SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-I૮/૪૧૫ ૨૦૧ ૨૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • સૂત્ર-૪૧૫ - ભગવન! સાંપરાયિક કર્મ શું નૈરયિક બાંધે, તિચિયોનિક બાંધે ચાવતું દેવી બાંધે ગૌતમ નૈરયિક પણ બાંધે, તિર્યચ, તિર્યંચ શ્રી પણ બાંધે, મનુષ્ય-મનુષ્ય સ્ત્રી પણ બાંધે. દેવ-દેવી પણ બાંધે. • - ભગવન્! શું તે બાંધે, પુરણ બાંધે યાવત્ નોમી-નોનપુંસક બાંધે ? ગૌતમ ! સ્ત્રી પણ બાંધે પુરણ પણ બાંધે, યાવત નપુંસક પણ બાંધે અથવા આ બધાં અને એક આવેદક જીવ પણ બાંધે, અથવા આ બધાં અને ઘણાં અવેદી જીવ પણ બાંધે. ભગવાન ! તે (૧) બાંસુ, બાંધે છે, બાંધશે ?, (૨) બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્ય, બાંધતો નથી, બાંધશે ? (૪) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં? ગૌતમ ! કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે. ઇત્યાદિ ચારે ભંગ ગણવા. * * ભાવના તે શું અદિ સાહસિત બાંધે છે ? ઇત્યાદિ પ્રથમ પૂર્વવતુ. ગૌતમ સાદિ સાવસિત બાંધે, અનાદિ સપવિસિત બાંધે કે અનાદિ અપવિસિત બાંધે પણ સાદિ અપર્યાસિત ન બાંધે. • • ભગવન્! તો દેશથી દેશને બાંધે, એ પ્રમાણે જેમ ઐયપિથિક બંધક મુજબ ચાવતું સવથી સર્વ બાંધે. • વિવેચન-૪૧૫ - fધ નેજા - આદિ સાત પ્રશ્નો છે, સાત ઉત્તર છે. આમાં મનુષ, માનુષીને વજીને પાંચ સાંપરાયિક બંધ સકષાયત્વથી છે. મનુષ્ય, માનુષીમાં સકષાયિત્વમાં સાંપરાયિક બંધ છે, અન્યમાં ન બાંધે. સાંપરાયિક બંધન સ્ત્રી આદિ અપેક્ષાએ નિરૂપે છે - અહીં સ્ત્રી આદિ વિવક્ષિત એકવ-બહવથી છ સર્વદા સાંપરાયિક બાંધે, વેદરહિત કદાચિત્ જ બાંધે, વેદરહિત સ્ત્રી આદિ કેવલી બાંધે. જે વેદ રહિત હોય તો સહિત પણ કહેવા અથવા સ્ત્રી આદિ અને વેદરહિત બાંધે. કેમકે તેમાં એકનો જ સંભવ છે અથવા આ શ્રી આદિ વેદહિત ઘણાં જીવો બાંધે. વેદરહિતને સાંપરાયિક બંધ ત્રણ વેદમાં, ઉપશાંત કે ક્ષીણ ચાવત ચલાવાતને ન પામે, ત્યાં સુધી હોય છે. અહીં પૂર્વપતિપન્ન અને પ્રતિપધમાન વિવક્ષા કરી નથી. બંને એકવ-બહેવ ભાવથી નિવિશેષ હોવાથી, તેથી કહે છે - વેદરહિતને સાંપરાયિકબંધ અવાકાલીન જ હોય. • x - x • હવે સાંપરાયિક કર્મબંધ ત્રણ કાળથી - અહીં પૂર્વોક્ત આઠ વિકલ્પોમાંથી આધ ચાર જ સંભવે છે, બીજા નહીં કેમકે જીવોનું સાંપાયિક કર્મ બંધન અનાદિનું છે. ન વંધી - આદિમાં પહેલો ભંગ સર્વ સંસારીને યથાખ્યાત અસંપ્રાપ્તિ, ઉપશમ, ક્ષપક પર્યા છે. તે પૂર્વે બાંધેલ, વર્તમાનમાં બાંધે છે અને ભાવિમાં બાંધશે. (૨) મોહના ક્ષયથી પૂર્વે અતીતકાલ અપેક્ષાએ બાંધેલ, વર્તમાનકાળે બાંધે છે, ભાવિ મોહ ક્ષય અપેક્ષાએ બાંધશે નહીં. (3) ફરી ઉપશાંત મોહવટી પૂર્વે બાંધેલ, ઉપશાંત મોહવશી ન બાંધતો, તેનાથી ચ્યવીને ફરી બાંધશે. (૪) મોહક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધેલ, મોહ ક્ષયથી ન બાંધે, બાંધશે નહીં. - - સાંપરાયિક કર્મબંધ આશ્રીને જ – ઉપશાંત મોહથી ચ્યવી, ફરી ઉપશાંત કે ક્ષીણ મોહતાને પામે તે સાદિ સપર્યવસિત. ક્ષપક અપેક્ષાએ અનાદિ સપર્યવસિત, અભવ્ય અપેક્ષાએ અનાદિ પર્યવસિત. સાદિ સાંપરાયિક બંધ જ મોહ-ઉપશમથી ચ્યવીને જ થાય, તેને અવશ્ય મોક્ષે જતાં સાંપસયિક બંધનો વિચ્છેદ સંભવે છે. તેથી સાદિ પર્યવસિત બંધ નથી. કર્મવતવ્યતા કહી. હવે કર્મમાં જ યથાયોગ પરીષહ અવતરણને નિરૂપવાની ઈચ્છાથી કર્મપ્રકૃતિ, પરીષહોને કહે છે – • સૂત્ર-૪૧૬ થી ૪ર૦ : [૧૬] ભગવાન ! કર્મીપકૃતિ કેટલી કહી છે? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ - જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. ભગવન્! પરીષહો કેટલા કહ છે ? ગૌતમ બાવીશ પરીષહે છે. તે આ – સુધા, તૃષા યાવત દર્શન પરીષહ. ભગવના આ ર-પરીષહો કેટલી કમપકૃતિમાં અવતરે ? ગૌતમ ! ચાર કમપકૃતિમાં સમાવતરે તે આ - જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય. ભગવના જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! બે પરીષહો. તે આ - પ્રજ્ઞા અને જ્ઞાન. પરીષહ. • - ભગવાન ! વેદનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ / ૧૧-પરીષહો. તે આ - ... [૪૧] . અનકમથી પહેલા પાંચ અને ચર્ચા, શય્યા વધ, રોગ, વ્રણસ્પર્શ, મેલ. [૧૮] દર્શન મોહનીયકર્મમાં ભગવન્! કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક દશન પરીષહ. • • ભગવન્! ચાસ્ત્રિમોહનીય કર્મમાં કેટલા પરીષહો. સમવતરે? ગૌતમ! સાત પરીષહો. તે – [૧૯] અરdી, યેલ, શ્રી, નૈશ્વિકી, યાચના, આક્રોશ, સહકાર-પુરસ્કાર, - - કિર૦] - - ભગવનું અંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક, અલાભ પરીષહ. ભગવન સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! રર-પરીષહો છે. તેમાં ર૦-વેદે છે. જે સમયે શીતપરીષહ વેદ, તે સમયે ઉણપરીષહ ન વેદ, જે સમયે ઉષ્ણ પરિષહ વેદ. તે સમયે શીત પરિષહ ન વેદ. .. જે સમયે ચય પરીષહ વેદે તે સમયે નિધા પરીષહ ન વેદ. જે સમયે નિષા પરીષહ વેદે તે સમયે ચય પરીષહ ન વેદ. ભગવા આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! રરપરીષહ છે. તે – સુધા, તૃષ્ણા, શીત, દંશ, મસા, યાવત્ લાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું. તેમ રાષ્ટવિધમાં કહેવું. ભગવાન વવિધ બંધક સરાગ છSાસ્થને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૪-પરીષહો છે. તેમાં ૧ર-વેદે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉણ ન વેદ, જે સમયે ઉણ પરીષહ વેદે ત્યારે શીત ન દે. જે સમયે ચયપિરીષહ વેદ ત્યારે શા ન વદે, જે સમયે શય્યા પરીષહ વેદે તે સમયે ચયપિરીષહ ન દે.
SR No.009001
Book TitleAgam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy