________________
૮૪૧૬૩
૧૩૫
ઉત્પત્તિ સ્થાનવાળા સંખ્યા વિશેષ ચકી અર્થાત ગુણનીયાદિ, સ્થાનાંતરે પણ અનંતર સંખ્યાસ્થાનો અર્થાત ગુણાકારથી ઉત્પન્ન થયેલ વ્યવધાનરહિત તુરંતના સંખ્યા વિશેષ જેને વિશે છે તે સ્વસ્થાનસ્થાનાંતર અથવા સ્વસ્થાન એટલે પૂર્વ સ્થાન અને સ્થાનાંતર એટલે અનંતર સ્થાન • x • x • ઇત્યાદિ. તેનો ૮૪ લાખ વડે ગુણાકાર કરવો. તે આ રીતે જાણવું
૮૪ લાખ x ૮૪ લાખ વર્ષે એક પૂવગ થાય છે, તે સ્થાન છે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી એક પૂર્વ થયું તે સ્થાનાંતર કહેવાય છે.
એ પ્રમાણે પૂર્વ સ્વસ્થાન છે, તેને ૮૪ લાખ ગુણવાળી પછીનું સ્થાન ગુટિતાંગ થાય છે. એ રીતે ૮૪ લાખ-૮૪ લાખે ગણી ઉત્તરોત્તર સ્થાન જાણવા. તે આ રીતે - પૂર્વ, બુટિત, ડડ, અવવ, હૂહૂક, ઉત્પલ, પડા, નલિન, અર્થનિપૂર, અયુત, નયત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપ્રહેલિકા. આ ચૌદ નામ અંગ શબ્દ વડે યુકત કરવા. જેમકે પૂવગ. એ રીતે ૨૮-સ્થાનો થાય છે. અહીં શીર્ષપ્રહેલિકાના ૯૪ અંક આવે છે. આ અંકોના નામ પૂવગ, પૂર્વ આદિ છે.
૮૪ સ્થાનકોનો આ લેખ આ પ્રમાણે - (૧) ૩૨ લાખ, (૨) ૨૮ લાખ, (3) ૧૨ લાખ, (૪) ૮ લાખ, (૫) ૪ લાખ એ રીતે પાંચ કા સુધીમાં ૮૪ લાખ વિમાનો છે. પછી (૬) ૫૦,૦૦૦, (૩) ૪૦,૦૦૦, (૮) ૬૦૦૦, (૯,૧૦) ૪૦૦, (૧૧,૧૨) 3oo, હેમિ શૈવેયકમાં ૧૧૧, મધ્યમ શૈવેયકે-૧૦૩, ઉવરિમ વેયકે ૧૦૦ અને અનુત્તરમાંપ-વિમાનો છે. સર્વે મળીને ૮૪,૯૬,૦૨૩ વિમાનો છે. આ વિમાનો આ પ્રમાણે હોય છે. એ હેતુ માટે ભગવંતને સર્વજ્ઞપણું હોવાથી અને સત્યવાદીપણું હોવાથી કહ્યા છે.
[ સમવાય-૮૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
૧૩૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનોમાં અનુક્રમે, ૩,૬,૪,૪,૬,૫,૮,૪, એ રીતે ૫૧-ઉદ્દેશનકાળ છે. બીજા શ્રુતસ્કંધમાં પહેલી ચૂલિકામાં સાત અધ્યયનોમાં અનુક્રમે - ૧૧,૩,૩,૨,૨૨,૨ ઉદ્દેશા, બીજા ચૂલિકામાં સાતે અધ્યયનો એક-એક ઉદ્દેશાવાળા, બીજી અને ચોથી ચૂલિકા એક-એક અધ્યયનવાળી છે. તેથી તેના ૩૪-ઉદ્દેશો મળીને કુલ ૮૫ ઉદ્દેશનકાળ છે.
ધાતકી ખંડના બંને મેરુ પર્વતો ૮૪,000 યોજન ભૂમિમાં છે અને ૮૪,ooo યોજના ભૂમિથી ઉંચા છે, તેથી કુલ ૮૫,000 યોજન છે. પુખરાઈના બંને મેરુ પણ જાણવા. વિશેષ એ કે - સૂત્ર ગતિના વૈચિયથી તે કહ્યા નથી.
રચક - રુચક નામે ૧૩માં દ્વીપમાં રહેલ પ્રાકાર-આકૃતિવાળો રુચકહીપના બે વિભાગ કરતો પર્વત છે, તે મંડલાકારે રહેલો હોવાથી મંડલિક પતિ કહેવાય છે. તે ૧૦૦૦ યોજન ભૂમિમાં, ૮૪,000 યોજન ઉંચો છે. એ રીતે કુલ ૮૫,ooo યોજનનો છે.
મેર પર્વતની ૫oo યોજન ઉંચી પહેલી મેખલમાં રહેલ નંદનવનના ભૂમિતલના ચરમાંતથી સૌગંધિક કાંડ-રનાભ પૃથ્વીના ખરકાંડ નામક પહેલા કાંડ અંતર્ગતુ સૌગંધિક નામક રનમય આઠમા કાંડની નીચેનો ચરમાંત ૮૫oo યોજના અંતરે રહેલ છે. તે આ રીતે - ૫૦૦ યોજન મેરુ સંબંધી તથા ૧૦oo યોજનવાળા દરેક કાંડ છે, એ રીતે આ આઠમો કાંડ ૮૦૦૦ યોજન દૂર છે, તેથી કુલ ૮૫૦૦ યોજનનું આંતરું છે.
[ સમવાય-૮૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
& સમવાય-૮૫ & છે .
– X - X - • સૂચ-૧૬૪ -
૦ ચૂલિકા સહિત પૂજ્ય ‘આચાર’ સૂત્રના ૮૫-ઉદ્દેશનકાલ કહા છે.. o ઘાતકીખંડના બે મેરુ પર્વત ૮૫,ooo યોજન ઊંચા છે.. « ટચકનો માંડલિક પર્વત ૮૫,ooo યોજન ઊંચો છે.o નંદનવનના નીચેના ચશ્માંતથી સૌગંધિક કાંડના નીચેના સમાંત સુધી ૮૫oo યોજના બાધા અંતર છે.
• વિવેચન-૧૬૪ -
Q ૮૫મું સ્થાનક - તેમાં ‘આચાર’ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં પાંચ ચૂલિકા છે, તેમાં પાંચમી 'નિશીથ' નામક ચૂલિકાનું સ્થાન જુદું હોવાથી અહીં ગૃહિત નથી. પહેલી, બીજી ચૂલિકા સાત-સાત અધ્યયનવાળી છે. બીજી, ચોથી ચૂલિકા એક-એક અધ્યયનાત્મક છે - x • ચૂલિકા સહિત “આચાર”ના ૮૫-ઉદ્દેશન કાળ છે. કેમકે દરેક અધ્યયનના તેટલા જ ઉદ્દેશનકાળ છે, તે આ પ્રમાણે
છે સમવાય-૮૬ છે • સૂત્ર-૧૬૫ - - * - -
અરહંત સુવિધિ-યુuદતને ૮૬-ગણો અને ૮૬-ગણધરો હતા.. ( અહંત સુપાને ૮૬oo વાદી હતા.. o બીજી પૃનીના બહુમધ્ય દેશભાગથી બીજ ઘનોદધિના નીચેના ચરમાંત સુધી ૮૬,ooo યોજના અંતર છે.
• વિવેચન-૧૬૫ -
૮૬મું સ્થાનક • સુવિધિ, નવમાં જિનના અહીં ૮૬ ગણ અને ગણધરો કહ્યા છે, આવશ્યકમાં-૮૮ કહ્યા છે, તે મતાંતર જાણવું.
બીજી પૃથ્વી - શર્કરાપભા, તેનું બાહરા ૧,૩૨,૦૦૦ ચોજન છે, તેનું અર્ધ કરતાં ૬૬,૦૦૦ યોજન થાય, તથા તેની નીચે રહેલ બીજી પૃથ્વી સંબંધી હોવાથી બીજો ઘનોદધિ બાહ૦થી ૨૦,૦૦૦ યોજન છે. એમ કુલ ૮૬,૦૦૦ છે.
| સમવાય-૮૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ