________________
૩૪
૯)-૩૨/૪૫૧,૪૫૨
છે શતક-૯, ઉદ્દેશો-ર-“ગાંગેય" છે
- X - X - X - X – o ઉદ્દેશા-૩૧માં કેવલી આદિના વચનને સાંભળીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. અહીં, જેણે કેવલી વચન સાંભળીને તે ઉત્પન્ન કર્યું, તે દર્શાવે છે. આ સંબંધે આ ઉદ્દેશો છે –
• સૂત્ર-૪૫૧,૪૫૨ -
[૪પ૧] તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. - વર્ણન. દૂતિપલાશ, ચૈત્ય હતું, સ્વામી પધાય "દા નીકળી, ધર્મ કહ્યો. પપૈદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પારdfપત્નીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર - ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું – ભગવન્! બૈરયિકો સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સ-અંતર ઉપજે નિરંતર પણ ઉપજે. - - ભગવન્! અસુરકુમાણે સ-અંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય અસુકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ. એ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત.
ભગવાન ! પૃedીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગાંગેય ! પૃવીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક બેઈન્દ્રિયોથી વૈમાનિક, નૈરયિકવત છે.
[૪પ ભગવાન ! નૈરયિકો સાંતર ઉદ્વર્ત કે નિરંતર ? ગાંગેય નૈરયિકો સાંતર ઉદ્વર્તે, નિરંતર પણ ઉદ્વર્તે. એ પ્રમાણે સ્તનીતકુમાર સુધી કહેવું. - • ભગવાન ! પૃવીકાયિકની પૃચ્છા. ગાંગેય! પૃવીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે ચાવ4 વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. • • ભગવાન બેઈન્દ્રિયો સાંતર ઉદ્ધતું કે નિરંતર ? ગાંગેય ! બેઈન્દ્રિયો સાંતર પણ ઉદ્વર્ત નિરંતર પણ. એ પ્રમાણે વ્યંતર સુધી. -- ભગવન! જ્યોતિકો સાંતર ચ્યવે, પૃચ્છા. ગાંગેય! બંને. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
• વિવેચન-૪૫૧,૪૫ર :
સંતા - સમયાદિ કાળ અપેક્ષાથી વિચ્છેદ સહિત. તેમાં એકેન્દ્રિયોનો અનુસમય ઉત્પાદથી નિરંતરત્વ, બીજાના ઉત્પાદમાં વિરહ પણ હોય તેથી સાંતરવ, નિરંતરવ કહેવું. ઉત્પન્ન થયેલની ઉદ્વર્તના પણ થાય, તે કહે છે - x • ઉદ્વર્ગોનું કોઈક ગત્યંતરમાં પ્રવેશન થાય, તેથી તેનું નિરુપણ કરે છે –
• સૂl-૪પ૩ (અધુરુ) :
ભગવાન ! પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! ચાર ભેદે. તે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-પ્રવેશનક.
ભગવન / નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય ! સાત ભેદે. તે આ - રતનપભાછૂપી નૈરયિક ચાવત્ અધસતમી પૃથ્વી નૈરયિક-પ્રવેશનક. • [11/3]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ • ભગવાન ! એક નૈરયિક, નૈરયિક-પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય? ગાંગેય રનપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય.
ભગવનું ! બે નૈરયિક ગૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય યાવ4 ધસપ્તમીમાં ? ગાંગેય ! રનપભામાં હોય યાવતુ ધસતમીમાં હોય • અથવા - એક રનપભામાં, એક શર્કરાપભામાં હોય • અથવા • એક રત્નપભામાં, એક વાલુકાપભામાં હોય યાવતુ એક રત્નપભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા • એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય યાવત્ અથવા એક શર્કરાપભામાં, એક આધસતમીમાં હોય.
અથવા • એક તાલુકાપભામાં, એક પંકપભામાં હોય યાવત્ અથવા એક વાલુકાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય. આ પ્રમાણે એક-એક પૃથ્વીને છોડતા યાવ4 અથવા એક તમામાં અને એક આધસપ્તમીમાં હોય.
ભગવન ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રતનપભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય ? ગાંગેય રનમભામાં હોય ચાવતુ અધસતમીમાં હોય. અથવા - એક રતનપભામાં, બે શર્કરાપભામાં હોય યાવતું અથવા એક રનપભામાં, બે અધસપ્તમીમાં હોય. (૬). - અથવા - બે રનપભામાં, એક શર્કરાપભામાં હોય યાવત્ અથવા બે રનપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧ર). • અથવા એક શર્કરાપભામાં, બે તાલુકાપભામાં હોય યાવત અથવા • એક શર્કરાપભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૦)
• અથવા • બે શર્કરાપભામાં, એક તાલુકાપભામાં હોય યાવત્ અથવા - બે શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૨). એ પ્રમાણે જેમ શર્કરાપભામાં કથન કર્યું તેમ સર્વે પૃedીમાં કહેવું યાવતુ - અથવા - બે તમામાં, એક અધસતમીમાં હોય (૪,૪,3,3,ર,સ,૧,૧ - કુલ ૪ર). • - • - અથવા એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક વાલુકાપભામાં હોય • અથવા - એક રનપભા, એક શર્કરાપભા, એક પંકપભામાં હોય, યાવત્ - અથવા - એક રતનપભામાં, એક શર્કરાપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૫).
- અથવા - એક રતનપભામાં, એક વાલુકાપભમાં, એક પંકાભામાં હોય. • અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધૂમપભામાં હોય. એ રીતે યાવ4 - અથવા - એક રનપભામાં, એક તાલુકાપભામાં, એક ધસતમીમાં હોય(૯).
- અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક ધૂમપભામાં હોય, યાવ4 - અથવા - એક રનપભામાં, એક પંકપભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧). • • અથવા • • એક રતનપભામાં એક ધૂમપભામાં, એક તમામાં હોય