________________
૯I-I૮૭૨ થી ૮૭૬
૧૪૩
મહાપદ્મ અહંને પણ નવ ગણ, અગ્યાર ગણધરો થશે.
હે આર્યો જે રીતે હું 30 વર્ષ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને યાવત્ દીક્ષિત થઈ બાર વર્ષ, તેર પક્ષ છઠસ્થ પર્યાય પાળીને તેર પક્ષ ન્યૂન 30 વર્ષના કેવલી પયયને પાળીને ૪ર-વર્ષ શામણય પર્યાયિને પાળીને ર વર્ષ સવયિ પાળીને સિદ્ધ થઈશ ચાવતુ સર્વ દુઃખોનો અંત કરીશ, એ રીતે મહાપા અહd ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને યાવત્ • x + 9+વર્ષ સવયુિ પાળીને યાવત્ સર્વ દુ:ખોનો અંત કરશે.
[૮૭૬) જે શીલ સમાચાર ચાહત તિર્થંકર મહાવીરનો હતો શીલ સમાચાર મહાપદ્મ અહંના થશે.
• વિવેચન-૮૩૨ થી ૮૭૬ -
૮િ૭૨] સૂઝ સુગમ છે. વિશેષ એ કે – અનંતરોત માર્યો ! એ સાધુઓને આમંત્રણ વચન છે. ઢક્કા જેને સારભૂત છે, તે બિંબિસાર. શ્રેણિકે કુમારપણે આગ લાગતા જયઢક્કા ઘરમાંથી કાઢેલી, તેથી પિતાએ તેને ભિભિસાર કહ્યો. પ્રથમ પ્રસ્તટવર્તી સીમંતક તસ્કેન્દ્રમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળી નાટકોમાં નાકપણે ઉત્પન્ન થશે.
સ્વરૂપથી કાળો, કાળો દેખાતો, ચાવતું શબ્દથી મહાન ભયનો વિકાર છે જેને તે, વિકરાળ, ઉદ્વેગજનક, પરમકૃષ્ણવર્ણ. તે નરકમાં વેદના વેદશે. શ્વેત - એકાંત દુ:ખમય, ચાવતુ શબ્દથી મન-વચન-કાય બલને અથવા ઉપ-મધ્ય-કાયના વિભાગને જીવે છે તે મિતુલાને, ક્યાંક ‘વિપુલા' પાઠ છે. એટલે શરીર વ્યાપિની, પ્રગાઢ, કટુક રસ ઉત્પાદક, કર્કશ સ્પર્શ સંપાદિતા કે કટુક દ્રવ્યની જેમ કડવી-અનિષ્ટ એમ કર્કશ જાણવી. વેગવાળી, જલ્દીથી મૂછ ઉત્પાદિકા, વેિદના ભોગવશે.]
વેદના બે પ્રકારે - સુખરૂપ, દુ:ખરૂપ. સુખનો નિષેધ કરવાને દુ:ખરૂપ કહ્યું. પર્વતાદિ દુર્ગવત્ કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા માટે અસમર્થ, દેવનિર્મિત, વધુ શું કહેવું ? સહેવી અશક્ય. આ જંબૂદ્વીપમાં પણ અસંખ્યાતતમ જંબૂદ્વીપમાં નહીં, પુરુષપણે ફરી ઉત્પન્ન થશે.
પરિપૂર્ણ નવમાસ અને સાડાસાત અહોરમ વ્યતીત થતાં - x- કોમળ હાથ અને પણ જેના છે, તે સુકુમાર પાણીપાદ, સ્વકીય-સ્વકીય પ્રમાણથી પ્રતિપૂર્ણ અથવા પવિત્ર પાંચ ઇન્દ્રિયો જેમાં છે તે અહીન પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીર અથવા અહીન પ્રતિપુણ્ય પંચેન્દ્રિય શરીર, અથવા અંગોપાંગના પ્રમાણથી હીન નહીં તેવું શરીર • x •
લક્ષણ શાસ્ત્રમાં કહેલ પુરુષ લક્ષણ, • x • માનોત્માનાદિક વ્યંજન-મેષ, તિલાદિ,-સૌભાગ્યાદિ ગુણો, લક્ષણ-વ્યંજનોના ગુણ વડે યુકત તે લક્ષણભંજન ગુણોપેત. - x • ઉપપેત-યુક્ત - X •
લક્ષણ વ્યંજનનું સ્વરૂપ કહે છે - માન, ઉન્માન, પ્રમાણાદિ લક્ષણ છે અને વ્યંજન મષ આદિ છે અથવા સહજ શરીર સાથે ઉત્પન્ન છે અને પછીથી થયેલ તે વ્યંજન છે. લક્ષણને મુખ્ય કરીને વિશેષણાંતરને કહે છે - તેમાં માન - જલ દ્રોણ પ્રમાણપણું. તે આ - જળથી ભરેલ કુંડમાં માન કરવાના પુરુષને બેસાડવો. પછી જે
૧૪૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જળ કુંડથી નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનોપેત કહેવાય છે. ઉન્માન-તુલારોપિત આભાર પ્રમાણતા. પ્રમાણ-આમાંગુલથી ૧૦૮ ઉંચાઈ છે. કહ્યું છે
જદ્રોણ તે માન, અર્ધભાર તે ઉન્માન, સ્વમુખથી નવગણું ઉંચું તે પ્રમાણ. આ પ્રમાણે ત્રણ લક્ષણ છે. તે માનોન્માનપમાણવી પતિપૂર્ણ, સુંદર થયેલ મસ્તકાદિ અંગો જેમાં છે તે અને તથાવિધ સુંદર શરીર છે જેનું તે - x • તથા શશિવતું સૌમ્યાકાર, મનોહર, પ્રેમાવહ દર્શન જેનું છે તે શશિ સૌગાકાર કાંતપ્રિય દર્શન, તેથી સુરૂપ, એવા બાળકને જન્મ આપશે.
જે રાશિમાં, તે સત્રિમાં, અદ્ધ રાત્રિમાં જ તીર્થકરની ઉત્પત્તિ હોય માટે રાત્રિનું ગ્રહણ છે. તે બાળક ઉત્પન્ન થશે. અત્યંતર સહ બાહ્ય નગરના ભાગથી જે નગર છે તેમાં અર્થાતુ બધાય નગરમાં, ૨૦૦૦ પલ વડે ભાર થાય અથવા પુરુષો વડે ઉપાડવા યોગ્ય ભાર તે ભાસ્ક છે. પ્રમાણ, તેથી ભાર જ મ્ર તે ભાસણ, તે ભારાણથી ભાર પરિણામથી, એ રીતે કુંભ પરિણામથી. વિશેષ એ કે - કુંભ, આઠ આઢકાદિ પ્રમાણથી થાય છે. પડા અને રત્નની વર્ષા થશે. યાવતુ શબ્દથી - અશુચિ જાતિ કર્મકરણથી દૂર કરેલ, પાઠાંતરથી-વિરામ પામતા, અશુચિના, પ્રસવના વ્યાપારોના વિધાનમાં, સૂતિકા સંબંધી અશુચિકર્મ વિરામ પામતા.
- બારના પૂરણ તે દ્વાદશ, તે જ કથન છે જેને તે દ્વાદશાખ્ય. તે આ દિવસે તે દ્વાદશાગ્ર દિવસ કે દ્વાદશાહ દિવસ એટલે બામો દિવસ આવતા. આ કથનપણા પ્રત્યક્ષ નજીક, એ જ સ્વભાવ છે જેનો પણ માત્રા વડે પણ અન્ય પ્રકારને પામેલ નહીં. તે શું ? પ્રશસ્ત, ગુણવાળું પણ પારિભાષિક નહીં. ગૌણ એટલે અમુખ્ય પણ થાય માટે ગુણોને આશ્રીને પકાવર્ષાદિથી નિષ્પન્ન તે ગુણનિષજ્ઞ, “મહાપા-મહાપદા" તેના પિતાનું એક વાર વિચારવું અને બીજી વાર નામ સંસ્કરણ કરવું.
વિચારણા બાદ મહાપ બાળક, સાધિક આઠ વર્ષ થયા છે જેને તે સાતિરેક અષ્ટ વર્ષ જાતક. રાજા સંબધી વર્ણન કહેવું, તે આ છે - મોટા ગુણના સમૂહ વડે અંતર્ભત ભાવ પ્રત્યય હોવાથી અથવા મોટાઈ વડે હિમવંત વર્ષધર પર્વત, મહામલયા તે વિંધ્ય. મંદ-મે, મહેન્દ્ર-શકાદિ, તેની માફક શ્રેષ્ઠ છે જે તે. અત્યંત વિશુદ્ધસર્વથાનિર્દોષ. પુરુષ પરંપરાની અપેક્ષાએ મોટા, એવા રાજાઓના કુલરૂપ. વંશસંતાનમાં ઉત્પન્ન થયેલ છે તે, અત્યંત વિશદ્ધ દીર્ધ રાજકુલવંશપત.
નિરંતર સજલક્ષણ-ચક, સ્વસ્તિક વડે શોભિત, શિર આદિ અંગો અને અંગુલી આદિ ઉપાંગો જેના તે નિરંતર સજલક્ષણ વિણજિત અંગોપાંગ, બહુમાનપૂર્વક બહુ લોકોથી પૂજાયેલ, સર્વ ગુણ વડે સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, પિતા-પિતામહ આદિ દ્વારા મસ્તક પર અભિષેક કરાયેલ છે જે તે. વિનિતપણાથી માતા-પિતાનો સુમ. દયાકારી, મર્યાદાકારી, પૂર્વ પુરુષકૃત મર્યાદાધારી જે પોતે લોપતો નથી. ઉપદ્રવ ન કરનાર, અન્યકૃત મને ધારણ કરનાર, મનુષ્યન્દ્ર, વત્સલતાથી લોકપિતા, દેશનો પુરોહિત-શાંતિકારી, આપદામાં પડેલ લોકોના ઉદ્ધારના ઉપાયરૂપ માગને કરે છે. અભુત કાર્યનો કરનાર,