________________ 12-10/562 અને નોઆત્મરૂપ અને અવકતવ્ય છે. હે ગૌતમ! તેથી આ ઉપર પ્રમાણે કહ્યું છે. ભગવાન ! ચતુઃuદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ (1) કથંચિત આત્મરૂપ છે. (2) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત આત્મા-નોઆત્માથી અવક્તવ્ય છે. (4) કથંચિત્ આત્મ અને નોઆત્મા છે, (5 થી 8) કથંચિત આત્મ અને અવકતવ્ય, (9 થી 1) કથંચિત નો આત્મા અને અવકતવ્ય. (13 થી 16) કથંચિત આત્મા, નોઆત્મ અને એક અવક્તવ્ય. (1) કથંચિ4 આત્મ, નોઆત્મા, અનેક અવકતવ્ય, (18) કથંચિતું આત્મા, અનેક નોઆત્મા અને અવકતવ્ય. (19) કથંચિત અનેક આત્મા, નો આત્મા, અવકતવ્ય. ભગવાન ! એમ કેમ કહ્યું કે ચતુ:પદેશિક સ્કંધ આ રીતે છે ? હે ગૌતમાં (1) આત્માદિદથી આત્મરૂપ છે, () પરાદિષ્ટથી નોઆત્મિય છે, (3) ત૬ ભયાદિષ્ટથી અવકતવ્ય છે, (4 થી 16) એક દેશાદિષ્ટથી સદભાવપયયિમાં એકદેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં ચાર ભંગ છે, સદભાવ પર્યાયિથી તદુભય વડે ચાર ભંગ, સદ્ભાવથી તદુભય વડે ચાર ભંગ, એક દેશ આદિષ્ટથી સદભાવપયયમાં, એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, એક દેશાદિષ્ટ તદુભાયયિમાં ચતુઃuદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અવકતવ્ય, એકદેશાદિષ્ટ સદ્ભાવપયયિમાં એક દેશાદિષ્ટથી અસદ્ભાવ પયયિમાં, અનેક દેશાદિષ્ટથી તદુભય પયયા ચતુ:ખદેશિક સ્કંધમાં આત્મા, નોઆત્મા, અનેક વક્તવ્ય છે. ' (18) દેશાદિષ્ટથી સદ્ભાવપર્યાયમાં, અનેક દેશાદિષ્ટથી સદ્ભાવ પયિા, દેશાદિષ્ટથી તદુભય પસયા ચતુઃuદેશિક સ્કંધ આત્મા, અનેક નોઆત્મા, અવકતવ્ય છે. (19) અનેક દેશાદિષ્ટથી સભાવપયયિ, એકદેશાદિષ્ટ અસદુભાવ પાયિ, એક દેશાદિષ્ટ તદુભય પયરય ચતુઃાદેશિક સ્કંધ અનેક આત્મા, નોઆત્મા, વક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ચતુઃuદેશિક સ્કંધ ઉપર મુજબ કહેલ છે. ભગવન્! પંચપદેશિક સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે ? ગૌતમ ! પંચપદેશિક સ્કંધ (1) કથંચિત આત્મરૂપ છે, (2) કથંચિત્ નોઆત્મરૂપ છે, (3) કથંચિત અવકતવ્ય છે, (4) કથંચિત આત્મ, નોઆત્મ, અવકતવ્ય છે. (6 થી 8) નોઆત્મા અને અવકતવ્ય, (6 થી 9) પ્રિકસંયોગી એક ન કહેવો. - - ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ. (1) આત્માદિદથી આત્મરૂપ, (2) પરાદિષ્ટથી નોઆત્મા, (3) દુભયાદિષ્ટથી અવકતવ્ય, (4 થી ) દેશાદિષ્ટથી સદ્ભાવ પસચિ, દેશાદિષ્ટથી આસદ્ભાવ પયાયિ, એ પ્રમાણે દ્વિસંયોગી બધાં ભંગ થાય છે. શિકાંયોગમાં 222 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 એક ભંગ ન કહેવો. છપદેશી સ્કંધમાં બધાં ભંગ થાય છે. જેમ જીuદેશી છે. તેમ યાવત્ અનંતપદેશી કંધ જાણના. - - ભગવન ! એમ જ છે. (2). * વિવેચન-પ૬ર : આમ અધિકારથી રનપ્રભાદિભાવ, અનાત્માદિ ભાવથી કહે છે - આત્મા - અતીત - સતત જાય છે, તે તે પર્યાયમાં, તે આત્મા, તે આત્મરૂપ પૃથ્વી છે. અનાત્મા એટલે અસદુ૫. કદાચ છે - કદાચ નથી. આત્મવથી, અનાત્મવથી વ્યપદેશ કરવો અશક્ય છે, તેથી અવક્તવ્ય. અવક્તવ્ય કઈ રીતે? તે કહે છે. આત્મરૂપ કે નોઆત્મરૂપ તેમ કહેવાને અશક્ય. * * આત્મરૂ૫ રનપ્રભાના જ વણદિ પર્યાયિથી આદેશ કરાતા, તેના વડે વ્યપદિષ્ટ એ અર્થ છે, સ્વપર્યાય અપેક્ષાથી આત્મરૂપ થાય છે. પર - શર્કરાદિ પૃથ્વીના પર્યાયથી આદેશ કરાતા તે વ્યપદીપ્ત થાય તે નોઆત્મા-અનાત્મા થાય છે તે પરરૂપ અપેક્ષાએ છે. સ્વ-પરથી ઉભય, તે જ ઉભય તે તદુભય, તેના પર્યાયથી આદેશ કરાતા અથતિ તદુભય પયય વડે વ્યાદિષ્ટ, અવક્તવ્ય થાય. તેથી જ કહે છે - આ આત્મરૂપ એમ કહેવું શક્ય નથી, પરસ્પર્યાય અપેક્ષાથી અનાત્મવથી, અનાત્મ પણ કહેવું શક્ય નથી. સ્વપર્યાય અપેક્ષાથી તેના આત્મવથી, અવકતવ્યવ - અનામ શબ્દાપેક્ષાથી જ, સર્વથા નહીં, અવકતવ્ય શબ્દ વડે જ તેના કહેવાપણાથી આ પ્રમાણે પરમાણુ સૂગ પણ કહેવું. દ્વિપદેશિક સૂત્રમાં છ અંગો છે, તેમાં પહેલાં ત્રણ સકલ સ્કંધ અપેક્ષાથી પૂર્વોક્ત જ છે, તેનાથી અન્ય ત્રણ દેશાપેક્ષાથી છે. તેમાં વ્યાખ્યાનો આરંભ કરે છે. (1) સ્વ પર્યાય વડે આદેશ કરાતા દ્વિપદેશિક અંઘ આભ છે. (2) એ રીતે અન્ય પર્યાયથી આદેશ કરાતા આત્મ નથી, (3) તદુભય આદિષ્ટથી - X - આ અવકતવ્ય વસ્તુ થાય છે. કઈ રીતે ? આત્મ અને અનામ. (3-4) તથા દ્વિપદેશથી તેના દેશ એક આદિષ્ટ, સદ્ભાવપ્રધાના પર્યવો જેમાં છે તે સભાવ પર્યવ, સ્વપર્યવો વડે, દ્વિતીય તે દેશ આદિષ્ટ અસદુભાવ-પર પર્યાયથી છે. આ પર પર્યાય બીજા દેશ સંબંધી અથવા બીજી વસ્તુ સંબંધી છે. આ દ્વિપદેશિક સ્કંધ ક્રમથી આત્મા અને નોઆમા છે. (5) તથા તેનો દેશાદિષ્ટ સદ્ભાવ પર્યવ અને દેશ-ઉભય પર્યવથી આ આમા અવક્તવ્ય છે. (6) તથા તેનો જ દેશાદિષ્ટ અસદ્ ભાવપર્યવ દેશનો અભયપર્યવથી આ નોઆત્મા અને અવક્તવ્ય છે સાતમો વળી આત્મા અને નોઆત્મા અને અવક્તવ્ય રૂપ છે - 4 - ત્રિપદેશિક સ્કંધમાં 13 ભંગ છે, તેમાં પૂર્વોક્ત સાત, સકલ આદેશથી ત્રણ, તે પ્રમાણે જ, તેનાથી અન્યમાં તો ત્રણમાં ત્રણ-ત્રણ એક વયન, બહુવચન ભેદથી