________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 201 ગૌતમ! પ્રમસંવતને છે, અપમત્તને નહીં. જે રમત સંયતને છે તો ઋદ્ધિ પ્રાપ્તને કે ઋદ્ધિ અપાતુંને ? હે ગૌતમ ઋદ્ધિ પ્રાપ્તને છે, દ્ધિ આપાતને નહીં એમ સંપૂર્ણ વચનો કહેવા. તે આહાક શરીર સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત છે. તે આહાક શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હે ગૌતમ જઘન્યથી દેશ6ણ એક હાથ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ એક હાથની. - હે ભગવન ! તૈજસ શરીર કેટલાં પ્રકારે છે ? હે ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારે છે, તે આ - એકેન્દ્રિય સૈજસશરીર, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય . તૈજસશરીર, એ પ્રમાણે યાવત્ હે ભગવન્! પૈવેયક દેવ મારણાંતિક સમુઘાત વડે હણાય, ત્યારે તેની શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? હે ગૌતમ ! વિર્લભ-બાહરાણી શરીર પ્રમાણ માત્ર જ છે અને આયામથી જઘન્યથી નીચે યાવ4 વિધાધર શ્રેણિ અને ઉત્કૃષ્ટથી અધોલોક ગ્રામ સુધી, ઉપર વિમાન Maa સુધી, તિછ મનુષ્યક્ષેત્ર સુધી, એ રીતે ચાવતુ અનુત્તરોપાતિક દેવસુધી જાણવું - - - એ પ્રમાણે કામણ શરીર સંબંધે કહેવું. * વિવેચન-૨૪૬ : સૂત્ર સુગમ છે. એકેન્દ્રિય ઔદાકિ શરીર ઇત્યાદિમાં “યાવતથી બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિય ઔદારિક શરીર, પૃવી આદિ એકેન્દ્રિય અને જલયર આદિ પંચેન્દ્રિય ભેદથી પૂર્વે દશવિલ જીવરાશિ ક્રમે કહેવા. જ્યાં સુધી ? ગર્ભ વ્યુત્ક્રાંતિક ઇત્યાદિ સુધી... દારિક આદિમાં ઉદાર એટલે તીર્થંકરાદિ શરીરને આશ્રીને અથવા Tન * વિસ્તારવાળું અર્થાત્ વિશાલ, વનસ્પતિ આદિનું શરીર 1000 યોજનથી કંઈક વધુ પ્રમાણવાળું છે તેને આશ્રીને અથવા ૩રાત એટલે થોડા પ્રદેશ વડે ઉપચિત હોવા છતાં પ્રમાણ વડે મોટું હોવાથી મેંડની જેમ અથવા માંસ, અસ્થિ, પરુથી બંધાયેલ છે શરીર તે સિદ્ધાંતપરિભાષાથી ઉરાલ કહેવાય. આવું ઉરાલ શરીર પ્રાકૃતત્વથી ઓસલિય શરીર કહ્યું. જેને વિશે અવગાહના કરાય તે અવગાહના એટલે આધારભૂત ફોગ, શરીરની જે અવગાહના તે શરીરાવગાહના અથવા ઔદારિક શરીરવાળા જીવની જે ઔદારિક શરીરરૂપ અવગાહના તે હે ભગવન! કેટલી મોટી છે ? તેમાં જઘન્યથી પૃથ્વી આદિની અપેક્ષાએ ગાંગુલના અસંખ્યય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી બાદર વનસ્પતિ અપેક્ષાએ સાધિક 1000 યોજન કહી છે. નવ મyH ‘ચાવ” શબ્દથી અવગાહના અને સંસ્થાન નામક “પ્રજ્ઞાપના''ના ૧માં પદમાં કહેલ સર્વ પાઠ અર્થથી જાણવો. તે આ પ્રમાણે - પ્રથમ એકેન્દ્રિય દારિકનો પ્રશ્ન અને ઉત્તર કહ્યો છે તે જ જાણવો. તથા પૃથ્વી આદિ બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપયપ્તિ એ ચારની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ગાંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે, બાદર પર્યાપ્ત વનસ્પતિની અવગાહના ઉત્કૃષ્ટથી સાધિક 1000 યોજન છે. બાકીનાની અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. 202 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પર્યાપ્તા બે-ત્રણ-ચાર ઈન્દ્રિયની ઉત્કૃષ્ટથી અનુક્રમે 12 યોજન, 3 ગાઉં, 4 ગાઉ છે. પંચેન્દ્રિય તિર્યંચમાં ગર્ભજ અને સંમૂર્ણિમ એ બંને પર્યાપ્તા જળચરની ઉત્કૃષ્ટથી 1000 યોજન છે, સંમૂર્ણિમ પMિા ચતુષ્પદ સ્થળચરની અવગાહના ગભૂત પૃથકત્વ છે અને તે જ ગર્ભજ હોય તો તેની અવગાહના છ ગાઉ છે. ગર્ભજ ઉપરિસની 1000 યોજનાની અને સંમૂર્ણિમની યોજના પૃથકત્વ છે. ગર્ભજ ભુજ પરિસર્પની બેથી નવ ગાઉ સુધી છે. સંમૂર્ણિમની બે થી નવ ધનુષ્યની છે. ગર્ભજ અને સંમૂર્ણિમ ખેચરોની ધનુષ્ય પૃથકત્વ તથા ગર્ભજ મનુષ્યોની ત્રણ ગાઉ છે. સંમૂર્હિમ મનુષ્યોની અવગાહના અંગુલનો અસંખ્યાત ભાગે છે. અંગુલનો અસંખ્યાત ભાગ સર્વત્ર જઘન્ય પદે અને અપયપ્તિપદે જાણવો. વદ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિવિધ કે વિશેષ પ્રકારે જે ક્રિયા તે વિક્રિયા, તેને વિશે થયેલ તે વૈકિય છે અથવા વિવિધ કે વિશિષ્ટને જે કરે તે વૈકુર્વિક કહેવાય. તેમાં એકેન્દ્રિય વૈકિય શરીર વાયુકાયને હોય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર નાકાદિને હોય છે. વં નાવ ઇત્યાદિ અતિદેશથી - હે ભગવનું ! જો એકેન્દ્રિયને વૈક્રિય શરીર હોય તો શું વાયુકાય એકેન્દ્રિયને હોય કે અવાયુકાય એકેન્દ્રિયને ? હે ગૌતમ ! વાયુકાય એકેન્દ્રિયને હોય વાયુકાય એકેન્દ્રિયને નહીં, ઈત્યાદિ અભિશાપથી આ અર્થ જાણવો. - જો વાયુકાયને વૈક્રિય શરીર હોય તો સૂક્ષ્મ વાયુકાયને કે બાદર વાયુકાયો હોય ? હે ગૌતમ ! બાદરને જ હોય છે. જો બાદરને હોય તો પતિને કે અપયપ્તિાને ? હે ગૌતમ! પMિાને જ હોય. જો પંચેન્દ્રિયને હોય તો નારહીને, પંચેન્દ્રિય તિર્યયને, મનુષ્યને કે દેવને હોય ? હે ગૌતમ ! તે ચારેને હોય. - તેમાં સાતે નાથ્વીના પર્યાપ્તા, અપર્યાપ્તા બંનેને હોય. હે ભગવન્જો તિર્યંચને હોય તો સંમૂર્ણિમને ગર્ભજને ? હે ગૌતમ! ગર્ભજને જ હોય. તે ગર્ભજ પણ સંખ્યાતા વાયુ પયપ્તિાને જ હોય છે. તે પણ જલચાદિ ત્રણે ભેટવાળાને હોય છે. તથા મનુષ્યમાં ગર્ભજને જ હોય છે, તે પણ કર્મભૂમિજને જ, તે પણ સંખ્યાતા વષય પર્યાપ્તાને જ હોય છે. દેવ એટલે ભવનવાસી આદિને હોય છે. તેમાં દશ પ્રકારના અસુરાદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેને હોય. એ પ્રમાણે આઠે વ્યંતરને અને પાંચે જ્યોતિકને હોય છે હે ભગવન! જો વૈમાનિકને હોય તો ભોપને હોય કે કપાતીતને ? હે ગૌતમ ! તે બંનેને હોય - 4 - ' હે ભગવન્! વૈક્રિયશરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમજ નાકીને જઘન્યથી ભવધારણીય શરીરની ગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ અવગાહના છે. આ અવગાહના સાતમી પૃથ્વીમાં જાણવી. છઠ્ઠી આદિ પૃથ્વીમાં તો તે જ અવગાહના અર્ધ-અર્ધ હીના જાણવી. પણ ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના સાતેમાં જઘન્યથી ગાંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરથી બમણી જાણવી. પંચેન્દ્રિય તિર્યંચોને ઉત્કૃષ્ટથી યોજત શત પૃથકત્વ જાણવી. મનુષ્યોને ઉત્કૃષ્ટથી