________________ 8/-/9/426 ઉદયથી આ બંધ થાય. ભગવના તૈજસ શરીર પ્રયોગ બંધ, દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ છે, સબંધ નથી. * * ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધથી કાળથી કેટલો હોય ? ગૌતમ બે ભેદ છે - અનાદિ અપવિસિત, નાદિ સાયવસિત. ભગવદ્ ! તૈજસ શરીર પ્રયોગ બંધાર કાળથી કેટલું હોય ? ગૌતમ / અનાદિ અપવિસિત કે અનાદિ સપર્યાવસિતને અંતર નથી. * * ભગવદ્ ! આ તૈજસ શરીરના બંધકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો તૈજસશરીરના અલંધક છે, દેશબંધક અનંતગણા છે. વિવેચન-૪ર૬ : તૈજસ શરીરના અનાદિવથી સઈબંધ નથી. કેમકે તેને પહેલાથી પુદગલોપાદાન કરેલ છે. આ તૈજસ શરીખંઘ અભવ્યોને અનાદિ પર્યવસિત છે, ભયોને અનાદિ સપર્યવસિત છે. તૈજસ શરીર પ્રયોગબંધના અંતરને કહે છે - જેથી સંસારી જીવ તૈજસ શરીબંધથી બંને રૂપે મુક્ત નથી, ત્યાં સુધી અંતર નથી. તૈજસ શરીરના દેશબંધકાદિનું અા બહત્વ - સૌથી થોડા અબંધકો છે, કેમકે સિદ્ધો જ અબંધક હોય. બધાં સંસારી દેશબંધક હોવાથી તેને અનંતગણા કહ્યા. - - હવે કામણ શરીર પ્રયોગ બંધ - * સૂત્ર-૪ર૭ - ભગવના કામણ શરીર પ્રયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ આઠ ભેદે. જ્ઞાનાવરણીય યાવત અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ. ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કમના ઉદયથી છે ? ગૌતમ! જ્ઞાનની - પ્રત્યુનીકતા, નિદ્ભવતા, અંતરાય, પહેબ, આશાતના, વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે. ભગવાન ! દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ દર્શન પ્રત્યુનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - ‘દન’ શબ્દ કહેવો ચાવત દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી બંધ થાય. ભગવના શાતા વેદનીય કામણ શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી છે? ગૌતમાં પાણ-ભૂતાદિની અનુકંપાથી જેમ શતક-૭, ઉદ્દેશા-૧૦માં કહ્યું તેમ વાવ4 અપરિતાપનતાથી, સાતા વેદનીય કામણ શરીર પ્રયોગનામ કમથી આ બંધ થાય. આશાતા વેદનીય પૃચ્છા. ગૌતમ ! બીજાને દુ:ખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક-૭, ઉદ્દેશા-૧૦ મુજબ પૂર્વવતુ. મોહનીય કામણ શરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! તીવ કોધ, માન, માયા, [10/15 26 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ લોભ, દર્શન મોહનીય, સાત્રિ મોહનીય વડે મોહનીસકામણ શરીર ચાવતું પ્રયોગબંધ થાય. ભગવન નૈરયિકાય કામણ શરીર પ્રયોગબંધ પૃચ્છા. ગૌતમ ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયની વધથી તથા નૈરયિકાયુ કામણ શરીર પ્રયોગ નામ કમોંદયથી આ બંધ થાય. તિયચયોનિકા, કામણશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! માયા, નિકૃતિ, અતિકવચન, કૂડતુલ-કૂડમાનથી તિચિ યોનિક કામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. * * મનુણાનુ કામણશરીર પૃચ્છા. ગૌતમ! પ્રકૃતિબદ્ધકતા, પ્રકૃતિ વિનીતતા, દયાળતા, અમારતાથી મનુષ્યાયુકર્મ યાવતુ પ્રયોગબંધ છે. * * દેવાયુ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! સરાગસંયમ, સંયમસંયમ, બાળતપોકર્મ, કામનિર્જરાથી દેવાયુષ કામણશરીર ચાવતુ પ્રયોગબંધ થાય છે. શાભનામ કામણશરીર પૃચ્છા. ગૌતમ કાય-ભાવ-ભાષાની ઋજુતાથી, અવિસંવાદન યોગથી, શુભ નામકર્મ શરીર ચાલતુ પ્રયોગ બંધ થાય. : - અશુભનામ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! કાયા-ભાવ-ભાષાની વકતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામકર્મ યાવત્ પ્રયોગ બંધ થાય છે. ઉચ્ચગોત્ર કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શત લાભ, ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગૌત્ર કામણ શરીર યાવતુ પયોગબંધ થાય. * - નીચ ગોબકાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ ચાવત્ ઐશ્વર્યનામદથી આ બંધ થાય. અંતરાયિક કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! દીન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યના અંતરાયથી અને આંતરાસિક કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ થાય. ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સવબંધ? ગૌતમ ! દેશમાંધ છે, સબંધ નથી. એ પ્રમાણે માવઠું આંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ જાણવો. ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય ? ગૌતમ ! તે બે ભેદે છે - અનાદિ સાયવસિત, કે અનાદિ અપવિસિત. એ પ્રમાણે જેમ તૈજસનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવ4 આંતરાયિક કર્મનો કાળ કહેવો. ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય અનાદિ એ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે ચાવતું અંતરાયનું કહેવું. ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધકાદિમાં કોણ કોનાથી યાવત વિશેષ છે ? તૈજસ શરીર વ4 અલ્પ મહત્વ જાણવું, એ પ્રમાણે આયુને વજીને ચાવ4 અંતરાયનું કહેવું. - - આયુનો પ્રશ્ન. ગૌતમ ! સૌથી થોડા જીવો