - તેના દ્વારા આ પ્રમાણે સૂચવે છે - ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન ! આ લોક આદિત છે ઈત્યાદિ.
• સૂત્ર-૪૬૬,૪૬૭ - [૬૬] ત્યારપછી કોઈ દિવસે જમાલી આણગાર જ્યાં શ્રમણ ભગવંત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવાન ! આપની અનુજ્ઞા પામીને હું પo૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઈચ્છું છું.
ત્યારે તે શ્રમણ ભગવંત મહાdટ, જમાલી આણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા.
ત્યારે તે જમાવી અણગરે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, પ્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે ભગવન્! હું આપની અનુજ્ઞા પામીને પoo અણગાર સાથે વાવત વિચરવા ઈચ્છું છું.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર જમાલી અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર (સાંભળીને) આદર ન કર્યો મૌન રહil.
ત્યારે તે જમાલી આણગાર શ્રમણ ભગવત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું. વંદન-નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરે. છે. તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી - વર્ણન - કોષ્ટક ચૈત્યવન યાવ4 વનખંડ. તે કાળો, તે સમયે ચંખ નામક નગરી હતી - વર્ણન. પૂણભિક્ત પૈત્ય હતું - વર્ણન. યાવતુ પૃવીશિલાપક હતો.
ત્યારે તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે પoo અણગારો સાથે સંપરિવૃત્ત થઈને, પુવનપૂર્વ વિચરતા, પ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ટક ચૈત્ય હતું. ત્યાં આવ્યા, ત્યાં આવીને યથાપતિરૂપ અવગ્રહ, અવગ્રહ છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અદા કોઈ દિવસે પૂવનિપૂર્વી વિચરતા ચાવ4 સુખે સુખે વિહાર કરતાં જ્યાં ચાંપાનગરી હતી, જ્યાં પૂણભદ્ર ચત્ય હતું,
ત્યાં આવે છે, ત્યાં આવીને યથાપતિરૂપ અવગણ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સંયમ, તપથી આત્માને ભાવતા રહે છે.
ત્યારે તે જમાવી અણગારને તેના અરસ, વિલ્સ, અંત, uld, ૫, લુચ્છ, કાલાતિકાંત, પ્રમાણતિકાંત, શીત પાન-ભોજન કે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ સેગાનંક પ્રાદુભવિ પામ્યો. તે રાગ ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ,. કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ તીવ્ર અને દુસહ હતો. તેમનું શરીર પિત્તજવસ્થી વ્યાપ્ત હોવાથી દાહકવરવાળું થયું.
ત્યારે તે જમાલિ અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિર્મભ્યોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! તમે મારા માટે શવ્યાસંસારક પાથરો. (તૈયાર કરો.)
ત્યારે તે શ્રમણ નિભ્યોએ જમાલિ અણગારના આ કથનને વિનય વડે