SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-૮૮૮ ૧૫૩ સ્થાન-૧૦ છે. – X - X – o હવે સંખ્યા વિશેષ સંબંધથી જ “દશ સ્થાનક" અધ્યયન આરંભાય છે. આનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં જીવ, જીવ નવપણાને પ્રરૂયા, અહીં તે જ દશપણે પ્રરૂપાય છે. એવા સંબંધવાળા અને ચાર અનુયોગદ્વારવાળા આ અધ્યયનનું સૂત્ર • સૂત્ર-૮૮૮ - લોક સ્થિતિ દશ ભેદે કહી છે - (૧) જે લોકમાં જીવો મરી મરીને ત્યાં ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી. () જે જીવોને પ્રવાહથી નિરંતર પાપકર્મ બંધાય છે, એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી છે... () જે જીવોને પ્રવાહથી નિરંતર મોહનીય પાપકર્મ બંધાય છે, એમ એક લોકસ્થિતિ કહી છે.. (૪) એમ થયું નથી, થતું નથી, થશે નહીં, જે જીવો આજીવો થશે કે અજી જીવો થશે એવી એક લોકિિત કહી છે... (૫) એમ થયું નથી, થતું નથી, થશે નહીં કે જે ત્રસજીવોનો વ્યવચ્છેદ થશે, સ્થાવર જીવોનો વ્યવચ્છેદ થશે અથવા સ્થાવર જીવો કસરૂપે થશે એ પ્રમાણે પણ એક લોક સ્થિતિ છે. (૬) એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે જે લોક આલોક થશે, આલોક લોક થઈ જશે, એવી એક લોકસ્થિતિ કહી છે... () એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે - જે લોક આલોકમાં પ્રવેશે અથવા આલોક શેકમાં પ્રવેસશે એવી એક લોક સ્થિતિ કહી છે... (૮) જેટલા માં લોક છે તેટલા ક્ષેત્રમાં જીવો છે, જેટલામાં જીવો છે તેટલામાં લોક છે એવી એક લોક સ્થિતિ છે... (૯) જ્યાં સુધી જીવો અને યુગલોનો ગતિપથયિ છે ત્યાં સુધી લોક છે, જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુલોનો ગતિ પમાય છે એમ એક લોકસ્થિતિ છે... (૧૦) બધાં લોકાંતમાં અદ્ધ પશ્ચસ્કૃષ્ટ પુલો ક્ષતાએ પરિણમે છે, જેથી જીવો તથા યુગલો લોકાંતથી બહાર જવા સમર્થ ન થાય તે લોકસ્થિતિ. • વિવેચન-૮૮૮ : આનો પૂર્વણ સાથે આ સંબંધ છે – પૂર્વે નવગુણ રક્ષ પુગલો અનંતા છે તેમ કહ્યું, તે અસંખ્યય પ્રદેશાત્મક લોકમાં સમાય છે, એ રીતે લોકની સ્થિતિ છે, તે હેતુથી તે જ અહીં કેહવાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, અહીં પણ સંહિતાદિની ચર્ચા, પહેલા અધ્યયનની જેમ - માત્ર પંચાસ્તિકાયાત્મક લોકની સ્થિતિ-સ્વભાવ તે લોકસ્થિતિ... (૧) યર્ - ઉદ્દેશમાં છે. • x • અપાય - મરીને. લોકના દેશ-ગતિ-યોનિ કે કલમાં સાંતર કે નિરંતર ઉચિતપણાએ ફરી ફરીને ઉત્પ થાય છે, એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ છે. પ - ઉતર વાક્યાપેક્ષાએ. (૨) હવે બીજી - સવા - પ્રવાહથી અનાદિ અપર્યવસિતકાલ. જય - નિરંતર, જ્ઞાનાવરણાદિ બધું પાપકર્મ છે, મોક્ષના પ્રતિબંધકપણાને લઈને બધાં કર્મોનું પાપવા ૧૫૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ હોવાથી. શિવસે • બંધાય છે, એ રીતે પણ એક અર્થાત્ અન્ય, સતત કર્મબંધનરૂપ બીજી લોક સ્થિતિ. (૩) મોહનીય પ્રધાનતાથી ભેદથી જુદું કહ્યું એમ સતત મોહનીય બંધન, એ ત્રીજી.. (૪) જીવ-અજીવ, અજીવ-જીવત્વ અભાવે ચોથી. (૫) ત્રણ સ્થાવરોના અવ્યવચ્છેદ રૂપ પાંચમી... (૬) લોકાલોકનું લોક લોકવ ન થવું તે છઠ્ઠી... () લોકાલોકનો અન્યોન્ય પ્રવેશ ન થવો તે સાતમી... (૮) જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અર્થાત્ જેટલો ફોગમાં લોકનો વ્યપદેશ છે તેટલા ફોટોમાં જીવો છે, અહીં જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી લોક છે. અર્થાત્ જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલું ક્ષેત્ર લોક છે. (૯) જ્યાં સુધી જીવાદિનો ગતિ પર્યાય છે ત્યાં સુધી લોક છે - નવમી, (૧૦) સર્વે લોકાંતોમાં ગાઢ ચોંટેલા, પૃષ્ટ માત્ર, જે તેવા નથી તે બદ્ધ પાર્થસ્કૃષ્ટ સૂક્ષ દ્રવ્યાંતર વડે અર્થાત્ તેના સંપર્કથી સૂક્ષપરિણામવાળા ન થયેલ. લોકાંતમાં સ્વભાવથી પુગલો રક્ષપણાએ પરિણમે છે અથવા લોકાંતના સ્વભાવથી જ જે રાતા થાય છે તે રક્ષતાથી તે પુદ્ગલો પરસ્પર સંબંધ રહિત કરાય છે. શું સર્વથા ? એમ નહીં. પણ તેના વડે આ શબ્દના ગમ્યમાનવથી તે રૂ૫ વડે કરાય છે. જેથી કર્મ અને પુદ્ગલ સહિત જીવો અને પરમાણુ આદિ લોકાંત બહાર જવાને સમર્થ થતાં નથી. - x • એમ દશમી લોકસ્થિતિ છે, શેષ સુગમ છે.. - લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીકળેલા શબ્દ પગલો પણ લોકાંત સુધી જાય છે. આ પ્રસ્તાવથી શબ્દના ભેદો • સૂl-૮૮૯ થી ૮૯૧ - [૯] દશ પ્રકારે શબ્દ કહેલ છે – [૮૯૦] નિહારી, પિડમ, ભિન્ન, જર્જરિત, દીધ, હૃ4, પૃથક્વ, કાકણી, કંકણી સ્વર, ૮િ૯૧] દશ ઈન્દ્રિાના અર્થો અતીતા કહ્યા છે - કોઈ દેશાથી શબ્દને સાંભળે, કોઈ સર્વથી શબ્દને સાંભળે, કોઈ દેશથી રૂપને જુએ, કોઈ સર્વથી રૂપને જુએ છે, એ રીતે ગંધ, રસ, સ્પર્શ યાવતું કોઈ સવથી અનેિ અનુભવેલ છે... દશ ઈન્દ્રિયના અર્થો પ્રત્યુત્પન્ન કહ્યા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ એક સર્વથી શબ્દને સાંભળે છે યાવતુ પતિ... દશ ઈન્દ્રિયાર્થી અનાગત કહા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ સવથી શબ્દને સાંભળે છે રાવત સ્પશને અનુભવે છે. • વિવેચન-૮૮૯ થી ૮૯૧ - [૮૮૯,૮૯૦] નિહાંરી-ઘોષવાળો શબ્દ, ઘંટાની જેમ.. પિંડથી થયેલ તે પિંડિમઘોષરહિત. ઢક્કાદિના શબ્દવતુ.. રક્ષ-કાકાદિના શબ્દવતું. ભિન્ન-કુષ્ઠાદિથી હણાયેલ શદવતું.. જર્જરિત કે ઝર્ઝરિતતંત્રી સહિત કટિકા વાધની જેમ.. દીર્ધ-દીઈ વણ[શ્રિત કે દૂરથી શ્રાવ્ય મેઘાદિ શબ્દવ... હ્રસ્વ-હ્રસ્વ વણશ્રિત કે વિવક્ષાથી લઘુવીણાદિ શબ્દવત્... પૃચકવ-અનકપણામાં અત્યંત વિવિધ વાજિંત્રાદિ દ્રવ્ય યોગે જે સ્વર, બે શંખાદિની જેમ તે પૃથકત્વ છે.. કાકણી-સૂક્ષ્મ કંઠનો ગીત ધ્વનિ, જે ‘કાકલી' એ
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy