SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦/૫૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમવાય-૮૦ % • સૂચ-૧૫૯ - અરિહંત શ્રેયાંસ ૮૦ દીનુ ઉંચા હતા.. o બિપૃષ્ઠ વાસુદેવ ૮૦-ધનુષ ઉંચા હતા.. o શાયલ બળદેવ ૮૦ ધનુષ ઉંચા હતા. ૦ શિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ મહારાજ રહા.. o બહુલ કાંડ ૮૦,ooo યોજન બાહલ્યથી છે.. o દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ૮૦,ooo સામાનિક દેવો છે.. o જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન જતાં ઉત્તરદિશામાં ગયેલો સૂર્ય પ્રથમ ઉદયને કરે છે. વિવેચન-૧૫૯ : ૮૦મું સ્થાનક - શ્રેયાંસ, ૧૧માં જિન.. o ત્રિપૃષ્ઠ, શ્રેયાંસજિનના કાળે થયેલ પ્રથમ વાસુદેવ તથા અચલ પ્રથમ બલદેવ હતા. ગપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ ૮૪ લાખ હતું, તેમાં ચાર લાખ વર્ષ કુમારપણે, બાકીના મહારાજાપણે થયા.. o રત્નપ્રભા પૃથ્વીનું બાહરા ૧,૮૦,યોજન છે. તેના ત્રણ કાંડ છે, તેમાં પહેલો રત્નકાંડ સોળ પ્રકારના રનમય છે, તેનું બાહલ્ય ૧૬,૦૦૦ યોજન છે, બીજો પંકકાંડ-૮૪,૦૦૦ યોજન છે, બીજો અgબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન છે. o જંબુદ્વીપમાં ૧૮૦ યોજન પ્રવેશીને ઉત્તર દિશામાં ગયેલ સૂર્ય સવચિંતર મંડલમાં ઉગે છે. સમવાય-૮૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] સમવાય-૮૧ છે. • સૂત્ર-૧૬૦ = X - X - નવ નવમિકા ભિક્ષુપતિમા ૮૧ સમિદિને, ૪પ ભિક્ષા વડે યથા સૂત્ર ચાવતું રાધિતા થાય છે.. o અરિહંત કુંથુને ૮૧oo મનઃ પવિજ્ઞાની હતા.. o વિવાહપાતિમાં ૮૧-મહાયુમ્માત છે. • વિવેચન-૧૬૦ : ૮૧મું સ્થાનક - જેમાં નવ નવક દિન હોય, તે નવનવમિકા કહેવાય. નવા નવકમાં નવ દિનોનું નવક હોય છે. આ ભિક્ષપ્રતિમામાં ૮૧-રાત્રિદિન હોય છે, કેમકે નવ નવકના ૮૧ દિન થાય. પહેલા નવકમાં હંમેશા એક-એક ભિક્ષા લેવાની છે, એ રીતે એક-એકની વૃદ્ધિથી નવમાં નવકમાં નવ-નવ ભિક્ષા થાય, સર્વે મળીને કુલ ૪૦૫ ભિક્ષા થાય છે. • x • ભિક્ષા એટલે દતિ. યથાસૂત્ર-સૂત્રનું ઉલ્લંઘન ન કરીને અહીં યાવત્ શબ્દ છે, તેથી યથાકલ્પ, યથામાર્ગ યથાતવ કાયા વડે સખ્ય પૃષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત આજ્ઞા વડે આરાધિત થાય છે, તેમ જાણવું. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ૮૧ મહાયુગ્મ શત કહ્યા. અહીં ‘શત’ એટલે અધ્યયન કહેવાય છે. તે કૃતયુગ્માદિ લક્ષણરાશિ વિશેષ વિચારરૂપ છે. તે અહીં અંતર અદયયનના સ્વભાવ અને અવગમથી જાણવા. ( સમવાય-૮૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] $ સમવાય-૮૨ $ • સૂત્ર-૧૬૧ - - X - - X જંબૂઢીપ દ્વીપમાં ૧૮ર મંડલ છે, જેમાં સૂર્ય બે વખત અંકમીને ગતિ કરે. છે, તે આ રીતે - બહાર નીકળતો અને પ્રવેશ કરતો.. o શ્રમણ ભગવંત મહાવીર ર રાગિદિન વીત્યા ત્યારે એક ગર્ભથી બીજ ગર્ભમાં લઈ જવાયા.. • મહાહિમવંત વષધર પર્વતના ઉપરના ચમતથી સૌગંધિક કાંડના નીચેના ચમાંત સુધી ૮૨oo યોજન અબાધાએ અંતર છે. એમ રૂકિમનું છે. • વિવેચન-૧૬૧ - ૮૨મું સ્થાનક - જંબુદ્વીપમાં ૧૮૨ મંડલ-સૂર્યનો ગમન માર્ગ છે. તે મંડલ ક્યા ? જે મંડલમાં સૂર્ય બે વખત પ્રવેશીને ગતિ કરે છે. તે આ રીતે- જંબુદ્વીપમાંથી નીકળતા અને જંબૂદ્વીપમાં પ્રવેશતા. ભાવાર્થ આ રીતે – સૂર્યના ૧૮૪ મંડલો છે, તેમાં સવવ્યંતર અને સર્વબાહ્ય મંડલમાં એક જ વાર પ્રવેશ કરે છે. બાકીના બધાં મંડલોમાં બે વાર પ્રવેશે છે. અહીં ૮૨ની વિરક્ષા જ હોવાથી ૮૨માં સ્થાનકમાં કહ્યું છે, એમ જાણવું. જો કે જંબૂદ્વીપમાં ૬૫-જ મંડલો છે, તો પણ જંબૂઢીપાદિક સૂર્યની ગતિનો વિષય હોવાથી બાકીના મંડલો પણ જંબૂલીપ વડે જ વિશેષિત કરાયા છે. અષાઢ સુદ-૬થી ૮૨ સમિદિન ગયા અને ૮૩મો સરિદિને એટલે આસો વદ૧૩. ગર્ભથી-દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી, ગર્ભમાં-બિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં દેવેન્દ્રની આજ્ઞાનો અમલ કરનારા હરિભેગમેષી નામના દેવ વડે લઈ જવાયા. આ સૂત્ર ૮૨ સમિદિનને આશ્રીને ૮૨માં સ્થાનમાં કહેવામાં આવ્યું છે, ૮૩માં સમદિનને આશ્રીને ત્યાં પણ કહેશે. મહા હિમવંત નામે બીજો વર્ષધર પર્વત ૨૦૦ યોજન ઉંચો છે. તેના ઉપલા ચરમાંતથી સૌગંધિક કાંડનો નીચેનો ચરમાંત ૮૨૦૦ યોજન છે, તે આ રીતે - રત્નપભા પૃથ્વીના ત્રણ કાંડ છે - ખરકાંડ પંકકાંડ, બહુલકાંડ. તેમાં પહેલો કાંડ ૧૬-પ્રકારે છે - [૧ થી ૪] રન, વજ, વૈડૂર્ય, બોહિતા કાંડ, [૫ થી ૮] મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક કાંડ, [૯ થી ૧૨] જ્યોતીરસ, અંજન, જનપુલક, જcકાંડ, [૧૩ થી ૧૬] જાતરૂપ, અંક, સ્ફટિક, રિષ્ઠ કાંડ. આ સર્વે કાંડ પ્રત્યેક ૧૦૦૦ યોજના પ્રમાણ છે. તેમાં સૌગંધિક કાંડ આઠમો હોવાથી ૮000 યોજન થયા. મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચો છે, તેથી ૮૨૦ યોજન થયા... એ જ પ્રમાણે કમી નામક પાંચમો વર્ષધર પર્વત પણ કહેવો. કેમકે તે મહાહિમવંત જેટલો જ ઉંચો છે. | સમવાય-૮ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy