________________ 8/-/10/430 બીજા વ્યાખ્યાન પક્ષે પણ મિથ્યાત્વ છે, કેમકે સંયોગથી ફળ સિદ્ધિ દેખાય છે. એક-એકની પ્રધાનતાથી વિવક્ષા અસંગત છે. હે ગૌતમ ! હું આ રીતે વ્યાખ્યા યાવત્ પ્રરૂપણા કરું છું કે અહીં મૃતયુક્ત શીલ શ્રેય છે. કઈ રીતે ? કહે છે - કહેવાનાર ન્યાયે. પુરપ નીતિ - પુરુષ પ્રકાર. શીલવાન, અશ્રતવાનું. શું અર્થ છે ? સ્વબુદ્ધિ વડે પાપથી નિવૃત્ત, ભાવથી શ્રુતજ્ઞાનને ન જામતો-બાળ તપસ્વી. ગીતાર્યની નિશ્રાએ તપ-ચરણ રત જોવો અગીતાર્થ. રેસ - થોડો, આંશિક મોક્ષમાર્ગને આરાધે છે. કેમકે તે સમ્યક્ બોધરહિત છે અને ક્રિયામાં રત છે.. અશીલવા-શ્રુતવાનો અર્થ શું છે ? પાપથી અનિવૃત, ધર્મનો જ્ઞાતા. તે અવિરતિ સભ્ય દૈષ્ટિ છે. તે થોડો કે આંશિક જ્ઞાનાદિયરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપ ચાસ્ત્રિને વિરાધે છે, તે પ્રાપ્ત કે અપાતનું પાલન કરતો નથી માટે દેશવિરાઘક... ત્રણે પ્રકારે પણ મોક્ષમાર્ગને આરાધે છે માટે સર્વ આઘિક. શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શનનો સંગ્રહ કર્યો છે.. તાવથી મિથ્યાર્દષ્ટિ, ધર્મનો જ્ઞાતા થતો નથી. આ કારણે સમુદિત એવા શીલ-શ્રુતને શ્રેયસ્કર કહ્યા છે. હવે આરાધનાને જ ભેદથી કહે છે - * સૂત્ર-૪૩૧ - ભગવની આરાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે છે. તે આ - જ્ઞાનારાધના, દશનારાધના, ચાસ્ત્રિરાધના. - - ભગવન્! જ્ઞાનારાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે. તે આ - ઉતકૃષ્ટા મધ્યમા, જઘન્યા. - - ભગવન! દનિારાદાના? એ રીતે ત્રણ ભેદ જ છે. ચાસ્ત્રિારાધના પણ એ પ્રમાણે જ છે. ભગવતુ. જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ઉત્કૃષ્ટા દર્શનારાધના અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે, તેને દર્શનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને જ્ઞાનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે. * - ભગવન ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના તેને ઉત્કૃષ્ટા ચાસ્મિારાધના. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? જેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને દર્શનારાધના કહી, તેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને ચાસ્મિારાધના કહેવી. ભગવાન ! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટ ચાસ્મિારાધના, જેને ઉત્કૃષ્ટા ચા»િારાધના તેને ઉકૃઢ દર્શનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા, મયમાં કે જઘન્યા હોય. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને દર્શનારાધના નિયમા ઉત્કૃષ્ટા હોય. ભગવન ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતુ દુઃખનો અંત કરે ? ગૌતમ ! કેટલાંક તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય ચાવતુ અંત કરે, કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે. કેટલાંક કલ્પોપux કે કાતીતમાં જાય. ભગવદ્ aa ઉત્કૃષ્ટ દનિારાદાની આરાધીને કેટલા વાહણથી ? પૂર્વવતું. * : ભગવન્! ઉત્કૃષ્ટા ચાાિરાધના આરાધીને 7 પૂર્વવતું. વિશેષ એ કે 234 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેટલાંક સ્પાતીતમાં ઉપજે છે. ભગવના મધ્યમાં જ્ઞાન આરાધના રાધીને કેટલા ભવગ્રહણ થકી સિદ્ધ થાય યાવતુ અંત કરે? ગીતમાં કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતું અંત કરે. ફરી બીજે ભવ અતિક્રમતા નથી. - - ભગવન્! મધ્યમાં દર્શનારાધના આરાધીને? પૂર્વવતુ એ પ્રમાણે મધ્યમાં ચાસ્મિારાધનામાં પણ જાણવું. ભગવન જઘન્ય જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય સાવત્ અંત કરે? ગૌતમ ! કેટલાંક ત્રણ ભવગ્રહણ થકી સિદ્ધ થાય ચાવતુ અંત કરે. પણ સાત-આઠ મવગ્રહણને અતિકમતા નથી. એ પ્રમાણે દર્શનારાધના, અસ્રિરાધના જાણી. o વિવેચન-૪૩૧ - મારTM[ * નિરતિચારપણે અનુપાલના, તેમાં જ્ઞાન પાંચ પ્રકારે અથવા શ્રુત, તેની કાળ આદિ ઉપચારકરણરૂપ આરાધના. રર્શન - સમ્યકત્વ, તેની આરાધના-નિશકિતપણું આદિ તેના આચારની અનુપાલના. ચારેત્ર - સામાયિકાદિની નિરતિચાર આરાધના. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, જ્ઞાનકૃત્ય અનુષ્ઠાનોમાં પ્રકૃષ્ટ પ્રયતtતા. તેમાં મધ્યમ પ્રયન, તે મધ્યમાં. તેમાં અા પ્રયન, તે જઘન્યા. એ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના જાણવી. હવે ઉક્ત આરાધના ભેદોના પરસ્પર ઉપનિબંધને જણાવતા કહે છે - જઘન્ય અને ઉકઈ એવી તે જઘન્યોક, તેના નિષેધથી અજઘન્યોત્કૃષ્ટ અર્થાત્ મધ્યમાં. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના વાળો જ આ દર્શનારાધનમાં હોય તથા સ્વભાવથી બીજી ન હોય. ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળાને જ જ્ઞાન પ્રત્યે ત્રણ પ્રકારે પણ પ્રયત્નનો સંભવ છે. ત્રણે પ્રકારે તે આરાધનાની ભજના છે. ઉત્કૃષ્ટ જ્ઞાન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમાં હોય, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જ ચાસ્ત્રિ પ્રતિ તેના સ્વભાવથી અલપતમ પ્રયત્નવાળા થતાં નથી. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાને જ્ઞાન પ્રતિ ત્રણે પ્રયત્નો ભજનાએ હોય છે. તેનો સૂત્રમાં અતિદેશ કર્યો છે. ઉત્કૃષ્ટ દર્શન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉકૃષ્ણ દર્શનારાધના છે, તેને ચામ્રિારાઘના ત્રણે પણ ભજનાએ છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળો જ ચારિ પ્રતિ પ્રયત્નમાં ત્રણેમાં પણ અવિરદ્ધ હોય છે. કૃષ્ણ ચાસ્મિારાધનામાં ઉત્કૃષ્ટા દર્શનારાધના હોય જ. કેમકે પ્રકૃષ્ટચાસ્ટિ, પ્રકૃષ્ટ દર્શનનું અનુગત હોય. હવે આરાધના ભેદનું ફળ દર્શાવતા કહે છે - ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટા ચાત્રિ આરાધનાના સભાવે સૌધમદિ દેવલોકોપક દેવો મળે ઉત્પન્ન થાય છે. મધ્યમા ચાસ્ટિારાધનાના ભાવે વેચકાદિમાં ઉત્પન્ન થાય છે. મધ્યમોસ્કૃષ્ટ ચાસ્મિારાધન સભાવે એમ જ છે. ઉત્કૃષ્ટા દર્શનારાધનાથી તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. અર્થાત તેની તે જ ભવે સિદ્ધિ થાય છે. ચાસ્મિારાધનામાં તેમાં ઉત્કૃષ્ટ અને મધ્યમા કહેવાથી આમ કહ્યું છે.