________________ 8/-I9/422,423 209 તે પરિણામ પ્રત્યયિકો શું છે ? જે વાદળ, આમવૃક્ષોનું શતક-3-માં યાવતું અમોઘનો પરિણામ પ્રત્યાયિક બંધ સમુત્પન્ન થાય. તે જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. - આ પરિણામ પત્યાયિક છે, આ સાદિક વિસસાબંધ છે, આ વિસસાળંધ છે. વિવેચન-૪૨૨,૪૨૩ - - પુદ્ગલાદિ વિષય સંબંધ. વૈધ - જીવ વડે પ્રયોગ કૃત. વિશ્વના બંધ - સ્વભાવ સંપન્ન. યથાસતિન્યાયને આશ્રીને કહે છે - વિસસા આદિ. ધમસ્તિકાયા * પ્રદેશોનો પરસ્પર જે અનાદિક વિસસાબંધ, તે તથા બાકીના ભેદમાં પણ જાણવું. સર્વધ , દેશગી, દેશ અપેક્ષાએ બંધ તે દેશબંધ. સંકલિત કડીની જેમ જાણવો. સળવંધ - સર્વથી, સવત્મિના બંધ, નીર ક્ષીરસ્વત ધમસ્તિકાના પ્રદેશોના પરસ્પર સંપર્શથી રહેલ હોવાથી દેશબંધ જ છે, સર્વબંધ નથી. તેમાં એક પ્રદેશનો બીજા પ્રદેશ સાથે સર્વથા બંધમાં અન્યોન્ય અન્તભવથી એક પ્રદેશવ જ થાય, અસંખ્યપદેશવ નહીં. સબદ્ધિ - સર્વકાળ, સાદિક વિસસા બંધ. જેના વડે બંધાય તે બંધન - વિવક્ષિત નિગ્ધતાદિક ગુણ, તે જ હેતુ જેમાં છે, તે. એ રીતે ભાજન પ્રત્યય અને પરિણામ પ્રત્યય જાણવો. વિશેષ આ કે - ભાજન એટલે આધાર, પરિણામ એટલે રૂપાંતર ગમન. પરમાણુ પુદ્ગલ એટલે પરમાણુ જ. જેની માત્રા વિષમ છે, તે વિમાત્રા, એવી જે નિગ્ધતા, તે વિમાનનિધતા, તેના વડે. એ પ્રમાણે બીજા બે પદ જાણવી. આ પ્રમાણે કહેલ છે કે - સમ સ્નિગ્ધતાથી પણ બંધ ન થાય, સમ નક્ષતાથી પણ બંધ ન થાય. વિમાબાએ સ્નિગ્ધ અને ક્ષતાથી સ્કંધોનો બંધ થાય. તેનો અર્થ વૃત્તિકાર આ રીતે લખ છે - સમગુણ સ્નિગ્ધનો સમગુણ નિષ્પ સાથે બે આદિ પરમાણુ વડે બંધ થતો નથી, સમગુણ સૂક્ષનો સમગુણ સૂક્ષ સાથે પણ નહીં. જે વિષમ માના હોય તો બંધ થાય છે. વિષમ માત્રા નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો સ્તિષ્પ સાથે બે થી વધુ પરમાણુ વડે, સૂક્ષનો સૂક્ષ સાથે બે થી વધુ પરમાણુ વડે, નિમ્પનો રક્ષ સાથે બંધ જઘન્ય વર્જીત વિષમ કે સમમાં થાય. બંધનનો - બંધન પ્રત્યય - હેતુ ઉકત વિમાના સ્નિગ્ધતાદિ લક્ષણ બંધન જ, વિવક્ષિત સ્નેહાદિ પ્રત્યય બંધન. અહીં બંધન-પ્રત્યયથી સામાન્ય વિમામા સ્નિગ્ધતયા ઇત્યાદિ તેના ભેદ છે. અ#વનિ - અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ. સુત્રસુર - જૂના દારૂમાં રત્યાની ભવન લક્ષણ બંધ છે, જૂના ગોળ અને જૂના ચોખામાં પિંડીભવન લક્ષણ બંધ છે. * સૂગ-૪૨૪ : તે પ્રયોગબંધ છે? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ - અનાદિ અપર્યવસિત, સાદિ અવસિત, સાદિ સપdસિત. તેમાં જે અનાદિ અપતિસિત છે, તે જીવના આઠ મધ્યપદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ પ્રણ ત્રણ 10/14 210 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદિ છે. તેમાં જે સાદિ અપર્યવસિત છે તે સિદ્ધોને હોય છે તેમાં જે સાદિ સપર્યાસિત છે, તે ચાર ભેદ છે, તે આ - આલાપન બંધ, અલ્લિકાપન બંધ, શરીરબંધ, શરીર પ્રયોગ બંધ.. તે આલાપન બંધ શું છે? જે તૃણનો, કાષ્ઠનો, પાંદડાનો, પલાલનો, વેલનો ભાર છે તેને વેલલતા, છાલ, વસા, રજુ વેલ, કુશ અને લાભ આદિથી બાંધવાથી આલાપનબંધ સમુત્પન્ન થાય છે. આ બંધ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉકૃષ્ટ સંખ્યયકાળ સુધી રહે છે. તે આવીનબંધ શું છે ? લીન બંધ ચાર ભેદે છે. તે આ - પ્લેસણા બંધ, ઉચ્ચય બાંધ, સમુચ્ચય બંધ અને સંહનન બંધ. તેલૈયા બંધ શું છે? જે ભીતોનો, કુદ્ધિઓનો, સ્તંભોનો, પ્રાસાદનો, કાષ્ઠોનો, ચમનો, ઘડોનો, વોનો, ચટાઈનો ચૂડા, કાદવ તેલ, લાખ, મીણ આદિ શલેષણ દ્રવ્યોથી બંધ સંપન્ન થાય છે તે શ્લેષણા બંધ. જાન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ. તે ઉચ્ચ બંધ શું છે ? જે તૃણ, કાષ્ઠ, ઝ, તુસ, ભુસા, છાણ કે કચરાનો ઢગલો, તેનો ઉંચા ઢગલારૂપથી જે બંધ સંપન્ન થાય છે. જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ હોય છે. તે સમુચ્ચય બંધ શું છે ? જે કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ પુષ્કરિણી, દીધિંકા, ગુંજલિકા, સર, સરપંક્તિ, સરસર પંક્તિ, બિલપંક્તિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઈ, પરિણા, પ્રકાર, અટ્ટાલક, ચરિકા દ્વાર, ગોપુર તોરણ, પ્રાસાદ, ઘર, શરણસ્થાન, લયન, આપણ, શૃંગાટક, મિક, ચતુક, ચત્વર, ચતુર્મુખ, મહાપણ આદિના ચૂના, કાદવ ગ્લેશ સમુચ્ચયથી જે બંધ, સમુચ્ચયબંધ છે. જે જઘન્યથી અંતમહd અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળનો છે. તે સમુચ્ચયબંધ છે. તે સંહનન કાંધ શું છે? સંહનન બંધ બે ભેદે કહ્યો છે . દેશ સંહનન બંધ, સર્વ સંહનન બંધ. તે દેશ સંહનન બંધ શું છે? જે શકટ, રથ, વાન, યુઓ, શિલિ, શિલ્લિ, સીય, અંદમાનીય, લોઢી, લોઢીની કડd, કડછો, આસન, શયન, dભ, ભાંડ-મક ઉપકરણાદિ વડે દેશ સંહનત બધ ઉત્પન્ન થાય છે. તે જાન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ હોય છે. તે આ દેશ સંહનન બંધ છે. તે સર્વ સંહનન બંધ શું છે? તે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જવું છે. તે સર્વ સંહનન બંધ કહો, તે આલીન બંધ કહ્યો. તે શરીરનધ શું છે ? શરીર બંધ બે ભેદે છે. તે આ - પૂર્વ પ્રયોગ પ્રત્યયિક, પ્રત્યુતામ્ર પ્રયોગ પ્રત્યાયિક. તે પૂર્વ પ્રયોગ પ્રત્યધિક શું છે ? જે કારણે સમુઘાત કરતા નૈરયિક જીવ અને સંસારસ્થ સર્વે જીવોને ત્યાં ત્યાં જીવ પ્રદેશોનો જે બંધ સંપન્ન થાય છે, તે પૂવપયોગ પ્રત્યયિક બંધ કહેવાય છે. આ છે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ તે પ્રત્યુતon પ્રયોગ પ્રત્યય શું છે? જે કેવલી સમુઠ્ઠાત દ્વારા સમુદઘાત