________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 44 193 સહિત કે પ્રભાવ સહિત, પોતાની મેળે શોભે છે કે પ્રકાશે છે, તે સ્વાભાણિ. કેમકે Hજીવ - કિરણો સહિત છે તેથી જ મનોવ - ઉધોત સહિત, બીજી વસ્તુને પ્રકાશ કરવા વડે જે વર્તે છે. પ્રાસાદીય - મનની પ્રસન્નતા કરનારા, દર્શનીય-જોવાલાયક, ચા વડે જોતાં શ્રમ ન લાગે તેવા, અભિરપ-કમનીય, પ્રતિરૂપ જોનાર. જોનાર પ્રત્યે રમણીય લાગે તેવા. ઇત્યાદિ - - જે રીતે અસુકુમારાવાસના સૂત્રમાં તેનું પરિમાણ કહ્યું છે, તે પ્રમાણે નાગકુમારાદિ નિકાયના જે ભવનાદિનું પરિમાણ ઘટે છે, તે તેનું કહેવું. તેનું પરિમાણ ગાથાનુસાર કહેવું. જેિ સૂગ 39, ૨૪૦ના મૂલ સૂત્રાર્થમાં કહેલું છે.] જે રીતે અસુકુમારના ભવનો વર્ણવ્યા, તે પ્રમાણે સર્વેને વર્ણવવા. જેમકે - હે ભગવનું ! નાગકુમારના આવાસો કેટલા લાખ છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય-૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વજીને મણે 1,38,ooo યોજનના પોલાણમાં નાગકુમારના 84 લાખ આવાસો છે. તે ભવનો ઇત્યાદિ પૂર્વવત કહેવા. * * * o વડ્યા જે તે ! પુત્ર આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મનુષ્યો સંગાતા જ છે, કેમકે ગર્ભજ મનુષ્યો અસંખ્યાતા છે જ નહીં, તેથી તેના સંખ્યાતા જ આવાસો છે અને સમૃદ્ધિમ મનુષ્યો અસંખ્યાતા છે, તેથી દરેક શરીરે આવાસથી, અસંખ્યાત કહ્યા. o વાળા ને મર્સ ગીવા આદિ સુગમ છે. વિશેષ આ - અચુગત એટલે ઉત્પન્ન થયેલ અને ઉત્કૃત-પ્રબળપણાથી સર્વ દિશામાં પ્રસરેલી જે પ્રભા એટલે દીપ્તિ, તે વડે શુક્લ એવા વિમાન આવાસો છે, તથા વિવિધ મણિ-ચંદ્રકાંતાદિ અને રનકÊતનાદિ, તેઓની ચના વિશેષ, તે વડે ચિગવંત કે આશ્ચર્યવંત તથા વાતોહૂતવાયુ વડે કંપાવેલી વિજયને એટલે અમ્યુદયને સૂચવનારી વૈજયંતી પતાકાઓ અથવા વિજય એટલે વૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહેવાય, તે જેમાં મુખ્ય છે એવી વૈજયંતી અને તેનાથી રહિત એવી પતાકા, છત્રાતિ છત્ર-ઉપરા ઉપર રહેલા છગ, તે વડે યુક્ત આવાસો, તે આવાસો તંગ-અત્યંત ઉંચા છે, તેથી જ ગગનતલને ઉલ્લંઘન કરનાર જેના શિખર છે, એવા છે - - તથા તેના જાળીયાના મધ્ય ભાગમાં રનો રહેલા છે, તે. - X - ભવનની ભીંતોમાં જાળીયાં હોય છે, તે લોકપ્રસિદ્ધ છે. તેની મધ્યે શોભાને માટે રનો મૂકેલા હોય એમ સંભવે જ છે, તથા તે આવાસો જાણે પાંજરામાંથી બહાર કાઢેલા હોય એવા લાગે છે, એટલે જેમ કોઈપણ વસ્તુ વાંસ આદિના કરેલા પ્રચ્છદિન વિશેષરૂપ પાંજરામાંથી બહાર કાઢી હોય, તો તે વસ્તુની કાંતિ લેશમણ વિનાશ પામેલી ન હોવાથી અત્યંત શોભે છે, તેમ તે આવાસો શોભે છે. - મણિ અને સુવર્ણ સંબંધી પિકા એટલે શિખર છે જેમના તેવા, દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થાપેલ જે વિકસ્વર શતપત્ર અને ભીંત આદિમાં રહેલા તિલક અને દ્વારના અગ્રભાગમાં રહેલ જે રત્નમય. અર્ધચંદ્ર, તે સર્વ વડે ચિત્રવિચિત્ર, તથા અંદર 198 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ અને બહાર કોમળ છે, તથા તપનીય એટલે સુવર્ણ વિશેષ તેમજ રેતીના પ્રતટ છે. જેમાં એવા અથવા ગ્લક્ષણ શબ્દને વાલુકાનું વિશેષણ કરવાથી કોમળ સુવર્ણવાલુકાના પ્રતટવાળા એમ વ્યાખ્યા કરવી. - તથા જે આવાસો સુખે સ્પર્શવાળા કે શુભ સ્પર્શવાળા છે. તથા સશ્રીકશોભા સહિત છે, રૂપ-આકાર જેના એવા અથવા શોભાવાળા રૂપ એટલે નરયુગલાદિ રૂપકો છે જેમાં તે સશ્રીક રૂ૫, તેવા છે, તથા પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપનો અર્થ પૂર્વવતું. વરૂણ આદિ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગની ઉપર તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહણ, નp, તારારૂપ * X *x - આ સનિ લિંઘન કરીને તારસરૂપ એટલે તારાઓ જ સમજવા. તથા ઘણા ઇત્યાદિ. શું? તે કહે છે - દૂર અત્યંત ઓળંગીને 84 લાખ વિમાનો હોય છે, એમ યોજવું. આવા પ્રકારવાળા અથવા જે કારણે આવા છે તે પ્રકારવાળા અથવા તે કારણે સર્વજ્ઞ ભગવંતે કહ્યા છે, તે વિમાનો * x * અચિમલિ-સૂર્યની જેમ શોભે છે. - તથા બTH - પ્રકાશનો જે સશિ, તે ભાસરાશિ અર્થાત્ સૂર્ય, તેના વર્ણ જેવી આભા એટલે કાંતિ છે જેની તે ભાસરાશિવર્ણાભ. મરચ - સ્વાભાવિક જ રહિત હોવાથી અરજ, નીરવ - આગંતુક જરહિત હોવાથી નીજ, નિામત - કર્કશ મલના અભાવે નિર્મલ. ચોતરફથી દૂર કરવા લાયક અંઘકારરહિત હોવાથી વિતિમિર તથા સ્વાભાવિક અંધાકાર રહિતતાથી કે સમગ્ર દોષ રહિતતાથી વિશુદ્ધ તથા સર્વ રનમય છે, પણ કાષ્ઠાદિ દલવાળા નથી. - તથા આકાશ-સ્ફટિક જેવા સ્વચ્છ છે, સૂક્ષ્મ સ્કંધમય હોવાથી ગ્લણ છે, કઠણ સરાણ વડે પત્થરની પ્રતિમાની જેમ ઘસેલા છે, કોમળ સરાણ વડે પત્થર પ્રતિમાની જેમ મઠારેલા છે, કલંક હિતતાથી કે કાદવ વિશેષના અભાવથી નિષ્પક છે. નિરકંટક એટલે કવયરહિત, આવરણ રહિત, ઉપઘાત રહિત દીપ્તિ છે જેની તે નિકંટકછાય છે. પ્રભાવાળા, સમરીચ-કિરણોવાળા, ઉધોત સહિત એટલે બીજી વસ્તુને પ્રકાશ કરનારા. પ્રાસાદીય આદિ પૂર્વવતુ. o હે ભગવંતા સૌધર્મકલામાં કેટલા વિમાનો કહ્યા છે ? હે ગૌતમ!૩૨-લાખ વિમાનો છે. એ પ્રમાણે ઈશાનાદિ કલામાં જાણવા. તે ગાથા વડે જાણવું. મૂળ સૂત્ર કમ-રર થી ર૪૪નો અનુવાદ જોવો.] પ્રત્યેક કપમાં ભિન્ન પરિણામવાળા વિમાનાવાયો કહેવા, તેનું વર્ણન કહેવું. તે વિમા થી દૂવા સુધી વર્ણન કહેવું. તેમાં વિશેષ એ કે - તેના આલાવાનો ભેદ આ પ્રમાણે કહેવો. હે ભગવન્ઈશાનકો કેટલા લાખ વિમાનાવાયો છે ? હે ગૌતમ ! ૨૮લાખ વિમાનાવાયો છે, ઇત્યાદિ * x* તે વિમાનો યાવતુ પ્રતિરૂપ છે, આ સર્વે પૂર્વોક્ત ગાથાનુસાર અને પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદને અનુસારે કહેવું. --- હવે નારકાદિની સ્થિતિ કહે છે -