________________ 223 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 12-10/562 છે, સાતમું એકવિધ જ છે. ઈત્યાદિ ચતુઃપ્રદેશિકમાં પણ એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - 19 ભંગો છે, તેમાં ત્રણ સકલ આદેશવાળા તે પ્રમાણે જ છે, બાકી ચારમાં પ્રત્યેકના ચાર વિકલ્પો છે, - x - ... પંય પ્રદેશિક સ્કંધમાં 22 વિકલ્પ છે, તેમાં પહેલા ત્રણ પર્વવત છે, ઉત્તરમાં બણમાં પ્રત્યેકમાં ચાર વિકલ્પો તે પ્રમાણે જ છે. સાતમામાં સાત ભંગ છે, તેમાં મિક સંયોગમાં આઠ ભંગો છે, તેમાં અહીં સાત જ ગ્રહણ કરવા. એકનો તેમાં સંભવ નથી. - - - છ પ્રદેશિકમાં ૨૩-ભેદ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ " ભાગ-૧૧-મો પૂર્ણ ક