________________
૯/-/૩ થી ૩૦/૪૪૪
પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી આવે છે. આ આઠમો ઉદ્દેશો છે. એ રીતે ગોકર્ણદ્વીપ પણ છે. તે વૈષાણિક દ્વીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી છે. આ નવમો ઉદ્દેશો છે. એ રીતે શકુલીકર્ણદ્વીપ પણ છે. તે લાંગૂલિક દ્વીપની ઉત્તર પશ્ચિમ ચરમાંતથી છે. આ દશમો ઉદ્દેશો છે.
[હવે ઉદ્દેશા-૧૧ થી ૧૪માં આદર્શમુખદ્વીપથી ગોમુખદ્વીપ બતાવે છે] એ પ્રમાણે આદર્શમુખદ્વીપ, મેંદ્રમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ હચકર્ણાદિથી ઈશાનાદિ ચારના ચરમાંતથી ૫૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી આવે છે. તે લંબાઈ અને પહોળાઈથી ૫૦૦ યોજન પ્રમાણ છે. તત્પ્રતિપાદક ચાર ઉદ્દેશા.
૨૩
આ જ પ્રમાણે આદર્શમુખ આદિના ઈશાન ચરમાંતથી ૬૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈ વાળા ક્રમથી [૧૩ થી ૧૬ અંતપ] અશ્વમુખ દ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાઘ્રમુખદ્વીપ છે. તે ૧૫ થી ૧૮ ઉદ્દેશામાં કહ્યા. આ પ્રમાણે જ પૂર્વવત્ અશ્વમુખાદિથી ૭૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૭૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળા અશ્વકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રાવરણ, પ્રાવરણ નામે [૧૭ થી ૨૦] ચાર અંતદ્રુપ છે. તેને [૧૯ થી ૨૨] ચાર ઉદ્દેશામાં કહેલ છે.
આ પ્રમાણે જ અશ્વકણિિદથી પૂર્વવત્ ૮૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં coo યોજનની લંબાઈ-પહોળાઈવાળા ચાર અંતર્તીપ [૨૧ થી ૨૪] ઉલ્કામુખ, મેઘમુખ, વિધુર્મુખ, વિધુદ્દા નામે છે. તે [૨૩ થી ૨૬] ચાર ઉદ્દેશામાં કહેલા છે.
આ પ્રમાણે જ ઉલ્કામુખ દ્વીપાદિથી પૂર્વવત્ ૯૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈથી ઘનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે [૨૫ થી ૨૮] ચાર અંતર્તી છે. તે [૨૭ થી ૩૦] ચાર ઉદ્દેશામાં કહેવાયેલ છે.
Ø -
શતક-૯, ઉદ્દેશો-૩૧-“અશ્રુત્વા”
- ૪ - x - x — — x —
૦ ઉક્તરૂપ અર્થો કેવલિધર્મથી જણાય છે. તે સાંભળ્યા વિના પણ કોઈક પામે છે. ઇત્યાદિ અર્થને કહેતો આ ઉદ્દેશો છે.
• સૂત્ર-૪૪૫ :
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલિપાક્ષિક, કેવલિપાક્ષિકના શ્રાવક-શ્રાવિકા-ઉપાસક-ઉપાસિકા (આમાંથી કોઈ પાસે) સાંભળ્યા વિના કેવલિપજ્ઞપ્તધર્મ શ્રવણનો લાભ થાય? ગૌતમ ! કેવલી સાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી સાંભળ્યા વિના કોઈકને કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ થાય છે અને કોઈને કેવલિજ્ઞપ્ત ધર્મશ્રવણ લાભ
ન થાય.
૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ લાભ ન થાય? ગૌતમ ! જેણે જ્ઞાનાવરણીયકર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તેને કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પજ્ઞપ્ત ધર્મના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, તેને - ૪ - સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવત્ શ્રવણનો લાભ ન થાય. ભગવન્ ! કેવલી માવર્તી કેવલીપાક્ષિકની ઉપારિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બૌધિ પામે ? ગૌતમ ! સાંભળ્યા વિના યાવત્ કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બૌધિ ન પામે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - x - ગૌતમ ! જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ બોધિ પામે. જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષય કર્યો નથી, તે ન ૫મે - X - આમ કહ્યું.
માટે
ભગવન્ ! કેવલી માવર્તી કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પત્રજ્યા લે? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પતા લે અને કોઈ - ૪ - એ રીતે પ્રવજ્યા ન લે. • એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે ધર્માંતરાય કર્મોનો પશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા છે. જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, માટે આમ કહ્યું.
ભગવન્ ! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે ? ગૌતમ ! એ રીતે - × - સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવતાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ ન કરે ? ભગવન્ ! એમ કેમ કહ્યું ? - X - ગૌતમ ! જેણે ચાાિવરણીયકર્મનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. (જેને આ ક્ષયોપશમ ન કર્યો હોય) તે ધારણ ન કરે
ભગવન્ ! કેવલી આદિથી સાંભળ્યા વિના શુદ્ધ સંયમથી સંયમિત થાય ? ગૌતમ ! સાંભળ્યા વિના કેટલાંક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું યાવત્ ન થાય? ગૌતમ ! જેણે મતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસે સાંભળ્યા વિના વત્ શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે સતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના યાવત્ સંયમિત ન થાય. તેથી આમ કહ્યું.
ભગવન્ ! કેવલી સાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવસ્થી સંવૃત્ત થાય ? ગૌતમ ! સાંભળ્યા વિના યાવત્ કેટલાંક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ