________________
૮|-I૮/૪૧૬ થી ૪૨૦
૨૦૩
૨૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
ભગવન! એકવિધ બંધક વીતરાગ છSાને કેટલા પરીષહ છે ? ગૌતમ ! જેમ કવિધ બંધકને કહ્યા તેમ જાણવા.
ભાવના એકવિધબંધક સયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહ છે ? ગૌતમ ૧૧-પરીષહો છે. તેમાં નવ પરીષહ વેદે છે. બાકીનું પવિધ બંધકની માફક જણવું.
ભગવાન ! આબંધક અયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૧-પરીષહો છે. તેમાં નવને વેદે છે, બાકી કવિધ બંધક માફક જાણવું. માવત • ચર્સ પરીષહને ન દે.
• વિવેચન-૪૧૬ થી ૪૨૦ :
પt - ચોતરફથી, સ્વહેતુ વડે ઉદીતિ, માર્ગથી ચ્યવ્યા વિના, નિર્જાયેં સાધુ આદિ વડે સહન કરાય તે પરીષહ. તે ૨૨ છે.
(૧) ક્ષઘા, એ જ પરીષહ - તપ અથવા અનેષણીય ભોજનના પરિહાર માટે મુમુક્ષુ દ્વારા સહન કરાતો હોવાથી સુધા પરીષહ. એ રીતે (૨) તૃષાપરિષહ. ચાવતું શબ્દથી હવે વ્યાખ્યાન સહિત આ પ્રમાણે – (3) શીત, (૪) ઉષ્ણ પરીષહ. - આતાપનાર્થે શીતોષ્ણની પીડામાં પણ અગ્નિ સેવન, નાનાદિ કૃત્ય છોડીને મુમા વડે તેને સહન કરવાની. એ પ્રમાણે આગળ પણ જાણવું –
(૫) દેશ-મશક પરીષહ - ચતુરિન્દ્રિય જીવ, ઉપલક્ષણથી જૂ માંકડ, માખી આદિ પરીષહ લેવા. તેને સહેતા દેહ-વ્યથા ઉત્પન્ન થવા છતાં, તેને ભય કે દ્વેષથી નિવારણ ન કરવું. (૬) અચલ-વસ્ત્રનો અભાવ, જીણ-ચાપૂર્ણ-મલિનાદિ વસ્ત્રો હોવા. લજજા, દિનતાથી આકાંક્ષાદિ ન કરીને સહન કરવું.
(૭) અરતિ-મોહનીય જ મનોવિકાર, તેનો નિષેધ કરીને સહેવો. (૮) શ્રી પરીષહ - સ્ત્રીનો પરીષહ, તેનાથી નિરપેક્ષપણું તે બ્રહ્મચર્ય.
(૯) ચયપિરીષહ - ગામ, નગરાદિમાં સંચરણ, અપ્રતિબદ્ધપણે તે કરવું. (૧૦) નિપધાપરીષહ-ઔષધિકડી એટલે સ્વાધ્યાય ભૂમિ, શૂન્યાગારાદિ રૂ૫, તેને સહેવી.
ત્યાં ઉપસમાં ત્રાસવું નહીં. (૧૧) શય્યા પરીષહ - શય્યા એટલે વસતિ, તજન્ય દુ:ખ આદિની ઉપેક્ષા કરવી. (૧૨) આક્રોશ પરીષહ આકોશ એટલે દુર્વચન. (૧૩) વાપરીષહ - વધ કે વધ, લાકડી વડે મારે તે સહેવા અને ક્ષમાનું અવલંબન કરવું. (૧૪) યાયના પરીષહ - યાંયા એટલે ભિક્ષા માંગવી, તે સહેવા માનને વર્જવું. (૧૫) અલાભ પરીષહ-દિનતા ન કરવી.
(૧૬) રોગપરીષહ • રોગને સહેવો, તેની પીડા સહેવી, ચિકિત્સા ન કરવી. (૧૭) ડ્રણસ્પર્શ પરીષહ - કુશ આદિના અને સહેવો. સંસ્પર્શ જન્ય દુ:ખને સહેવો. (૧૮) જલ પરીષહ - જલ એટલે મેલ, તે સહેવો. દેશથી કે સર્વથી સ્નાન, ઉદ્વતનાદિ વર્જવા. (૧૯) સકાર પુરસ્કાર પરીષહ - સત્કાર એટલે વસ્ત્રાદિ પૂજા, પુરસ્કાર એટલે રાજાદિ દ્વારા કરાયેલ અભ્યત્યાનાદિ કે તેના સભાવમાં ગર્વનું વર્જન, તેના અભાવે દીનતા વર્જન અને તેની આકાંક્ષાનો અભાવ. (૨૦) પ્રજ્ઞાપરીષહ
* પ્રજ્ઞા એટલે મતિજ્ઞાન વિશેષ તેને સહેવું, પ્રજ્ઞા અભાવે ઉદ્વેગ ન કQો. તેના સદભાવે મદ ન કરવો. (૨૧) જ્ઞાનપરીષહ - મતિ આદિ જ્ઞાન, તે વિશિષ્ટ સદભાવમાં મદવર્જન, તેના અભાવે દીનતાવર્જન. (૨૨) દર્શનપરીષહ - દર્શન એટલે તવાર્થ શ્રદ્ધા, જિન, જિનોક્ત સૂક્ષ્મભાવોની અશ્રધ્ધાનું વર્જન.
કેટલી કર્મ પ્રકૃતિમાં પરીષહો આવે છે. જ્ઞાનાવરણ કર્મમાં મતિ જ્ઞાનાવરણરૂપે અવતરે છે. જ્ઞાનાવરણના ઉદયે તેનો અભાવ સંભવે, તેથી તેના અભાવમાં દિનતાને છોડવી. તેના સદભાવમાં માનને વર્જવું. તેથી ચારિત્ર મોહનીય ક્ષયોપશમાદિ થાય. એ રીતે જ્ઞાન પરીષહ પણ છે. વિશેષ એ કે જ્ઞાનાવરણમાં મત્યાદિ જ્ઞાન સમવતરે છે.
ત્યા - ક્ષધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક આ પાંચ, તેમાં વેદનીયથી જમેલ પીડાને સહન કરસ્વી, તેથી યાત્રિમોહનીય ક્ષયોપશમાદિ સંભવે, કેમકે સહેવું તે ચાત્રિરૂપ છે.
દર્શન-dવ શ્રદ્ધારૂપ છે, દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિમાં થાય, તેના ઉદયમાં ન થાય, તેથી તેમાં દર્શનપરીષહ સમવતરે છે.
અરતિ આદિ ગાયા, અરતિ મોહનીયરી અરતિ પરીષહ થાય. અયેલ પરીષહ જુગુપ્સા મોહનીયચી, લા અપેક્ષાએ છે. પુરુષવેદ મોહમાં સ્ત્રી પરીષહ અને સ્ત્રીની અપેક્ષાએ પુરણ પરીષહ, સ્ત્રી વેદ મોહમાં થાય. dવથી સ્ત્રી આદિ અભિલાષરૂપત્નથી. નૈપેધિકી પરીષહ ઉપસર્ગ ભયની અપેક્ષાએ ભય મોહનીયમાં થાય. ચાયના પરીક્ષણ માનમોહનીયમાં તેની દુકરતાની અપેક્ષાએ થાય. આકોશ પરીષહ ક્રોધમોહનીયમાં ક્રોધોત્પતિ અપેક્ષાએ, સત્કાર પુરસ્કાર પરીષહ-માનમોહનીયમાં મદોત્પત્તિ અપેક્ષાથી સમવતરે છે, સામાન્યથી આ બધાં ચારિત્રમોહનીયમાં અવતરે.
અલાભ પરીષહ અંતરાયમાં સમવતરે છે. અંતરાયમાં અહીં લાભાંતરાય લેવું, તેના ઉદયથી લાભનો અભાવ થાય. તેને સહેવાથી ચાસ્ત્રિ મોહનીયનો ક્ષયોપશમ થાય. હવે બંધ સ્થાનને આશ્રીને કહે છે -
સપ્તવિઘાંઘક - આયુ સિવાયના શેષ કર્મ બંધક, જ્યારે શીત પરીષહ વેદે ત્યારે ઉણ પરીષહ ન વેદે. પરસ્પર અત્યંત વિરોધી હોવાથી, તેનો એકઝ સંભવ અશક્ય છે. જો કે શીત-ઉણનો એક સાથે એકમ સંભવ નથી. તો પણ આત્યંતિક શીતમાં તથાવિધ અગ્નિની પાસે એક સાથે એક પરપને એક દિશામાં શીત, બીજી દિશામાં ઉણ એમ બંને પરીષહોનો સંભવ છે. એમ નથી. કાલકૃત શીત-ઉણને આશ્રીને આ સૂત્ર કહ્યું છે.
ચર્યા એટલે પ્રામાદિમાં સંચરણ, નૈધિકી-એટલે ગામ આદિમાં માસપાદિનો સ્વીકાર, સ્વાધ્યાય નિમિત્તે વિવિક્ત ઉપાશ્રયે જઈને બેસવું છે. એ પ્રમાણે આમાં વિહાર-અવસ્થાનરૂપવથી પરસ્પર વિરોધી હોવાથી એક સાથે સંભવ નથી. હવે નિષધાની જેમ શય્યા પણ ચર્ચા સાથે વિરુદ્ધ છે, તેનો પણ એક સાથે સંભવ નથી, તેથી ઉત્કૃષ્ટથી ૧૯-પરીષહોનું વેદના થાય. ના, એમ નથી. કેમકે પ્રામાદિ ગમત પ્રવૃત્ત જ્યારે કોઈક ઉસુકતાથી, તેના પરિણામથી અનિવૃત, વિશ્રામ-ભોજનાદિ અર્થે બીજી