SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૧૨ થી ૧૪ ૧૫૫ તે ધૃતિ અને કીર્તિ દેવીના નિવાસ સ્થાન છે. [૧૯] ધરણિતલ-પૃથ્વીના સમ ભાગમાં, રુચકનાભિથી - તિછલોકના મધ્ય ભાગે આઠ પ્રદેશવાળો રુચક છે, તે જ દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. આ રુચક જ નાભિ એટલે પૈડાનો મધ્યભાગ જેવો હોવાથી ચકનાભિ કહ્યો. મેરુ પર્વતનો વિઠંભ ૧૦,૦૦૦ યોજનનો છે, તેથી તે મેરુ ચકથી ચારે દિશામાં પાંચપાંચ હજાર યોજન છે. ૧૯૯] રત્નકાંડ પહેલો છે, પુલકકાંડ સાતમો છે. તેથી ત્યાં sooo યોજનનું આંતરું થાય છે. [૨૦૦] હરિવર્ષનો વિસ્તાર ૮૪ર૧ યોજન અને ૧-કલા છે. રિ૦૧] ભરતનો જે દક્ષિણ ભાગ તે દક્ષિણાર્ધ ભરત કહો. તેની જીવાના જેવી જીવા એટલે સીધી સીમા, તે પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શે છે, તે જીવા અહીં ૯૦૦૦ યોજન લાંબી કહી છે. અન્ય સ્થાને તે ૯૭૪૮ યોજન અને ૧૨ કળા કહી છે. [૨૦] લવણસમુદ્રના બે બાજુ બળે મળીને ચાર લાખ અને જંબૂદ્વીપના એક લાખ મળીને પાંચ લાખ થાય છે. [૨૯] જંબુદ્વીપના એક લાખ, લવણસમુદ્રના બે લાખ, ધાતકી ખંડના ચાર લાખ મળીને સૂત્રોક્ત સાત લાખનું અંતર થાય છે. [૨૧૧] અરહંત અજિતને સાધિક Gooo અવધિજ્ઞાની હતા. અહીં ૪oo અધિક જાણવા. અહીં હજારનું સ્થાનક હોવા છતાં લાખના સ્થાનના અધિકારમાં જે કહ્યું છે તે સહસ્ત્ર શબ્દના સાધર્મ્સને લીધે અથવા સૂગ ચનાના વૈચિચથી કે લેખકના દોષથી જાણવું. [૨૧૨] પુરુષસિંહ પાંચમાં વાસુદેવ થયા. [૧૩] શ્રમણ ભગવંત મહાવીર જ્યારે પોન્ટિલ નામે રાજપુત્ર હતા, તે ભવમાં કોડ વર્ષ પ્રવજ્યા પાળી હતી, તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે બીજો ભવ. ત્યાંથી નંદન નામે રાજપુત્ર, છત્રાગ્ર નગરીમાં થયા, તે ત્રીજો ભવ, તે ભવમાં લાખ વર્ષ સુધી સર્વદા માસક્ષમણ તપ કર્યો. ત્યાંથી ચોથો ભવ દશમાં દેવલોકમાં પુષ્પોત્તરવરવિજય પંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામમાં કષભદત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિામાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ૮૩મે દિવસે ક્ષત્રિયકુંડ ગામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની સણીની કુક્ષિમાં ઈન્દ્રની આજ્ઞા પાળનાર હરિપ્લેગમેપી દેવે સંહ મૂક્યા અને તીર્થંકરપણે જમ્યા એ છઠો ભવ. ઉક્ત ભવ ગ્રહણ વિના બીજો કોઈ છઠો ભવ હોય તેમ સાંભળવામાં આવતું નથી. તેથી આનું જ છઠ્ઠા ભવપણે વ્યાખ્યાન કરેલ છે. જે ભવથી આ ભિગવંતનો ભવ છઠો હોય, તે પણ આનાથી છઠો જ હોય છે. તેથી તીર્થંકરના ભવ ગ્રહણ થકી છઠા પોલિ ભવગ્રહણને વિશે એમ જે કહ્યું તે યોગ્ય છે [આ જૂજ બહુશ્રુત પાસે સમજવું ૧૫૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ | [૨૧૪] અહીં શ્રી ઋષભને બદલે સૂત્રમાં ઋષભ શ્રી કહ્યું તે પ્રાકૃતપણાથી જાણવું. અહીં સાધિક ૪૨,૦૦૦ વર્ષ, એક કોડાકોડી સાગરોપમમાં ન્યૂન છે, તો પણ અ૫ હોવાથી તેની વિવક્ષા કરી નથી. અહીં હમણાં સંખ્યાના અનુક્રમના સંબંધ માત્ર વડે સંબંધવાળા વિવિધ પ્રકારના વસ્તુ વિશેષો કહ્યા, તે જ અત્યંત વિશેષ પ્રકારના સંબંધ વડે સંબંધવાળા વસ્તુ વિશેષો દ્વાદશાંગીને વિશે કહેલા છે, તેથી તે દ્વાદશાંગીનું જ સ્વરૂપને કહે છે - - ૪ - • સૂગ-૧૫ : - બાર ગરૂમ ગણિપિટક કહેલ છે, તે આ પ્રમાણે - આચાર, સૂત્રકૃત, હાણ, સમવાય, વિવાહ જ્ઞાતિ, નાયાધમકહા, ઉનાસગદશા, અંતગડદસા, અનુરોપપાતિક દશા, પણહાવાગરણ, વિપાકકૃત, દષ્ટિવાદ. તે ‘આચાર' શું છે ? ‘આચાર'માં શ્રમણ નિન્થિોના આચાર, ગોચર, વિનય, વૈનસિક, સ્થાનગમન, ચંક્રમણ, પ્રમાણ, યોગયુંજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, તિથા] શય્યા, ઉપાધિ, ભકત, પાન [તેની] ઉગમ, ઉતપાદન, એષણાની વિશોધિએ શુદ્ધ હોય કે કારણે અશુદ્ધ ગ્રહણ, (તો) , નિયમ, તપ, ઉપધાન (આ સર્વે સુપ્રશસ્ત કહેવાય છે. તે ‘આચાર’ સંક્ષેપથી પાંચ પ્રકારે કહ્યો, તે આ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાઆિચાર, તપાચાર, વીયરચાર. ‘ચાર'ની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાતા તેટકો, સંખ્યા શ્લોકો, સખ્યાની નિયુક્તિ છે. ‘આચાર' અંગ-આપણે પહેલું અંગ છે, તેના બે શ્રુતસ્કંધ, રક્ષઅધ્યયન, ૮૫-ઉદ્દેશકાળ, ૮૫-ન્સમુશનકાળ, કુલ પદો વડે ૧૮,ooo પદો છે, સંખ્યાતા અારો છે, અનંતાગમો, અનંતાપવો, પરિd Aસો, અનંતા થાવો છે. [A] શાશ્વત, કરેલ, નિબદ્ધ, નિકાચિત છે. આ સર્વ જિન પ્રાપ્ત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદનિ કરાય છે. આ ભણીને મનુષ્ય જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણ પ્રરૂપણાથી કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. તે આ “આચાર” સૂત્ર) • વિવેચન-૨૧૫ - બાર અંગ ઈત્યાદિ અથવા ઉત્તરોત્તર સંખ્યા ક્રમ સંબંધવાળા પદાર્થોની પ્રરૂપણા કરી, હવે માત્ર સંખ્યા સંબંધ પદાર્થ પ્રરૂપણા આરંભે છે– શ્રતરૂપી ઉત્તમ પુરષના અંગ જેવા અંગ. તે “આચાર” આદિ બારગો જેમાં છે, તે દ્વાદશાંગ ગુણવાળાનો ગણ જેને છે તે ગણી-આચાર્ય, તેની પેટી જેવી પેટી • સર્વસ્વ રાખવાનું ભાજન તે ગણિપિટક - અથવા • ‘ગણિ' શબ્દ પરિચ્છેદ વયના
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy