SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫૨ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આદિ. નય વિચારથી પણ તેઓ ત્રિવિધ નયને ઈચ્છે છે જેમકે – દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, ઉભયાસ્તિક, ત્રણેને આશ્રીને મકનયિક. ચતુનયિક - જે સૂકો ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે. ચાર નાં આ રીતે - ગમનય બે રીતે - સામાન્યગ્રાહી, વિશેષગ્રાહી. તેમાં સામાન્યગ્રાહી છે, તે સંગ્રહનયમાં સમાય છે અને વિશેષગ્રાહી તે વ્યવહારનયમાં સમાય છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર, ઋજુસણ ત્રણ અને શબ્દાદિ ત્રણ મળીને એક એમ ચાર નય છે.. સ્વ સમયાદિનો અર્થ પૂર્વવત્. પુદ્ગલ-અણુ આદિનો, પરિણામ-ધર્મ, તે પુદ્ગલ પરિણામ. તે પાંચ વર્ણ, બે ગંધ, પાંય સ, આઠ સ્પર્શના ભેદો મળીને ૨૦ ભેદ છે. તથા ગુરુલઘુ, ગુરલઘુ ઉમેરતા ૨૨ થાય છે. તેમાં વાયુ આદિ તિર્થગામી હોય તે ગુરુલઘુ અને સિદ્ધિ હોત્રાદિ સ્થિદ્રવ્ય તે અગુરુલઘુ છે. મહિત આદિ છ વિમાનોના નામો છે. સિમવાય-૨૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] (૧) બુભૂકા-ભુખ, તે રૂપી પરિષહ, તે દિSિiળા પરીષહ, મયદાને ઓળંગ્યા વિના તેને સહેવો છે. આ રીતે બધાં પરીષહોમાં જાણવું. (૨) પિપાસા-તરસ, (3,૪) શીત-ઉણપ્રસિદ્ધ છે. (૫) દંશ અને મશક, એ બંને ચતુરિન્દ્રિય છે. તેમાં દેશ, મોટા છે અને મશક, નાના છે. દંશ-ભક્ષણ, કરડવું. તે છે પ્રધાન જેને તે મશક એ દંશમશક. એમ કહેતા , માંકડ, મંકોડા, માખી પણ જાણવા.. (૬) વૈત - વસ્ત્ર, બહુમૂલ્ય-નવા-નિર્મળ-સારા પ્રમાણવાળાનો અભાવ હોવો તે અયેલત્વ જાણવું. () અરતિ-મનનો વિકાર, (૮) સ્ત્રી-પ્રસિદ્ધ છે, (૯) ચય-ગ્રામ આદિમાં અનિયમિત વિહાર કરવો તે, (૧૦) નૈષેધિકી-ઉપદ્રવ સહિત કે હિતભૂમિ, (૧૧) શય્યા-મનોજ્ઞ, અમનોજ્ઞ વસતિ કે સંતારક. (૧૨) આક્રોશ-દુર્વચન, (૧૩) વધ-લાકડી આદિથી મારવું, (૧૪) ચાયનીભિક્ષા કે તળાવિધ પ્રયોજને શોધવું તે. (૧૫,૧૬) અલાભ, રોગ પ્રસિદ્ધ છે. (૧૭) તૃણસ્પર્શ-સંતાક અભાવે તૃણમાં શયન કરનારને તૃણ વાગે છે. ' (૧૮) જલ-શરીર, વસ્ત્રાદિનો મેલ. (૧૯) સત્કાર-વાદિથી પૂજા, પુરસ્કાર ઉભા થવું આદિ વિનય અથવા સકાર વડે સન્માન કરવું તે. (૨૦) જ્ઞાન-સામાન્યથી મતિ આદિ, ક્યાંક ‘અજ્ઞાન' એવો પાઠ છે. (૨૧) દર્શન-સમકિત દર્શન, સહેલું ક્રિયાવાદી આદિના વિચિત્ર મતને શ્રવણ કર્યા છતાં નિશ્ચલ ચિતે સમ્યકત્વ ધારણ કરવું. (૨૨) પ્રજ્ઞા-સ્વયં વિમર્શપૂર્વક વસ્તુને જણાવનાર મતિજ્ઞાનના વિશેષ ભેદરૂપ. દૃષ્ટિવાદ-બારમું અંગ, તે પાંચભદે-પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, પ્રામાનુયોગ, ચૂલિકા. તેમાં દષ્ટિવાદના બીજા પ્રસ્થાનમાં ૨૨-સૂત્રો છે, તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય, નય આદિના અર્થના સૂચનથી સૂરા કહેવાય. છિન્ન છેદ-જે નય છેદથી છિન્ન સુમને ઈછે-જેમ ધm frનમક કે આદિ શ્લોક સૂત્ર અને અર્થથી છેદનયમાં રહીને બીજા વગેરે શ્લોકની અપેક્ષા ન કરે. આ રીતે જે સમો છિન્નછેદનયવાળા હોય તે છિછેદનયિક, આવા સૂત્રો સ્વસમય-જિનમત આશ્રિત જે સૂત્રોની પરિપાટિ-પદ્ધતિ, તેમાં સ્વસમય પસ્પિાટિમાં હોય છે. અથવા તેના વડે સમયપરિપાટી હોય છે. અછિન્નછેદનયિક - અહીં જે નય અચ્છિન્ન સૂત્રને છેદ વડે ઈચ્છે છે. જેમધો નમુનટ્ટ આદિ શ્લોકાર્ચથી બીજા આદિ શ્લોકની અપેક્ષા કરતો હોય તેવા જે સૂત્રો અછિન્ન છેદ નયવાળા હોય તે અછિન્ન છેદનયિક. આવા સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટીમાં-ગોપાલકમત સૂત્ર પદ્ધતિમાં કે પદ્ધતિ વડે હોય અથવું સૂત્રો અક્ષરચના વડે જુદા રહેલા હોય, તો પણ અર્થથી પરસ્પરની અપેક્ષા રાખનારાં હોય છે. મકનયિક-જે સૂકો ત્રણ નયના અભિપ્રાયથી ચિંતવાય તે. ઐરાશિક સૂત્ર પરિપાટી • અહીં ઐરાશિક-ગોશાલક મતાનુસારી કહેવાય છે. કેમકે તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે - જીવ, અજીવ, જીવાજીવ છે સમવાય-૨૩ . – X - X — • સુત્ર-પ૩ - સૂયગડના 8-અધ્યયનો છે – સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, પરિઘ, નાકવિભકિત, મહાવીરસ્તુતિ, કુશીલપરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, મા, સમવસરણ, માથાતથ્ય, ગ્રંથ, યમકીય, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, આરત્યાખ્યાનક્રિયા, અનગારશુત, અદ્રકીય, નાલંદીય... જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૩-જિનેશ્વરોને સૂર્યોદય મુહૂર્તે શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા. જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૩ તિfકરો પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા. તે આ - અજિત યાવત્ તમિાન. કેવલ કૌશલિક ઋષભ અહંત ચૌદપૂર્યા હતા... જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં ર૩-તીરિો પૂર્વ ભવે માંડલિક રાજા હતા, તે આ - અજિત યાવ4 વમિાન. કેવલ કૌશલિક અહંત ઋષભ પૂર્વ ભવે ચક્રવર્તી હતા. આ રનપભા પૃટવીમાં કેટલાક નારકોની ૨૩-પલ્યોપમસ્થિતિ છે.. અધઃસપ્તમી પૃedીમાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૩-સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર૩-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૨૩-પલ્યોપમ છે.. હેકિંમ મઝિમ વેયકે દેવોની જઘન્ય સ્થિતિ ૨૩સાગરોપમ છે.. હેમિ હેઠ્ઠિમ શૈવેયકે ઉત્પન્ન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩સાગરોપમ છે. તે દેવો ૩-અર્ધમાસે આન-ાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy