________________
૯)-૩૪૫૩
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
• અથવા • એક રનપભામાં, એક ધૂમપભામાં, એક આધ:સપ્તમીમાં હોય(૧૪).
- અથવા - એક રતનપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૧૫) • • અથવા - • એક શર્કરાપભામાં, એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય • અથવા એક શર્કસપભામાં, એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય, યાવત્ - અથવા - એક શર્કરાપભામાં, એક વાલુકાપભમાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૯).
- અથવા " એક શર્કરાપભામાં, એક પંકપભામાં, એક ધુમપભામાં હોય ચાવતુ એક શર્કાપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨) • • અથવા • • એક શર્કરાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા • એક શર્કસપભામાં, એક ધૂમપભામાં, એક અધ:સમીમાં હોય. (૨૪) • • અથવા • • એક શર્કરાપભામાં, એક તમામાં, એક આધ:સપ્તમીમાં હોય. (૫)
• અથવા - એક વાલુકાપભામાં, એક પંભમાં, એક ધૂમપભામાં હોય. -અથવા - એક વાલુકાપભામાં, એક પંકાપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક પંકપભામાં, એક આધસતમીમાં હોય (૨૮) • • અથવા • • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય • અથવા • એક વાલુકાપભામાં, એક ધૂમપભામાં, એક આધસપ્તમીમાં હોય (so) • - અથવા • • એક વાલુકાપભામાં, એક તમામાં, એક ધસપ્તમીમાં હોય (૩૧) • • અથવા એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક તમામાં હોય, • અથવા - એક પંકપભામાં, એક ધૂમપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૩) • • અથવા એક પકપભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩) • • અથવા - - એક ધૂમપભામાં, એક તમામાં એક અધસપ્તમીમાં હોય. (૩૫)
ભગવન! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપભામાં હોય ? પૃચ્છા. ગાંગેય! રનપભામાં હોય યાવતું અધ:સપ્તમીમાં હોય () - • એક રતનપભામાં. ત્રણ શર્કરપભામાં હોય ચાવત - અથવા - એક રતનપભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય (૬) - - અથવા બે રનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતુ બે રતનપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૨) • • અથવા ત્રણ રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવતુ અથવા મણ રતનપભામાં, એક અધાતમીમાં હોય (૧૮).
અથવા એક શર્કરાપભામાં, ત્રણ તાલુકાપભામાં હોય. એ પ્રમાણે રતનપભા માફક શર્કાપભામાં પણ કહેવું (૫) એ રીતે એક-એક સાથે યોગ કરી યાવતુ - અથવા • મણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨,૯૬,૩ - ફુલ-૬૩ ભંગ થયા.)
• અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, બે વાલુકાપભામાં હોય ચાવ4 - અથવા • એક રનપભામાં, એક શર્કરાપભામાં યાવતુ બે અધઃસપ્તમીમાં
હોય (૫).
અથવા - એક રનપભામાં, બે શર્કાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવ4 અથવા એક રનપભામાં, બે શર્કાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦) • • અથવા બે રન એક શર્કર ઓક વાલુકા યાવત્ બે રને એક શર્કરા એક આધસપ્તમીમાં (૧૫) • • અથવા - એક રને એક તાલુકા બે પંક» યાવત - એક રન એક વાલુકા બે અધસપ્તમી,
આ આલાવા મુજબ વિકસંયોગની જેમ કહેવું ચાવતુ બે ધૂમ એક તમા, એક આધસપ્તમીમાં હોય (૧૫)
અથવા એક રનપભામાં, એક શર્કરપભામાં, એક વાલુકપભામાં, એક પંકwભામાં હોય યાવત્ - અથવા એક રનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં, એક ધસતમીમાં હોય. (૪) • • અથવા એક રને એક શર્કરા એક અધઃસપ્તમીમાં હોય (0) - - અથવા એક રન એક શર્કશe એક ધૂમ એક અધઃસપ્તમીમાં હોય. (૯) :- અથવા એક રત્ન એક શર્કરા એક તમામાં, એક અધસપ્તમીમાં હોય (૧૦)
અથવા એક રને એક તાલુકા એક પક એક ધૂમમાં હોય. ચાવતું - અથવા એક રનo એક વાલુકા એક પંકo એક અધઃસપ્તમીમાં હોય (૧૩) - - અથવા એક રને એક તાલુકા એક ધૂમ, એક તમામાં હોય • અથવા એક રન એક તાલુકા એક ધુમe એક આધસપ્તમીમાં હોય (૧૫) - - અથવા " - એક રત્ન ચોક તાલુકા એક તમારુ એક અધઃસપ્તમીમાં (૧૬)
અથવા એક રત્ન એક પંક એક ધૂમ, એક તમામાં હોય • અથવા • એક રત્ન એક પંક એક ધૂમ એક ધસપ્તમીમાં હોય (૧૮) • • અથવા એક રનo એક અંક એક તમામાં એક આધસતમીમાં હોય (૧૯) • • અથવા એક રન એક ધૂમ, એક તમામાં, એક આધસપ્તમીમાં હોય (૨૦) • • અથવા એક શર્કરા એક તાલુકા એક પંકo એક ધુમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રતનપભામાં ઉપરની પૃની સાથે કહ્યું તેમ શર્કરાપભામાં જાણવું ગાવત એક શર્કરા એક ધૂમએક તમારું એક આધસતમીમાં હોય. (so) • • અથવા એક તાલુકા ઓક પંક એક ધૂમ એક તમામાં હોય - અથવા - એક વાલુકા એક પક એક ધૂમ, એક અધઃસપ્તમીમાં હોય. (૩૨) • • અથવા એક વાલુકા એક પંકo એક તમારું એક આધસપ્તમીમાં હોય (33) • અથવા - એક વાલુકા એક ધૂમ, એક તમાં એક સાધ:સપ્તમીમાં હોય (૩૪) • અથવા - એક પંક એક ધુમ એક તમારું એક અધઃસતમીમાં હોય(૩૫).
• વિવેચન-૪પ૩ (અધુર) -
વેસન • બીજી ગતિમાં ઉત્પન્ન થનારને વિજાતીય ગતિમાં જીવનું પ્રવેશવું. એક સંયોગીમાં સાત વિકલ્પો છે. બે નાકમાં ૨૮ વિકલ્પો રત્નપ્રભાદિ સાતે પણ