________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 244 199 * સૂત્ર-૨૪૫ - હે ભગવન ! નાસ્કીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ ! જાન્યથી 10,ooo વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩ન્સાગરોપમ સ્થિતિ છે. હે ભગવન! આપતા નાસ્કોની કેટલો કાળ સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત અને ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત. તથા પાતા નારકીઓની જઘન્યથી અંતમુહૂર્ત ધૂન 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ ન્યૂન 33-સાગરોપમ કહી છે... આ રતનપભા પૃથ્વી આદિમાં એમ જ કહેવું. - ચાવત - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ! જઘન્યથી ૩રસાગરોપમ અને ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ કહી છે. સવિિસિદ્ધ જઘન્યોષ્ટથી 33-સાગરોપમ સ્થિતિ કહી છે. * વિવેચન-૨૪૫ : સૂત્ર સુગમ છે. વિશેષ આ નાકાદિ પર્યાયથી જીવોને રહેવાનો કાળ. અપર્યાપ્ત - નાસ્કીઓ લબ્ધિથી તો પતા જ હોય છે પણ કરણ થકી ઉત્પત્તિકાળે અંતર્મહd સુધી અપર્યાપ્તા અને પછી પર્યાપ્તા હોય છે. તેથી તેઓની અપયક્તિાપણાની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તની જ હોય છે. પર્યાપ્તિાની જે ઓધે કહી છે, તે જ અંતર્મુહૂર્ત ઓછી જઘન્ય અને ઉત્કૃષ્ટથી હોય છે. અહીં પર્યાપ્તા, અપયપ્તિાનો વિભાગ આ પ્રમાણે છે - નાસ્કી, દેવો, ગર્ભજ, તિર્યંચ, ગર્ભજ મનુષ્ય જે અસંખ્યવયુવાળા છે તે સર્વે ઉપપાત સમયે અપયર્તિા જાણવા. બાકીના તિર્યો, મનુષ્યો લબ્ધિને પામીને ઉપપાત સમયે પતિઅપયક્તિા બે વિભાગ કરવા. એવું જિનવચન છે... સામાન્યથી નારકોની સ્થિતિ કહી. હવે વિશેષથી સ્થિતિ કહેવાને આ પ્રમાણે જણાવે છે - ફર્સ vi આદિ. સર્વ સ્થિતિનું પ્રકરણ “પ્રજ્ઞાપના' પ્રસિદ્ધ છે, તેથી તેનો અતિદેશ કરતા કહે છે - જેમ પ્રજ્ઞાપનામાં સામાન્ય પતિા અને અપતિાના લક્ષણવાળા ત્રણ ગમાએ કરીને નાકીઓની, વિશેષ પ્રકારના નાસ્કીઓની અને તિર્યંચાદિની સ્થિતિ કહી છે, તેમ અહીં પણ કહેવી. ક્યાં સુધી કહેવી ? નાવ વિનત્યા એટલે કે અનુત્તર દેવોની ૌધિક, અપર્યાપ્તક, પયતિક સ્થિતિવાળા ત્રણ ગમા સુધી કહેવી. અતિદેશ કરેલા સૂત્રોનો અર્થ આ પ્રમાણે કહેવો ' હે ભગવન પ્રભા નાડીઓની કેટલી સ્થિતિ છે ? હે ગૌતમ ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. હે ભગવન! રનપભા પૃથ્વીના અપર્યાપ્તા નાસ્ત્રીઓની સ્થિતિ કેટલો કાળ છે ? હે ગૌતમ! બંને પ્રકારે અંતર્મહd. પર્યાપ્તાની જે સામાન્યથી કહી, તે જ અંતર્મુહd ન્યૂન છે. એ જ પ્રમાણે શેષ પૃથ્વીના નારકોની, પ્રત્યેકની, અસરાદિ દશેની, પૃથ્વીકાયાદિની, તિર્યંચોની, ગર્ભજ અને સંમૂર્ણિમ મનુષ્યોની આઠ પ્રકારના વ્યંતરોની, પાંચ પ્રકારના જયોતિકોની, સૌધર્માદિ વૈમાનિકોની સ્થિતિ સંબંધી ત્રણ ગમા કહેવા. Boo સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જ્યાં સુધી ? નાવ વિનવે આદિ. અહીં વિજયાદિમાં જઘન્યથી ૩૨-સાગરોપમ સ્થિતિ કહી છે, તે જ પ્રમાણે ગંધહરતી આદિ ગ્રંથોમાં પણ દેખાય છે, પણ પલ્લવણામાં ૩૨સાગરોપમ કહ્યું છે, તે મતાંતર જાણવું. અહીં પર્યાપ્તક અને પયતકના બે ગમા સ્વયં જાણવા. એ રીતે સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોની સ્થિતિ પણ ત્રણ ગમા વડે કહેવી. નારકાદિ જીવોની સ્થિતિ કહી. હવે શરીર અવગાહના કહે છે - X - X - X - X - * સૂત્ર-૨૪૬ : હે ભગવન! દારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવતું ગભભુતકાંતિક મનુષ્ય પંચેન્દ્રિયનું ઔદારિક શરીટ.. હે ભગવના ઔદારિક શરીરની કેટલી મોટી શરીર અવગાહના કહી છે ? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સાધિક 1ooo યોજના એ જ પ્રમાણે જેમ અવગાહના કહી તેમ સંસ્થાન અને ઔદારિક પ્રમાણ કહેવું. એ પ્રમાણે ચાવતું મનુષ્ય શરીર અવગાહની પણ ગાઉ છે. હે ભગવન ! વૈક્રિય શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે - એકેન્દ્રિય સૈક્રિયશરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. એ પ્રમાણે યાવત્ સનકુમારથી આરંભી ચાવતુ અનુત્તર ભવધારણીય શરીર યાવત્ તેઓના શરીરમાં એક એક રનની હાનિ થાય છે. હે ભગવન્! આહાફ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! એક જ આકારવાળું કહ્યું છે. તો શું મનુષ્ય આહારક શરીર કે મનુષ્ય આહારક શરીર ? હે ગૌતમ ! મનુષ્ય આહારક શરીર છે, અમનુષ્યક નહીં હે ભગવન ! જે મનુષ્ય આહાક શરીર છે, તો શું ગર્ભજ મનુષ્ય આહારક શરીર કે મૂર્ણિમ મનુષ્ય આહાફ શરીર ? હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય આહાક શરીર છે, સંમૂર્ણિમ નહીં. જે ગર્ભજ છે તો તે શરીર કર્મભૂમિજ મનુષ્યનું છે કે અકર્મભૂમિ નું ? હે ગૌતમ કર્મભૂમિજનું છે, કર્મભૂમિજનું નહીં. જે કર્મભૂમિજનું છે, તો સંખ્યાતા વષયુ વાળાનું છે કે અસંખ્યાતા વષસુિ વાળાનું ? હે ગૌતમ સંખ્યાતા વષયુિ વાળાનું છે, અસંખ્યાત વાયુ વાળાનું નહીં. જે સંખ્યાત વષસુિવાળાનું છે, તો પચતા નું કે અપયક્તિ નું ? હે ગૌતમ ! પતિ નું છે. અપયાનું નહીં હે ભગવન ! જે પર્યાપ્તાનું છે, તો તે શું સખ્યણ દૈષ્ટિનું છે ? મિથ્યાર્દષ્ટિનું છે ? કે સમ્યગૃમિથ્યાદેષ્ટિનું આહારક શરીર છે ? હે ગૌતમ 1 સમ્યગૃષ્ટિને છે, મિશ્રાદષ્ટિ કે સગ-મિયા દષ્ટિને નહીં. જે સમ્યગૃષ્ટિને છે, તો સંયતને છે, અસંયતને છે કે સંયતાસંયતને છે ? હે ગૌતમી સંયતને છે, અસંયત કે સંયતાસંયતને નહીં. જે સંયતને છે તો પ્રમત્ત સંયતને છે કે આપમત સંયતને ?