SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પપ/૧૩૩ ૧૧૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે સમવાય-૫૬ છે. • સૂત્ર-૧૩૪ : ૦ જંબુદ્વીપમાં પ૬-નો ચંદ્ર સાથે યોગ પામ્યા હતા, પામે છે અને પામશે.. o આહત વિમલને ૫૬-ગણ, પ૬-ગણધરો હતા. • વિવેચન-૧૩૪ - ૦ ૫૬-મું સ્થાન - જંબદ્વીપમાં બે ચંદ્ર છે, બંનેના ૨૮-૨૮ નમો હોવાથી ૫૬-કહ્યા છે.. o અરિહંત વિમલના અહીં પ૬-ગણ, ૫૬-ગણધર કહ્યા, આવશ્યકમાં આ સંખ્યા-૫૩ છે, તે મતાંતર જાણવું. | સમવાય-૫૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-પક . - X - X - • સૂત્ર-૧૩૫ - & સમવાય-૫૫ છે. • સૂઝ-૧૩૩ - - X - X - ૦ આરહંત મલ્લિ પ૫,૦૦૦ વર્ષનું પરમાણુ પાળીને સિદ્ધ, બુદ્ધ ચાવતું દુ:ખમુકત થયા. ૦ મેર પર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વારના પશ્ચિમોત સુધીનું આબાધાએ અંતર ૫૫,ooo યોજન છે.. o એ પ્રમાણે જ બાકીની દિશામાં વૈજયંત, જયંત, અપરાજિતનું અંતર જાણવું. o શ્રમણ ભગવંત મહાવીરે છેલ્લી રાત્રિએ જપ-અધ્યયન પુન્ય ફળના વિપાકવાળા અને પપ-આધ્યયન પ ફળના વિપાકવાળા પરૂપીને સિદ્ધ, બુદ્ધ ચાવતું દુ:ખમુકત થઇ. o પહેલી, બીજી પૃeળીમાં પપ-લાખ નકાવાસ છે.. o દર્શનાવરણીય, નામ, આયુની ઉત્તરપકૃત્તિ-પપ છે. • વિવેચન-૧૩૩ - ૫૫મું સ્થાનક - અહીં મેરના પશ્ચિમાંતથી જંબૂદ્વીપના પૂર્વ દ્વારનું પશ્ચિમાંત ૫૫,000 યોજન છે, તેમ કહેલું છે. તેમાં મેરના વિકુંભના મધ્ય ભાગથી પ૦,ooo યોજને જંબુદ્વીપાંત હોય છે. કેમકે જંબુદ્વીપ લાખ યોજન પ્રમાણ છે, મેરનો વિકુંભ ૧૦,૦૦૦ યોજન છે. તેથી દ્વીપાર્ધમાં ૫૦૦૦ ઉમેરતા પ૫,ooo થાય. જો કે અહીં વિજયદ્વાનો પશ્ચિમાંત કહ્યો છે, તો પણ જગતીનો પૂર્વાન હોય તેમ સંભવે છે. કેમકે મેરના મોથી જગતના છેડા સુધીનું પ્રમાણ ૫0,000 યોજન સંપૂર્ણ થાય છે. અને જંબૂઢીપની જગતીના વિકંભ સહિત જંબૂહીપના લાખ યોજના પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે લવણ સમુદ્રની જગતીના વિકંભ સહિત લવણસમુદ્રનું પ્રમાણ બે લાખનું સંપૂર્ણ થાય છે. અન્યથા દ્વીપ, સમુદ્રના પ્રમાણથી જુદું જગતીનું પ્રમાણ ગણવામાં આવે તો મનુષ્ય ક્ષેત્રની પરિધિ વધારે થાય. કેમકે તે પરિધિ ૪૫ લાખ યોજના પ્રમાણવાળા ક્ષેત્રની અપેક્ષાએ જ કહેવાય છે, તેનાથી વધી જવી જોઈએ અથવા કંઈક ન્યૂન પપ સંખ્યાને પૂર્ણ કહી છે. - સર્વાય કાળની છેલ્લી સકિએ રાત્રિના છેલ્લા ભાગે મધ્યમાં પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની કાર્યસભામાં કાર્તિક અમાવાસ્યાએ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રના યોગે, નાગકરણમાં પ્રાત:કાળે પર્યકાસને બેઠેલા ભગવંત પ૫-અધ્યયત પુણ્યકર્મના ફળને પ્રગટ કરનારા અને પાપફળ પ્રગટકર્તા પપઅધ્યયન કહીને સિદ્ધ, બુદ્ધ, મુકત, અંતકૃતાદિ થયા. પહેલી નરકમૃથ્વીમાં 30 લાખ નરકાવાસ, બીજીમાં ૨૫-લાખ ચોમ પક્ષ-લાખ થાય... દર્શનાવરણીયની-૯, નામકર્મની-૪૨, આયુષ્ય કર્મની-૪, એમ સર્વે મળીને ૫૫-ઉત્તરપ્રકૃત્તિ થાય. સમવાય-૫૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | આચાચૂલિકાને વજીને ત્રણ ગણિપિટકના પશ્ચિયનો છે. તે આ - આહાર, સૂયગડ, ઠાણ.. o ગોતૂભ આવાસ પર્વતના પૂવતિથી આરંભી વડવામુખ મહાપાતાળકળશના બહુ મધ્યદેશભાગમાં પs,ooo યોજન અબાધાએ અંતર છે.. o એ જ પ્રમાણે દફ્રભાસથી કેતુક, શંખથી સૂપ, દીમથી ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું. મલ્લિ અરહંતના પsoo સાધુ મન:પર્યવજ્ઞાની હતા.. o મહાહિમવત અને રુકમી વરઘર પર્વતોની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩- ૧૧૯ પ્રમાણ કહેલી છે. • વિવેચન-૧૩૫ - ૫મું સ્થાનક - ન - આચાર્ય, fપદવ - પેટીના જેવા એટલે સર્વસ્વ ભાજનરૂ૫. આ ગણિપિટકમાં (૧) વિમુક્તિ નામે છેલ્લા અધ્યયનને છોડીને બે શ્રુતસ્કંધરૂપ આચારાંગ નામે પહેલું અંગ, તેમાં પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો, બીજામાં નિશીથ અહીં ગણેલ નથી, વિમુક્તિ આચાચૂલિકાનું વર્જન કરીને બાકી૧૫-અધ્યયન, સૂત્રકૃતમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૬, બીજામાં-8 અધ્યયન, ‘ઠાણ'માં૧૦ એમ-૫૩ થયા. ગોતૂભાદિ - ૪૨,૦૦૦ યોજન વેદિકા અને ગોખૂભ પર્વતનું આંતરું છે. ગોરતુભનો વિભ ૧000 યોજન છે, તેનું અર્ધ કરતાં પ000 યોજન ઉમેરતા ૫૩,૦૦૦ યોજન થાય.. o જીવાનું ધનુપૃષ્ઠ એટલે મંડળના ખંડના આકારવાળું હોમ. તેની સંવાદ ગાવામાં પ૩,૨૯૩ યોજન, ૧૦ કળા છે. સમવાય-૫૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy