SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ 9૮ લાખ આવાસો કહ્યા, તેમાં દક્ષિણ દિશામાં સુવર્ણકુમાતા ૩૮ લાખ અને દ્વીપકુમારના ૪૦ લાખ ભવનો મળીને ૨૮ લાખ કહા. જો કે ભગવતી સૂરમાં દ્વીપકુમારનું આધિપત્ય જણાતું નથી. આધિપત્ય • અધિપતિનું કર્મ, પુરોવર્તિત્વઅગ્રણામિત્વ, ભતૃત્વ-પોષકત્વ, સ્વામિત્વ-સ્વામિભાવ, મહારજવ-લોકપાલવ. આખાઈસર મેણાવચ્ચ - આજ્ઞાપધાન સેનાનું નાયકપણું, તેને સેવકોના અનુનાયકો પાસે કરાવતો, પોતે પણ આધિપત્યાદિ કરતો રહે છે, અર્કષિત સ્થવિર, ભ૦ મહાવીરના આઠમાં ગણઘર, તેનું સંવયુિ 9૮-વર્ષ હતું, તે આ રીતે - ગૃહસ્થ પર્યાયમાં-૪૮, દાસ્યપણામાં-૯, કેવલી પયયિમાં-ર૧ વર્ષ મળીને ૭૮ વર્ષ.. o ઉત્તરાયણ-ઉત્તર દિશાના ગમત ચકી પાછો ફરેલો અર્થાત્ દક્ષિણાયનમાં ગયેલો સૂર્ય, દક્ષિણ દિશામાં જતાં સૂર્યનું જે પહેલું મંડલ, પણ સવવ્યંતર સૂર્યમંડલ નહીં, તે દક્ષિણાયન મંડલની અપેક્ષાએ પહેલા મંડલથી 3માં મંડલને વિશે અને સર્વાગંતર મંડલની અપેક્ષાએ ૪૦માં મંડલને વિશે, મુહૂર્તના એકસઠિયા ભાગ, દિવસ લક્ષણવાળા ક્ષેત્રના એટલે દિવસના જ, હાનિ પમાડીને ભ્રમણ કરે છે. ચંદ્રપજ્ઞપ્તિ અનુસાર કહે છે - જ્યારે જંબૂદ્વીપમાં બંને સૂર્યો સવચિંતર મંડલને પામીને ગતિ કરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર આંતરું કરીને ગતિ કરે છે. આ અત્યંતર મંડલ જંબુદ્વીપમાં ૧૮ યોજન જતા આવે છે. એ પ્રમાણે બંને તરફ ગણતાં ૩૬૦ કરી તેને જંબદ્વીપના પ્રમાણમાંથી બાદ કરતાં ૯,૬૪૦ આંતરું થાય. તેમાં બંને સૂર્ય ચાલે ત્યારે ઉત્કૃષ્ટથી ૧૮-મુહૂર્તનો દિવસ અને જઘન્યથી ૧૨મુહની સનિ થાય, પછી આગંતર મંડલથી નીકળીને પહેલી અહોસબિએ આતની પછીના મંડલને પામીને ગતિ કરે છે, ત્યારે ૯૯૬૪૫-૩૫/૧ યોજન આંતરું કરીને ગતિ કરે છે. ત્યારે ૨૬૧ ભાગ જૂન ૧૮ મુહૂર્વના દિવસ અને ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે દક્ષિણાયનના બીજા, ત્રીજા આદિ મંડલોમાં તથા બીજા, ત્રીજા આદિ અહોરાકમાં ૫-૩૬૧ યોજન આંતરાની વૃદ્ધિ કહેવી • x • x • એ રીતે ૩૯માં મંડલે બંને સૂર્યોનું પરસ્પર આંતરું ૯૮૫-૨/૧ યોજન આવે છે. દિવસનું પ્રમાણ ૧૬-૪૪/૬૧ મુહૂર્ત અને સઝિનું પ્રમાણ ૧૩-૧) મુહૂર્ત આવે છે.. એ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત સૂર્ય પણ ઘટે છે અને વધે છે. કર્ક મbગ એ કે દિવસના ભાગો ઘટે છે અને સગિના ભાગો વધે છે. અહીં દિન વધે છે, સમિ ઘટે છે. સમવાય-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯ છે. * • સૂત્ર-૫૮ - * * * — વડવામખ પાતાળકળશના ચમતથી આ ખપમાં છુપીના નીચેના ચરમાંત સુધીમાં ૯,૦૦૦ અભાધાએ અંતર છે. એ જ પ્રમાણે કેતુ, સૂપ, ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું.. o છકી પૃdીના બહુ મધ્ય દેશ ભાગથી છા ઘનોદધિના નીચેના ચમત સુધીમાં ૯,૦eo યોજન અબાઘએ અંતર છે.. ૦ જંબૂદ્વીપ નામક દ્વીપના દરેક દ્વારનું બાધાએ અંતર કંઈક અધિક ૩૯,000 યોજન છે. - વિવેચન-૧૫૮ : મું સ્થાનક • તેમાં વડવામુખ નામે પૂર્વ દિશામાં રહેલ મહા પાતાળ કળશના નીચેના ચરમાંતથી રક્તપ્રભા પૃથ્વીનો ચરમાંત છ૯,૦૦૦ યોજન દૂર છે, તે આ રીતે - રક્તપ્રભા પૃથ્વીનું બાહરા ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૧૦૦૦ યોજન સમુદ્રનો અવગાહ તથા ૧-લાખ યોજન અવગાહનો વડવા મુખ પાતાળ કળશ તે બાદ કરો, તેથી તેના સમાંતથી પૃથ્વીના ચરમાંત મણે ઉક્ત પ્રમાણ-૯,૦૦૦ યોજન થશે. એ પ્રમાણે બીજા ત્રણ કળશો કહેવા. છઠી પૃથ્વીનું બાહય ૧,૬,ooo યોજન છે. સાતે ઘનોદધિ પ્રત્યેક ૨૦,૦૦૦ યોજન છે, તો પણ આ સૂત્રના મત મુજબ છઠી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ ૧,ooo યોજનનો સંભવે છે. તેથી છઠ્ઠી પૃથ્વીના બાહલ્યને અડધું કQાથી ૫૮,૦૦૦ યોજના અને ઘનોદધિના ૨૧,૦૦૦ યોજન મળીને ૯,૦૦૦ યોજન થાય છે. ગ્રંથાંતરના મતે સર્વે ઘનોદધિનું બાહલ્ય ૨૦-૨૦ હજાર યોજન હોવાથી આ સૂગ પાંચમી પૃથ્વીને આશ્રીને હોવું જોઈએ, કેમકે પાંચમી પૃથ્વીનું બાહલ્ય ૧,૧૮,૦૦૦ યોજન છે, તેનું અડધું ૫૯,૦૦૦ + ૨૦,૦૦૦ = ૭૯,૦૦૦, કહ્યું છે - નક પૃથ્વીનું બાહલ્ય અનુકમે એક લાખ ઉપર-૮૦,૩૨,૨૮,૨૦, ૧૮,૧૬,૮ હજાર યોજન જાણવું. અથવા છઠી પૃથ્વીનો મધ્યભાગ ૧૦૦૦ અધિક કહેવાતે ઈચ્છડ્યો હોય. તે માટે ‘બહુ' શબ્દ મૂકયો હોય. જંબદ્વીપની ગતીના ચાર દ્વાર છે - વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દરેકનો વિઠંભ ચાર-ચાર યોજન છે. દરેકની દ્વાર શાખા બબ્બે ગાઉ પહોળી છે. તે દ્વારોની અન્યોન્ય આંતરું કહેવું. આ આંતરું સાતિરેક ૯,૦૦૦ યોજન છે. કેમકે જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલ છે. તેમાંથી ચારે દ્વાર અને દ્વારશાખાનો વિકંભ બાદ કરીને ચારે ભાંગતા ૯,૦૫ર યોજત થશે. સમવાય-૩૯નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] [8/9]
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy