SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ -|363 ૧૨૩ ૧૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સાધિત સ્વપ્રયોજન. નક્કી હે ભગવન્! આપ આ અર્થને આ જ પ્રકારે કહો છો ? એ પ્રશ્ન. તેનો આ અભિપ્રાય છે. જે સમર્થ નથી, તે આ ભોગ ભોગવવાને સમર્થ નથી. તેથી જે ભોગ ત્યાગી નથી, તેને નિર્જરા કેમ થાય? દેવલોકગમન કેમ થાય? ઉત્તર છે - “ અર્થ યોગ્ય નથી.' તે ક્ષીણભોગી મનુષ્ય કે ક્ષીણશરીરચી સાધુચિત્ત, એ પ્રમાણે ઉચિત ભોગમુક્તિ સમર્થત્વથી ભોગીત્વ, તેના પ્રત્યાખ્યાનથી અને તેને ત્યાગીને નિર્જરા કરી દેવલોક ગતિ પામે. મોડર્વાધ - નિયત ક્ષોત્ર વિષયક અવધિજ્ઞાની. પાછife - તેઓ ચરમશરીરી જ હોય છે. * * * અહીં છાણ્યાદિ જ્ઞાનવક્તવ્યતા કહી હવે પૃથ્વી આદિ જ્ઞાનીની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૩૬૪ - ભગવન્જે આ અસંજ્ઞી પ્રાણિ છે, જેમકે – પૃવીકાચિક ચાવત વનસ્પતિકાયિક, છઠ્ઠા કોઈ બસ, જે અંધ-મૂઢ-તમપવિષ્ટ-તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત, તેઓ કામનિકરણ વેદના વેદે છે, એવું કહી શકાય. હા, ગૌતમ ! - x - એવું કહી શકાય. ભગવાન ! શું તે સમર્થ હોવા છતાં કામનિકરણ વેદના વેદે છે ? હા, ગૌતમવેદે છે. • • ભગવન ! તે સમર્થ હોવા છતાં કામ નિકરણ વેદના કઈ રીતે વેદે ગૌતમ! જેમ જીવ સમર્થ હોવા છતાં અંધકારમાં રૂપોને જોવા સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય સન્મુખ રહેલા રૂપોને જેવા સમર્થ નથી, આવેzણ કર્યા વિના પાછળના ભાગે જોઈ ન શકે જેમ આલોચન કર્યા સિવાય આજુ-બાજુના રૂપોને ન જોઈ શકે, તેમ ગૌતમ! આ જીવો સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદ છે. ભગવાન ! શું સમર્થ હોવા છતાં, જીવ પ્રકામનિકરણ વેદના વેદે છે હા, વેદે છે. • • ભગવત્ ! સમર્થ હોવા છતાં જીવ પ્રકામ નિકરણ વેદના કઈ રીતે વેદે છે ? ગૌતમ ! જે સમુદ્રને પર જવા સમર્થ નથી, જે સમુદ્રની પારના રૂપો એવાને સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, જે દેવલોકગત રૂપોને જોવા સમર્થ નથી. એ રીતે હે ગૌતમાં સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ વેદનાને વેદ છે. • - ભગવાન ! તે એમ જ છે, ઓમ જ છે. • વિવેચન-૩૬૪ : અને કેટલાંક, બધાં સંમૂર્ણિમ નહીં. કંઈ - અજ્ઞાન, પૂર - તવ શ્રદ્ધા પ્રત્યે આ ઉપમાથી ઓળખાવ્યા છે. - X - તમપત - જ્ઞાનાવરણ, માઈ - મોહનીય એ જ જાળ, તેનાથી આચ્છાદિત. અવામ - વેદના અનુભાવમાં અમનફાવથી અનિચ્છા. તે જ કારણ છે જ્યાં, તે અકામનિકરણ. અર્થાત્ અજ્ઞાન પ્રત્યય. સુખદુ:ખરૂપ વેદનાને અનુભવે છે. હવે અસંજ્ઞીના વિપક્ષને આશ્રીને કહે છે - પપૂવિ સંજ્ઞીવથી યથાવત્ રૂપાદિ જ્ઞાને સમર્થ હોય તો પણ. * * * જાનવરન્ - અનાભોગવી અનિચ્છા પ્રત્યય. બીજા કહે છે - અનિચ્છા વડે ઈટાઈપ્રાપ્તિ લક્ષણ ક્રિયાનો અભાવ જે વેદનામાં તે-તે પ્રમાણે થાય એ રીતે વેદના વેદે? જે પ્રાણી સંજ્ઞીત્વથી અને ઉપાય સદભાવથી હેય આદિની હાનિ આદિમાં સમર્થ હોવા છતાં જેમ અંધકારમાં દીવા વિના રૂપોને જોવા સમર્થ ન થાય, તેમ આ અકામ વેદનાને વેદે છે, એમ સંબંધ છે. પુરો - આગળ, મUT નાના અનિધ્યયિ ચક્ષ વ્યાપાર. HTો - પાછળ, મUાવવાના - પાછળના ભાગને જોઈ ન શકે.. “અકામનિકરણ વેદના વેદે છે” તેમ કહ્યું. હવે તેનાથી વિપરીત કહે છે – સંજ્ઞીત્વથી રૂપદર્શનમાં સમર્થ હોવા છતાં પ્રીમ - ઈચ્છિત અર્થની પ્રાપ્તિથી વધતી એવી પ્રકૃષ્ટ ઈચ્છા, તે જ નિવા૨UT કારણ, જે વેદનામાં છે, તે. બીજા કહે છે - પ્રવેH - તીવ્ર અભિલાષ અથવા અત્યર્થ નજરમાં - ઈટાર્થસાધક ક્રિયાનો જેમાં અભાવ છે, તે પ્રકામતિકરણ, તે જે રીતે થાય, તે રીતે વેદના વેદે ? જે સમુદ્રને પાર જઈને ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ માટે, તથાવિધ શક્તિ અભાવે સમર્થ નથી, તેમ છે તેવી ઈચ્છાના અતિરેકથી પ્રકામનિકરણ વેદનાને વેદે છે. $ શતક-૭, ઉદ્દેશો-૮- “છાસ્થ” છે – X - X - X - X – o ઉદ્દેશા-૭-ને અંતે છાઘસ્થિક વેદના કહી, તેથી અહીં છદ્મસ્થ કથન. • સૂત્ર-૩૬૫,૩૬૬ : ૬િ૫] ભગવનું છાણ મનુષ્ય અતીત અનેd earld કાળમાં કેવલ સંયમથી એ રીતે જેમ શતક-૧, ઉદ્દેશ-૪-માં કહ્યું, તેમ અહીં કહેવું ચાવતું નવું. • • Inst] • • ભગવદ્ ! હાથી અને કુંથુનો જીવ સમાન છે ? હા, ગૌતમ ! એ પ્રમાણે જેમ રાયસેસીયમાં કહ્યું તેમ પુf d f grfજ યા સુધી કહેવું. હે ગૌતમ ! તે કારણથી ચાવતુ બંનેનો જીવ સમાન છે. - વિવેચન-૩૬૪,૩૬૬ : છઠાસ્થય પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જાણવું. - - જીવાધિકારથી કહે છે - સયામેણઈયમાં આ સૂત્ર આમ છે – ભગવન્! હાથીથી કુંથુ અા કર્મવાળો, અપક્રિયાવાળો, અપાશ્રવી અને કુંથુથી હાથી મહાકર્મવાળો આદિ છે? હા, ગૌતમાં છે. - ભગવન! હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? ગૌતમાં જેમ કોઈ કૂટાગાર શાળા, બંને બાજુથી લિd, ગુપ્ત અને ગુપ્તદ્વાર, નિવૃતિ અને નિવૃત ગંભીર હોય. કોઈ પણ પ્રદીપ અને જ્યોતિ લઈને, તે કુટાગાર શાળામાં પ્રવેશે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં - x " દ્વારોને બંધ કરે, તેના બહુ મધ્ય દેશ ભાગે, તે પ્રદીપને પ્રગટાવે, તો તે પ્રદીપ કુટગારશાળાને અંદરથી ઉધોતીત ચાવત્ પ્રભાસિત કરે છે, પણ કુટાગાર શાળાની બહાર નહીં. ત્યારે તે પુરુષ પ્રદીપને કોઈ વાસણ વડે ઢાંકે, ત્યારે તે પ્રદીપ વાસણની અંદર ઉધોતાદિ કરશે પણ બહાર નહીં. એ રીતે - X - X - યાવત્ તે પુરુષ, તે દીવાને દીપકચંપણ વડે ઢાંકે તો તે દીવો તે દીપકચંપણને અંદરથી પ્રકાશિત કરશે, બહાસ્થી નહીં ચાવત્ તે કૂટાગાર શાળાને પણ બહારથી પ્રકાશિત નહીં કરે. એ પ્રમાણે
SR No.009001
Book TitleAgam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy