SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૧૨ થી ૧૪ ૧૫૩ • સૂત્ર-૧૯૨ થી ૨૧૪ - વિર સર્વે રૈવેયક વિમાનો એક-એક હજાર યોજન ઉંચા છે... 2 સર્વે ચમક પવતો એક-એક હજાર યોજન ઊંચા છે, એક-એક હજાર ગાઉ ભૂમિમાં છે, મુળમાં એક એક હજાર યોજન આયામ-વિદ્ધભ વડે છે.. o એ પ્રમાણે ચિત્રકૂટ, વિચિમકૂટ પણ કહેવા.. 2 સર્વે વૃdવૈતાઢય પવતો એક-એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર ગાઉ ભૂમિમાં છે, મૂળમાં એક એક હજાર યોજન વિષ્ઠભવાજ છે, સર્વત્ર સમાન પ્યાલા સંસ્થાને રહેલા છે.. o વાસ્કાર પરના બીજ કૂટોને લઈને સર્વે હરિકૂટ અને હરિસ્સહ ફૂટ એક-એક હજાર સૌજન ઉચા છે અને મળમાં એક એક હજાર યોજન વિષ્ઠભથી છે. o એ જ પ્રમાણે નંદનવનના બીજ કૂટોને વજીને બલકૂટ પણ કહેવો... « અરિષ્ટનેમિ અરહંત ૧૦૦૦ વર્ષનું સાસુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવત સર્વ દુઃખથી રહિત થયા.. o પાર્જ અરહંતને ૧ooo કેવલી હતા.. પાર્થ અરહંતના ૧૦૦૦ શિષ્યો કાળધર્મ પામ્યા યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. ૦ પદ્ધહ અને પુંડરીકદ્રહ એક એક હજાર યોજન લાંબા કહ્યા છે. [૧૯] અનુત્તરોuપાતિક દેવોના વિમાનો ૧૧oo યોજન ઊંચા છે.. • અરહંત પી ૧૧oo વૈશ્યિલબ્ધિવાળ સાધુઓ હતા. [૧૯] મહાપા, મહાપુંડરીક દ્રહો બબ્બે હજાર યોજન લાંબા છે. [૧૯૫] આ રનપભા પૃથ્વીના વજકાંડના ઉપરના છેડાથી લોહિતાક્ષ કાંડના નીચેના છેડા સુધી 3000 યોજન અબાધએ આંતરું છે. [૧૯૬] તિગિચ્છિ, કેસરી કહોની લંબાઈ ચાર-ચાર હજાર યોજન છે. [૧૯] ઘણીતલે મેરુ પર્વતના બહુ મધ્યદેશ ભાગે ચકપદેશની નાભિ ભાગે ચારે દિશામાં મેરુ પર્વતની અંત સુધી ૫ooo યોજના અંતર છે. [૧૮] સહસ્ત્રાર કલામાં છ હજાર વિમાનો કા છે. [૧૯] આ રનપભા પૃથ્વીના રત્નકાંડના ઉપરના છેડાથી પુલગકાંડના નીચલા છેડા સુધી 9ooo યોજન અબાધાએ આંતરું છે. [eo] હરિવર્ષ, રમ્યક ફોમનો વિસ્તાર સાતિરેક cooo યોજન છે. (ર૦૧] દક્ષિણાઈ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ સમુદ્રને સ્કૃષ્ટ તથા 000 યોજન લાંબી છે. [૨૦] મેરુ પર્વત પૃનીતલે ૧૦,ooo યોજના વિકંભથી છે. [03] જંબુદ્વીપ આયામ-વિછંભથી એક લાખ યોજન છે. રિ૦૪] લવણસમદ્ર ચક્લાલ વિર્કથી બે લાખ યોજન છે. રિ૦૫] અરહંત પાન ,૨૭,ooo શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૨૬] ધાતકીખંડદ્વીપ ચક્રવાલ વિષ્કથી ચાર લાખ યોજન છે. રિહ9લવણસમુદ્રના પૂવતિથી પશ્ચિમાંત પર લાખ યોજન છે. (ર૦ચાતુરંતચક્રવર્તી રાજા ભરત છ લાખ પૂર્વ રાજ્ય મધ્યે વસીને પછી ૧૫૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ મુંડ થઈને, ઘર છોડીને અણગારપણે તજિત થયા. [ee] જંબૂદ્વીપની પૂર્વ વેદિકાના છેડાથી ધાતકીખંડના ચક્રવાલ પશ્ચિમ છેડા સુધી સાત લાખ યોજના બાધએ આંતરું છે. [૧] માહે કહ્યું આઠ લાખ વિમાનો કહ્યા છે. [૧૧] અરહંત અજિતને સાતિરેક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. રિસર) પુરપસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સનયુિ પાળીને પાંચમી પૃeળીમાં નાકીઓની મધ્યે નારકીપણે ઉત્પન્ન થયા. [૧] શ્રમણ ભગવંત મહાવીર તીર્થકરના ભવગ્રહણથી પહેલાં છટ્ઠા પોહિલના ભવના ગ્રહણમાં એક કરોડ વર્ષ સુધી ગ્રામ પર્યાયિ મળીને આઠમા સહસર દેવલોકમાં સવર્થિ વિમાને દેવપણે ઉપન્યા. [૧૪] શ્રી ઋષભદેવ ભગવંતના નિવણથી છેલ્લા મહાવીર-વધમાનના નિવણિ સુધી એક કોટાકોટિ સાગરોપમ આબાધાએ અંતર છે. • વિવેચન-૧૨ થી ૨૧૪ - • આ બધાં સૂપોની વૃત્તિ નથી, તેથી જે છે તેનો કમ જ નોંધેલ છે. [૧૯૨] સર્વે ચમકાદિ • ઉત્તરકુરમાં નીલવંત વર્ષધરની ઉત્તર તરફ શીતા મહાનદીના બંને કિનારે ચમક નામના બે પર્વતો છે. તે પાંચે ઉત્તરકુરમાં બબ્બે હોવાથી કુલ દશ છે.. છે એ જ પ્રમાણે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પણ પાંચે દેવપુરમાં ચમકની જેમ હોવાથી પાંચ ચિત્રકૂટ અને પાંચ વિચિત્રકૂટ છે.. • સર્વે વૃતવૈતાઢ્યો શબ્દાપાતી આદિ ૨૦ છે.. o હરિકૂટ, વિધુતપ્રભ નામક ગજદંતાકારે રહેલ વાસ્કાર પર્વત પર છે. હરિસ્સહકૂટ, માલ્યવંત પક્ષકાર ઉપર છે. તે પાંયે મેરુ સંબંધી હોવાથી પાંચ પાંચ છે, ૧૦૦૦ યોજન ઉંચા છે. પક્ષકાર ઉપર રહેલા બાકીના કુટોની ઉંચાઈ આટલી નથી, તે ભાવાર્થ જાણવો. આ જ પ્રમાણે બલકૂટ પણ જાણવા. પાંચ મેરુમાં પાંચ નંદનવનો છે, તે દરેકના ઈશાન ખૂણામાં બલકટ નામે કૂટ છે, તેથી તેવા પાંચ કૂટ છે, તે દરેક ૧૦૦૦ યોજન ઉંચા છે. નંદનવનમાં રહેલા બાકીના પૂવદિ દિશા-વિદિશામાં રહેલા ૪૦ નંદનકૂટો ૧૦૦૦ યોજનના નથી. અરહંત અરિષ્ટનેમિ કુમારપણામાં ૩૦૦ વર્ષ, અનગારપણામાં ઊoo વર્ષ રહેલા હોવાથી કુલ ૧૦૦૦ વર્ષ થાય.. o પડાદ્રહ, શ્રીદેવીનો નિવાસ છે અને હિમવંત વર્ષધર પર્વત ઉપર છે. પુંડરીકદ્ધ હે લક્ષ્મીદેવીનો નિવાસ છે, તે શિખરી વર્ષધર પર્વત પર છે. [૧૯૪] મહાપા અને મહાપુંડરીક દ્રહો અનુક્રમે મહાહિમવંત અને રુકમી વર્ષધર પર્વત ઉપર છે, ત્યાં હી તથા બુદ્ધિ દેવીનો વાસ છે. [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના ૧૬ વિભાગ છે, તેમાં પ્રકાંડ નામે કાંડનો પહેલો રત્નકાંડ છે, બીજો વજકાંડ છે, બીજો વૈડૂર્યકાંડ છે, ચોરો લોહિતાક્ષ કાંડ છે. તે પ્રત્યેક કાંડ ૧૦૦૦ યોજનના છે. તેથી આ ત્રણનું આંતરું 3000 યોજનાનું છે. [૧૯૬] તિગિચ્છિ અને કેસરી દ્રહો અનુક્રમે નિષધ-નીલવંત વર્ષધર ઉપર છે.
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy