________________
૮/-/૧/૩૮૩
પરિણત પુદ્ગલ કહેવા જોઈએ.
જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી છે, તે એમ જ છે. જે અપર્યાપ્તા બાદરપૃથ્વીકાયિક છે, તે અને પર્યાપ્તા પણ એમજ છે. એ રીતે ચાર ભેદથી વનસ્પતિકાયિક સુધી જાણવું.
૧૪૩
-
જે પર્યાપ્તતા બેઈન્દ્રિય પ્રયોગાણિત છે, તે જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, પર્યાપ્તા બેઈન્દ્રિય એમ જ છે. એ રીતે ચાર ઈન્દ્રિય સુધી જાણવું. વિશેષ એ એકેક ઈન્દ્રિયની વૃદ્ધિ કહેવી. યાવત્ અપતા રત્નપ્રભા પૃથ્વીનૈરયિક પાંચે ઈન્દ્રિય પ્રયોગ પરિણત કહેવા. એમજ પર્યાપ્તતા કહેવા. એ રીતે બધાં કહેવા તિય, મનુષ્ય, દેવો યાવત્ જે પર્યાપ્તા સિિસદ્ધ અનુત્તરોપપાતિક પરિણત તેઓ પાંચે ઈન્દ્રિયોથી પરિણત છે.
જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાશ શરીરપયોગ પરિણત છે. તે સ્પર્શનન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્તા સૂક્ષ્મ છે તે અને બાદર પતિ-પતા છે, તે બધાં એમ જ જાણવા. એ રીતે એ આલાવાથી જેની જેટલી ઈન્દ્રિયો અને શરીરો છે, તે તેને કહેવા. યાવત્ જે પર્યાપ્તતા સથિસિદ્ધ યાવત્ દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાર્માણ શરીરપયોગ પરિણત છે, તે શ્રોત્ર યાવત્ સ્પર્શ ઈન્દ્રિય પ્રયોગપરિણત છે.
-
જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે વર્ણથી કાળો-નીલ-રાતો-પીળો-સફેદ વર્ણ પરિણત છે. ગંધથી સુરભિ-દુરભિગંધ પરિણત, રસથી તિત-કડુા-કસાય-બિલ-મધુર રસ પરિણત, સ્પર્શથી કર્કશ યાવત્ રક્ષ પરિણત, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-સ-ચતુરા-આયત સંસ્થાન પરિણત છે. જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી એ જ પ્રમાણે છે. એ પ્રમાણે અનુક્રમે જાણવું કે જેના જેટલા શરીરો યાવત્ જે પાપ્તિ સવથિસિદ્ધ પંચેન્દ્રિય વૈક્રિય - તૈજસ-કામણશરીરી યાવત્ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે.
--
જે અપયાિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયતસંસ્થાન પરિણત છે. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી એમ જ છે. એ રીતે અનુક્રમે જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી, યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તર યાવત્ શ્રોત્રથી સ્પર્શ સુધી પરિણત છે, વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે.
જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ-કાર્પણ સ્પર્શનન્દ્રિય પ્રયોગપરિણત છે, તે વર્ણથી કાળા વર્ણ યાવત્ આયત સંસ્થાન પરિણત છે, જે સૂક્ષ્મ પૃથ્વી તેમજ છે. એ રીતે અનુક્રમે જેને જેટલા શરીર અને ઈન્દ્રિયો છે, તેને તેટલા કહેવા. યાવત્ જે પતિા સથિસિદ્ધ અનુત્તરોષપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કામણ તે શ્રોત્ર યાવત્ સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત વર્ણથી કાળ વર્ણ પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત છે. એ રીતે નવ
૧૪૪
દંડકો થયા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
• વિવેચન-૩૮૩ :
એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ દેવાંત જીવ ભેદ વિશેષિત પ્રયોગ પરિણતોના પુદ્ગલોનો પહેલો દંડક છે. તેમાં પૃથ્વીકાયની જેમ અકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત કહેવા. પૃથ્વી-અક્ પ્રયોગ પરિણતોમાં બે ભેદ-સૂક્ષ્મ અને બાદર વિશેષથી જાણવા. તેઉકાય પ્રયોગમાં પણ એમ વાંચવું. અનેવિધ - પુલાક, કૃમિ આદિ ભેદથી બેઈન્દ્રિયો, તેઈન્દ્રિય પ્રયોગ પરિમત પણ અનેકવિધ છે – કુંયુ, કીડી આદિ ભેદથી. ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પણ અનેકવિધ-માખી, મશકાદિ ભેદથી. - - સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી સર્વાર્થસિદ્ધ દેવ સુધી પર્યાપ્તક-અપર્યાપ્તક વિશેષ બીજો દંડક. તેમાં સૂક્ષ્મ-બાદર ભેદથી બે પ્રકારે પુદ્ગલો કહેવા. તે પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા બે ભેદ છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી આદિ ઔદારિકાદિ શરીર વિશેષથી ત્રીજો દંડક. તેમાં ઔદારિક-વૈજસ-કાર્મણ શરીરોના જે પ્રયોગથી પરિણત તે. તથા પૃથ્વી આદિના જ આ ત્રણ શરીરથી પ્રયોગ પરિણત થાય છે. બાદર પર્યાપ્તા વાયુના આહાસ્ક સિવાય ચારે શરીર થાય છે. વૈક્રિય-આહાક-શરીર અભાવે ગર્ભવ્યુત્ક્રાંતિક અપર્યાપ્તક મનુષ્યો ત્રણ શરીરવાળા જ છે.
ઈન્દ્રિય વિશેષથી ચોથો દંડક છે. ઔદાકિાદિ શરીર સ્પર્શાદિ ઈન્દ્રિય વિશેષથી પાંચમો દંડક છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન વિશેષથી છઠ્ઠો દંડક છે. ઔદાકિાદિ શરી-વર્ણાદિ ભાવ વિશેષથી સાતમો દંડક છે. ઈન્દ્રિય-વર્ણાદિ વિશેષથી આઠમો, શરીર-ઈન્દ્રિય-વર્ણાદિથી નવમો દંડક છે.
• સૂત્ર-૩૮૪,૩૮૫ -
[૩૮૪] ભગવન્ ! મિશ્ર પરિણત પુદ્ગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. - એકેન્દ્રિય મિશ્ર પરિણત યાવત્ પંચેન્દ્રિય મિશ્ર પરિણત. એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ, ભગવન્ ! કેટલા ભેદે છે ? ગૌતમ ! જેમ પ્રયોગ પરિણતના નવ દંડકો કહ્યા, તેમ મિશ્રપરિણતના પણ નવ દંડકો બધાં સંપૂર્ણ કેહતા. વિશેષ એ - આલાતો મિશ્ર પરિણતનો કહેવો. બાકી બધું તેમજ છે. યાવત્ જે પતિા સવથિસિદ્ધ આયતસંસ્થાન પરિણત.
[૩૮૫] વીસસા પરિણત, ભગવન્ ! પુદ્ગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પરિણત. જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેટે છે - કાળવણ યાવત્ શુકલ વર્ણ પરિણત, જે ગંધ પણિત છે, તે બે ભેદે – સુરભિગંધ, દુરભિગંધ પરિણત. એ રીતે જેમ પવણાપદમાં છે, તેમ સંપૂર્ણ યાવત્ સંસ્થાનથી આયત સંસ્થાન પરિણત, તે વર્ષથી કાળવર્ણ પરિણત પણ છે યાવત્ રૂક્ષ સ્પર્શ પણિત પણ છે. • વિવેચન-૩૮૪,૩૮૫ :
મિશ્ર પરિણતમાં પણ નવ દંડકો જ છે. હવે વિસસા પરિણત પુદ્ગલોને વિચારીએ - પન્નવણા પદમાં આ રીતે છે – જે રસપરિણત છે, તે પાંચ ભેદે કહ્યા